મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની વિદેશયાત્રા અચાનક રદ
રાજ્યના રાજકારણમાં ઊથલપાથલના સંકેતની ચર્ચા (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ અચાનક પોતાની આઠ દિવસની વિદેશયાત્રા રદ કરી હોવાથી રાજ્યના રાજકીય વાતાવરણમાં ગરમાટો આવી ગયો છે. રાજ્યના રાજકારણમાં મોટી ઉથલપાથલના આ સંકેત હોવાનું કેટલાક લોકોનું માનવું છે. અહીં…
દુકાનદારોએ મરાઠીમાં સાઈન બોર્ડ લગાવવા જ પડશે
સુપ્રીમ કોર્ટે બે મહિનાનો સમય આપ્યો મુંબઈ: મુંબઈમાં છૂટક વેપાર (રિટેલ બિઝનેસ) કરતા વેપારીઓને મરાઠીમાં નવા સાઈન બોર્ડ લગાવવા સુપ્રીમ કોર્ટે બે મહિનાનો સમય આપ્યો છે. સાથે સાથે મહારાષ્ટ્ર સરકાર વતી છેલ્લા છ વર્ષથી લાગુ કરવામાં આવેલા આ નિયમને કરવામાં…
દેશના વિકાસ માટે સ્વચ્છ, સ્થિર સરકાર જરૂરી: મોદી
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે જણાવ્યું હતું કે દેશનો ઝડપી વિકાસ ચાલુ રાખવા માટે સ્વચ્છ અને સ્થિર સરકાર જરૂરી છે. દેશમાં રાજકીય સ્થિરતા, સ્પષ્ટ નીતિ અને લોકતાંત્રિક મૂલ્યના જતનને લીધે સાચી દિશામાં પ્રગતિ થઇ રહી છે. તેમણે ‘જી-૨૦…
કાવેરી જળવિવાદ: ‘બેંગલૂરુ બંધ’ આંશિક સફળ
બેંગ્લૂરુ: તમિલનાડુને કાવેરી જળ વહેંચણીના વિરોધમાં આપવામાં આવેલા બેંગ્લૂરુ બંધનું એલાન આંશિક સફળ રહ્યું હતું. ખેડૂતો અને ક્ધનડ તરફી સંસ્થાઓએ સવારથી સાંજના બંધનું એલાન આપ્યું હતું જેને ભારતીય જનતા પાર્ટી અને જનતા દળ (એસ)એ સર્મથન આપ્યું હતું. મંગળવારે અહીં મોટા…
- ઇન્ટરનેશનલ
કચ્છી યુવાનની ટીમે ૪૧ વર્ષે ભારતને ઘોડેસવારીમાં અપાવ્યો સુવર્ણચંદ્રક
એશિયન ગેમ્સમાં કચ્છી ઝળક્યો: ભારતની ઘોડેસવારીની ટીમે ૪૧ વર્ષ પછી ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. આ ટીમમાં હૃદય છેડા, સુદીપ્તિ હજેલા, દિવ્યકીર્તિ સિંહ અને અનુષ અગરવાલનો સમાવેશ થતો હતો. (પીટીઆઈ) હોંગઝોઉ: એશિયન ગેમ્સમાં ત્રીજા દિવસે ભારતની ઘોડેસવારીની ટીમે ગોલ્ડ મેડલ…
- ઇન્ટરનેશનલ
દાદાસાહેબ ફાળકે અવૉર્ડ માટે વહીદા રહેમાનની પસંદગી
નવી દિલ્હી: ભારતીય ફિલ્મજગતના સૌથી સન્માનીય દાદાસાહેબ ફાળકે અવોર્ડ માટે પીઢ અભિનેત્રી વહીદા રહેમાનની પસંદગી કરવામાં આવી છે. કેન્દ્રીય માહિતી પ્રસારણ ખાતાના પ્રધાન અનુરાગ ઠાકુરે મંગળવારે પોતાના અધિકૃત એકસ અકાઉન્ટમાં આ જાહેર કયુર્ં હતું. અનુરાગ ઠાકુરે કહ્યું કે “ભારતીય સિનેમામાં…
નાગોર્નો-કારાબાખમાં ગૅસ સ્ટેશનમાં વિસ્ફોટ, ૨૦ના મોત
નોગોર્નો: યેરેવાન નાગોર્નો-કારાબાખમાં એક ગૅસ સ્ટેશનમાં વિસ્ફોટ થવાથી ઓછામાં ઓછા ૨૦ લોકોના મોત નીપજ્યા અને ૩૦૦ જેટલા ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ગૅસ સ્ટેશન પર આર્મેનિયા ભાગી જવા માંગતા લોકો કારમાં ઇંધણ ભરાવવા માટે લાઇનમાં ઊભા હતા, તેમ અલગતાવાદી…
કાશ્મીરમાં લશ્કરે તૈયબાના ત્રાસવાદીઓની ટોળકી પકડાઇ
સુરેશ એસ. ડુગ્ગરજમ્મુ: જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા ખાતેથી લશ્કરે તૈયબાના પાંચ ત્રાસવાદીની ટોળકી પકડાઇ હતી. તેમાં બે મહિલા અને એક કિશોરનો પણ સમાવેશ થાય છે. આ ત્રાસવાદીઓનું લક્ષ્ય નવા લોકોની સંગઠનમાં ભરતી કરીને હુમલા કરાવવાનું હતું. તેઓ પાસેથી હથિયારો અને…
દિલ્હીમાં જૂની એક્સાઇઝપૉલિસી લંબાવાય તેવી શક્યતા
નવી દિલ્હી: દિલ્હીમાં ગયા વર્ષે ૧લી સપ્ટેમ્બરના રોજ લાગૂ કરવામાં આવેલી જૂની એક્સાઇઝ પોલિસી લંબાવવામાં આવે તેવી શક્યતા છે. હાલની પોલિસી ૩૦ સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થવાની તૈયારીમાં છે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હી સરકાર દ્વારા નવી નીતિની…
આતિથ્યમ પોર્ટલ બનાવનાર ગુજરાત દેશનું સૌ પ્રથમ રાજ્ય
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વર્ષ ૨૦૨૩ના પ્રથમ આઠ મહિનામાં જ ૧૫.૪૦ લાખ વિદેશી પ્રવાસીઓએ ગુજરાતની મુલાકાત લીધી હોવાનું અને આ આંકડો ડિસેમ્બર-૨૦૨૩ સુધીમાં ૨૦ લાખ સુધી પહોંચવાનો અંદાજ સત્તાવાર સૂત્રોએ મુક્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ કોરોના પછી ગુજરાત તરફ વિદેશી પ્રવાસીઓનો…