વાપીની જીઆઇડીસી ફેક્ટરીમાંથી ₹ ૧૮૦ કરોડનું એમડી પકડાયાના કેસમાં ત્રણની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)વાપી: ડીઆરઆઇના અધિકારીઓએ વલસાડ જિલ્લાના વાપી સ્થિત એક ફેક્ટરીમાંથી ૧૮૦ કરોડ રૂપિયાનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. વાપીના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી પ્રાઇમ પોલિમર ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં દરોડા પાડતા ડીઆરઆઇએ ૧૨૧.૭૫ કિલો પ્રવાહી સ્વરૂપનું મેફેડ્રોન કબજે કર્યું હતું. કંપનીના…
રખડતાં ઢોર મામલે હાઈ કોર્ટમાં પોલીસ કમિશનરને આજે એફિડેવિટ રજૂ કરવા આદેશ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: રખડતાં ઢોર મામલે બુધવારે હાઇ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન હાઈ કોર્ટ દ્વારા સરકારને પૂછવામાં આવ્યું હતું કે, કાયદો વ્યવસ્થા જાળવવાની કામગીરી દરમિયાન અધિકારીઓ પર હુમલાની બે ઘટના બની હતી. આ ઘટનામાં પોલીસ દ્વારા…
ગુજરાત પોલીસ વિભાગમાં ફરજ બજાવતા ૫૩૮ એએસઆઈને પીએસઆઈનું પ્રમોશન
હંગામી ધોરણે શરતોને આધીન પ્રમોશન અપાયું (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત સરકારે બુધવારે ૫૩૮ એએસઆઈને પીએસઆઈનું પ્રમોશન આપ્યું હતું. ગૃહ વિભાગે હંગામી ધોરણે શરતોને આધીન આ પ્રમોશન આપ્યું છે. હવે આ તમામ ૫૩૮ બિનહથિયારી એએસઆઈ અધિકારીઓને પીએસઆઈ પોલીસ અધિકારી તરીકે પ્રમોશન…
- એકસ્ટ્રા અફેર
અનામત વધતી રહે તો મેરિટનો મતલબ શું?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે બિહાર વિધાનસભામાં અનામતની ટકાવારી વધારીને ૬૫ ટકા કરવાની કેન્દ્ર પાસે મંજૂરી માગતો ઠરાવ મૂક્યો એ સાથે જ અનામતની ચર્ચા ફરી શરૂ થઈ છે. હાલમાં બિહારમાં અનામતનું પ્રમાણ ૫૦ ટકા છે. નીતીશ…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન સૌર હેમંતઋતુ), ગુરુવાર, તા. ૯-૧૧-૨૦૨૩,રમા એકાદશી, વાઘબારસ,ભારતીય દિનાંક ૧૮, માહે કાર્તિક, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, આશ્ર્વિન વદ-૧૧જૈન વીર સંવત ૨૫૪૯, માહે આશ્ર્વિન, તિથિ વદ-૧૧પારસી શહેનશાહી રોજ ૨૬મો આસતાદ, માહે ૩જો ખોરદાદ, સને…
ઈસ્લામનું આધાર સ્તંભ: સ્વચ્છ-પવિત્ર સમાજનું નિર્માણ
મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી ઈસ્લામે દીન અર્થાત્ ધર્મના ઉપદેશમાં સ્વચ્છ અને પાક-પવિત્ર સમાજના ઘડતર માટે ઉમ્મત (પ્રજા, અનુયાયી)ઓને ઉત્તમોત્તમ માર્ગદર્શન આપ્યું છે. કુરાનમાં રબ તેના રસુલ હઝરત મુહમ્મદ સાહેબને સંબોધીને ફરમાવે છે કે, ‘હે નબી! મોમીન (શ્રદ્ધા લાવનાર) પુરુષોને કહો…
- લાડકી
પાછો આવેલો કરંડિયો
લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી ભગવાન પણ કેવા કેવા માણસો બનાવે છે! જેમ ફળ-ફૂલમાં રૂપ, રંગ, સુગંધની વેરાયટી રાખેલી, તેમ માણસોમાં વેરાયટી. સ્વભાવમાં, રૂપમાં, બોલીમાં, ચાલવાની ઢબ, ને એવી બીજી ઘણી બધી વિચક્ષણતા માનવે માનવે જોવા મળે. બસ, ખાલી શરત માત્ર…
- પુરુષ
હવે પુરુષો પણ વર્ક-લાઈફ બેલેન્સ જાળવવા સંઘર્ષ કરે છે
ધ નેશનલ સ્ટડી ઓફ ધ ચેન્જિંગ વર્કફોર્સ-ફેમિલીઝ એન્ડ વર્ક ઇન્સ્ટિટ્યૂટના ૩૦ વર્ષના લાંબા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ૧૯૭૭ અને ૨૦૦૮ની વચ્ચે, બંને જણા કમાતા હોય તેવા યુગલોમાં કામ-પારિવારિક સંઘર્ષમાં માતાઓની ટકાવારી ૪૧ ટકાથી સહેજ વધીને ૪૭ ટકા થઈ છે.…
- પુરુષ
વિશ્ર્વગુરુ બનવું હશે તો વ્હોટ્સેપ પર વાર્તાઓ નહીં ચાલે
સીત્તેર કલાક શું એથી ય વધુ કામ કરવું પડે મેલ મેટર્સ -અંકિત દેસાઈ થોડા દિવસો પહેલાં નારાયણ મૂર્તિને બધાએ ધક્કે ચઢાવ્યા. કોણે? તો કે દેશના વડા પ્રધાને પાછલા નવ વર્ષમાં એક પણ રજા નથી લીધી એ વાતે પોરસાતા લોકોએ નારાયણ…
- પુરુષ
ડાર્ક વેબ: અણધાર્યા અપરાધોનું A ટુ Z
સાઈબર ક્રાઈમની દુનિયા વિસ્તરી રહી છે બે વિજાતીય પાત્ર વગર પણ ઉત્તેજક ફિલ્મ કે વિડિયો તૈયાર કરી શકે છે આ ડિપ ડાર્કફેકનો ડિજિટલ કસબ… આના તાજા શિકાર છે અભિનેત્રી રશ્મિકા ને કેટરિના…! ક્લોઝ અપ -ભરત ઘેલાણી અંગત માહિતી હેક કરી…