Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 660 of 930
  • વીક એન્ડ

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…

  • વીક એન્ડ

    હવે શું થશે?

    ઇઝરાયલ-હમાસ યુદ્ધનું અથથી ઇતિ! કવર સ્ટોરી – અભિમન્યુ મોદી ઑક્ટોબર ૭ ના રોજ ઇઝરાયલ પર હમાસના કાયરતાપૂર્ણ હુમલાના એક મહિના પછી યુદ્ધ સતત વધી રહ્યું છે. યુ.એસ. લડાઈ રોકવાનો આગ્રહ રાખે છે તેમ છતાં, ઇઝરાયલી દળો પેલેસ્ટાઇનના સૌથી મોટા ગાઝા…

  • વીક એન્ડ

    સુતળી બોમ્બથી સુરસુરિયા સુઘી….

    મસ્તરામની મસ્તી – મિલન ત્રિવેદી ‘સોનાનો ભાવ તો જો ભૈ સાબ કેટલો વધી ગયો. તો પણ તમારા ભાઈ કંઈક ને કંઈક લેતા તો આવે જ’.’અમારે એને પણ શુકન પૂરતું એકાદ બિસ્કીટ તો લેવું જ એવું નક્કી..’ બે ઘરની દીવાલ વચ્ચે…

  • વીક એન્ડ

    લાર્નાકા સોલ્ટ લેક – સાયપ્રસની ગ્રીક લોકવાયકાઓ વચ્ચે…

    અરાઉન્ડ ધ વર્લ્ડ – પ્રતીક્ષા થાનકી આર્જેન્ટિનાનો પ્રવાસ એટલો મજેદાર રહ્યો કે ત્યાંથી પાછાં આવવામાં ફલાઇટના કપરા ૧૪ કલાકની મુસીબતો પણ એટલી અઘરી ન લાગી. બુએનોસ એરેસથી પહેલાં પેરિસ લેન્ડ થયાં. આ ફલાઇટમાં બાજુમાં એક ભાઈ બ્ોઠેલા, જેમન્ો સખત શરદી…

  • વીક એન્ડ

    ભારત: આ દેશમાં ગૌરવ લેવા જેવું તો ઘણુંય છે!

    ભાત ભાત કે લોગ – જ્વલંત નાયક ભારત. ત્રણ અક્ષરનો આ શબ્દ આપણા માટે માત્ર શબ્દ નથી, પણ ઈમોશન છે. ભારત’ એક સંવેદન છે, જે આપણી નસોમાં લોહી બનીને દોડે છે. લાખ બૂરાઈ હોઈ શકે ભારત દેશમાં, તેમ છતાં વિશ્ર્વનું…

  • વીક એન્ડ

    એક કરોડના ભાવની મીઠાઇ લોન્ચ કરવી છે

    ઊડતી વાત – ભરત વૈષ્ણવ ખરા અર્થમાં ચોવીસ કલાક ખણખોદ કરતી ‘સબ સે તેજ ખણખોદ, લક્કડખોદ સે તેજ-ઘોરખોદિયા સે તેજ’ ‘બખડજંતર ચેનલના અવિશ્ર્વસનીય, બિનાધારભૂત, કપોલકલ્પિત અને બેજવાબદાર ખોદી (ત્રિકમ, હળ કે કોદાળી, પાવડાથી સમાચાર ખોદવામાં માહિર હોય તેને ખોદી-ઇન્વેસ્ટિંગ જર્નાલિસ્ટ-…

  • વીક એન્ડ

    એક મચ્છર આદમી કો…

    નિસર્ગનો નિનાદ – ધર્મેન્દ્ર ત્રિવેદી સન ૧૯૯૭માં એક ફિલ્મ આવેલી ‘યશવંત’. આ ફિલ્મમાં નાના પાટેકરે દમદાર ભૂમિકા ભજવેલી. ફિલ્મ દમદાર હતી જ એમાં શંકાને કોઈ સ્થાન નથી, એ જમાનામાં નાના પાટેકર સુપર ડુપર હિટ કલાકાર હતા અને ‘અંકુશ’ની સફળતા બાદ…

  • ઇઝરાયલે હમાસના એન્ટિ-ટેન્ક મિસાઇલ યુનિટના વડાને ઠાર કર્યો, ડ્રોન પ્લાન્ટ, હથિયારોનો ડેપો કબજે

    જેરૂસલેમ: ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (આઇડીએફ) એ ગુરુવારે જણાવ્યું હતું કે તેણે પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસના એન્ટિ-ટેન્ક મિસાઇલ યુનિટના વડાને હવાઈ હુમલામાં ઠાર કર્યો હતો અને ગાઝામાં હમાસના ડ્રોન ઉત્પાદન પ્લાન્ટ અને હથિયારોના ડેપો શોધ્યો હતો.આઇડીએફએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે…

  • દિવાળી પર અયોધ્યામાં અનોખો વિશ્ર્વ રેકોર્ડ સર્જાશે

    અયોધ્યા: અયોધ્યામાં આ વર્ષે દિવાળી પર ૨૪ લાખ દીવા પ્રગટાવીને અયોધ્યાના ઘાટોને રોશન કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે, અયોધ્યાની દિવીળીને ઐતિહાસિક બનાવવા માટે રામ કી પૌડીના ૫૧ ઘાટો પર સ્વયંસેવકો હાજર રહેશે. જો કે અયોધ્યામાં સરકારે દ્વારા ૨૧ લાખ…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયામાં એક પૈસાનો મામૂલી સુધારો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં અવિરત વેચવાલી જળવાઈ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈને સત્રના અંતે મામૂલી એક પૈસાના સુધારા સાથે ૮૩.૨૯ના મથાળે રહ્યો હતો.બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે એકંદરે…

Back to top button