Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 552 of 928
  • ઉત્સવ

    ખાખી મની-૧૫

    ‘સાહેબ, અનવરે મને કાર મુંબઇમાં પહોંચાડવાનું કહ્યું, બે લાખની લાલચ છતાં મેં ના પાડી હતી,’ અબુ બોલ્યો અનિલ રાવલ કોઇ માણસ લીલાસરી ગામમાં પાટીલને તમારા માટે પૂછતો હતો. સાંભળીને લીચીએ સ્વસ્થસ્વરે કહ્યું: ‘ઠીક છે. મળીને વાત કરીએ’ લીચીને એ વખતે…

  • ઉત્સવ

    પ્રિન્સ ઓફ વેલ્સે ઘડિયાળ-ગોદીનો પાયો નાખ્યો

    નરીમાન પોઈન્ટની પાળેથી -મૂલચંદ વર્મા (ગયા અંકથી ચાલુ)પોર્તુગીઝને કરિયાણું પૂરું પાડનારા કચ્છીઓ હતા. ઘડિયાળ-ગોદીથી માંડી કોલાબા બેકબે સુધી એક જમાનામાં ખેરનાં જંગલો હતાં. આ ખેરમાંથી લોકો ‘કાથો’ મેળવતા હતા અને આ કાથાની દેશ-પરદેશ હેરફેર કરનારા કચ્છી વહાણવટીઓ અને વેપારીઓ હતા.…

  • ઉત્સવ

    નિર્લજ્જ નર લાજે નહીં, કરો કોટિ ધિક્કાર, નાક કપાયું તો કહે: અંગે હવે ઓછો ભાર

    ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી આજની યુવા પેઢીને બોધની વાતો નથી ગમતી એવી સર્વસામાન્ય સમજ છે. વડીલ જો બે શિખામણ આપે તો ધ્યાનથી નથી સાંભળતા અને કેટલાક તો એ હદે નિર્લજજ હોય છે કે બગાસું ખાય છે. જો કે, આપણા…

  • ઉત્સવ

    ઔરંગઝેબના રઘવાટ વચ્ચે દુર્ગાદાસ પહોંચ્યા સંભાજી પાસે

    વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ સગા બાપથી જીવ બચાવવા માટે દીકરાએ શત્રુઓ સાથે રહેવું પડે એમના જેવા લિબાશ-દેખાવ અપનાવવા પડે એનું નામ મોગલ સામ્રાજ્ય. સત્તાની જીવલેણ ભૂખ અને લાચારી આ બધું કરનારા શાહજાદા મિર્ઝા મોહમ્મદ અકબરને સાથે રાખનારા દુર્ગાદાસ રાઠોડ જાણતા…

  • ઉત્સવ

    ધોળા રણનો સોનેરી સૂરજ

    વલો કચ્છ -ડૉ. પૂર્વી ગોસ્વામી દક્ષિણ એશિયાની સૌથી નોંધપાત્ર અને સારી રીતે સચવાયેલી શહેરી વસાહતોમાંથી એક, ધોળાવીરાની આજે યાદો વહેંચવી છે. બન્ની- પચ્છમ અને ખડીરને જોડતો ‘રોડ ટુ હેવન’ પહેલાં પણ રજૂઆત કરી છે તેમ પ્રવાસીઓ, રાઈડર્સ માટે હોટ ફેવરિટ…

  • ઉત્સવ

    પેન વિરુદ્ધ પાવર: બૂમ, કાગળમાં કોરા…

    મિજાજ મસ્તી -સંજય છેલ ટાઇટલ્સ: પેનને ચેન ના પડે. (છેલવાણી)માત્ર નાચવાથી દેશની સત્તા કે સરકાર હલી શકે? જી હા! હમણાં ઈરાનમાં લોકો સરકાર સામે વિરોધમાં શોપિંગ મોલ્સ, ગાર્ડન, સ્ટેડિયમ કે રેસ્ટોરન્ટ્સમાં ભેગા થઈને નાચીને ગુસ્સો કાઢી રહ્યા છે! આવા વિચિત્ર…

  • ઉત્સવ

    સ્મશાનની ધરમશાળામાં ઉતારો

    મહેશ્ર્વરી નાટક તખ્તા પર ભજવાય અને કથાવસ્તુ અનુસાર સ્ટેજ પર સંનિવેશ – સેટિંગ્સ બદલાયા કરતા હોય છે. સીન અનુસાર કલાકાર ડ્રોઈંગ રૂમમાંથી કોર્ટરૂમમાં કે હોસ્પિટલમાં ભજવણી કરતો હોય છે. કોઈપણ કલાકાર માટે જગ્યા ફેર સહજ અને સ્વાભાવિક હોય છે. જીવન…

  • ઉત્સવ

    આજીવન કુંવારા-કુંવારીઓની સમસ્યા હાઇલાઇટ આ રીતે થાય?

    વ્યંગ -ભરત વૈષ્ણવ હું સ્તબ્ધ થઇ ગયો.હું દિગ્મૂઢ થઇ ગયો…. સહજતાથી અસહજ થઇ ગયો. હું સ્વસ્થતાથી અસ્વસ્થ થઇ ગયો. સારસ બેલડીની હત્યાથી મહર્ષિ વાલ્મીકિનું હદય સારડીની જેમ ચિરાઇ ગયેલું, જેના પરિણામે રામાયણ જેવા અનુપમ મહાકાવ્યની રચના એમણે કરેલી.મને પણ નરસિંહરાવ…

  • ઉત્સવ

    ‘મોસાદ’ નો ડબલ એજન્ટ મારવાન ખરેખર કોને માટે કામ કરતો હતો?

    આ રહસ્ય આજે પણ ઉકેલાયું નથી! ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ ૨૦૦૭ની ૨૭ જૂને લંડનના એક વૈભવી વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટના પાંચમા માળેથી એક વ્યક્તિ જમીન પર પટકાય છે ને થોડી સેંકડોમાં જ એનું મૃત્યુ થાય છે. મૃત્યુ પામનાર ૬૩ વર્ષી…

  • ઉત્સવ

    હમ હૈ પ્રેમદીવાને

    આકાશ મારી પાંખમાં -ડૉ. કલ્પના દવે લાયન્સ જુહૂ ક્લબના હૉલમાં આજે મિત્રોની ગેટ-ટુ-ગેધર પાર્ટી છે. ત્રણ-ચાર ટેબલ ભેગા કરીને અઢારેક ખુરશીઓ ગોઠવાઈ ગઈ હતી. હોસ્ટકપલ શ્રીકાંત અને મીરાંએ આજે ચર્ચાનો વિષય રાખ્યો હતો- હમ હૈ પ્રેમદીવાને. જ્યૂસ,ચા-કોફી અને સ્ટાર્ટરના સમોસા,વેફર…

Back to top button