- ઉત્સવ
ગુગલ જેમિનીજહાં તેરી યૈ નજર હૈ, મેરી જા મુજે ખબર હૈ !
ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ ‘ગૂગલ’ ની પ્રોડક્ટ : ‘ગૂગલ જેમિની ’ સંપૂર્ણપણે કાર્યરત થાય એ પહેલાં જ વિવાદના વાવાઝોડામાં સપડાઈ ગઈ છે. ‘ગૂગલ’ના પ્રવક્તા એ ભાર દઈને ચોખવટ કરવી પડી એવો હોબાળો મચી ગયો, કારણ કે ઓટોમેશન અને એઆઈ (અઈં)…
- ઉત્સવ
સ્વતંત્ર ભારતની ઘોર તબાહી: નિષ્પ્રાણ કાયદાગીરી
આજે આટલું જ -શોભિત દેસાઈ L.L.Bની પરીક્ષામાં પ્રોફેસરે વિદ્યાર્થી ને પ્રશ્ર્ન પૂછ્યોપ્રશ્ર્ન વિદ્યાર્થીને:જો તારે કોઇને સંતરુ આપવું હોય તો તું શું કહીશ?વિદ્યાર્થીનો જવાબ: લે, આ સંતરુ.પ્રોફેસર કહે છેના, કાયદાકીય ભાષામાં કહે.વિદ્યાર્થીનો વિચારીને જવાબ:હું નીચે સહી કરનાર,જાતે પોતે, પૂરા હોશ-હવાસમાં અને…
- ઉત્સવ
ઇલજામ
વાર્તા -મધુ રાય અનુજ સિન્હા ઉપર ઇલજામ હતો શચી ગુપ્તા ઉપર દુષ્કર્મ કરવાનો. વાત હજી કાલેજના કેમ્પસની બહાર ગઈ નહોતી. પ્રોફેસરોના કોમન રૂમમાં ચર્ચા થતી હતી, પોલીસને જાણ કરવી જોઈએ યા કાલેજમાં ને કાલેજમા પતાવટ કરવી જોઈએ, તેની. આવો બનાવ…
- ઉત્સવ
નર્મદા પરિક્રમા પથનાં શિવાલયોમાં શિવનો સંસર્ગને આધ્યાત્મિક અનુભવ એ જ ખરી યાત્રા
ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી સહસ્ત્રાધારા, સિદ્ધનાથ મહાદેવ, કોટેશ્વરક્યારેક કુદરતી સંકેત મળતા હોય છે અને કુદરત જ પરિસ્થિતિઓનું નિર્માણ કરે છે. તમે કોઈ એવા રસ્તા પર ચાલી નીકળો જે ખરેખર તમારા માટે જ સર્જાયો હોય છે. મને નર્મદા પરિક્રમા કરવાની ઇચ્છા…
ફેબ્રુઆરીમાં મુંબઈમાં વેચાયા ૧૧,૮૩૬ મકાન: છેલ્લાં ૧૨ વર્ષનો રેકોર્ડ બ્રેક
મુંબઈ: મુંબઈમાં ૧૧,૮૩૬ મકાનોનું ફેબ્રુઆરીમાં વેચાણ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારને આ મકાનની સ્ટેમ્પ ડ્યુટી રૂપે રૂ. ૮૬૯ કરોડની આવક થઈ છે. જાન્યુઆરીની સરખામણીએ ફેબ્રુઆરીમાં ઘરનું વેચાણ વધ્યું છે અને છેલ્લા ૧૨ વર્ષમાં, ફેબ્રુઆરી મહિનામાં સૌથી વધુ મકાનોનું વેચાણ થયું…
જરાંગેના ગામમાં કરફ્યુ રાજકીય પક્ષોને ચૂંટણી પ્રચાર કરતા રોકવાની હાકલ
છત્રપતિ સંભાજી નગર: આ તો હળાહળ અન્યાય છે એવી ટિપ્પણી કરી મરાઠા આરક્ષણના આંદોલનકારી મનોજ જરાંગેએ મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાં આવેલા પોતાના ગામ અંતરવલી સરાતીમાં ચાલી રહેલા કરફ્યુ સામે શુક્રવારે વિરોધ નોંધાવ્યો હતો. અનામતની માગણી સંદર્ભે જરાંગે ભૂખ હડતાળ પર ઉતર્યા…
ઠંડી-ગરમી-વરસાદ મુંબઈમાં ઋતુનો ત્રેવડો માર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ એકતરફ ધગધગતી ગરમીનો સામનો કરી રહ્યું છે ત્યારે શુક્રવારે સવારના અચાનક મુંબઈના અનેક વિસ્તારોમાં હળવા વરસાદના ઝાપટાં પડ્યા હતા. અચાનક આવી પડેલા વરસાદથી મુંબઈગરા આશ્ર્ચર્યચકિત થઈ ગયા હતા. શુક્રવારે વહેલી સવારના દક્ષિણ મુંબઈ સહિત અંધેરી, બાંદ્રા-કુર્લા-કૉમ્પ્લેક્સ…
સેના વિરુદ્ધ સેના: ૭ માર્ચે સુપ્રીમમાં સુનાવણી
મુંબઈ: જૂન ૨૦૨૨માં શિવસેનામાં ભંગાણ પડ્યા બાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળના શિવસેના જૂથને ‘અસલી રાજકીય પક્ષ’ ઘોષિત કરવાના મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરના આદેશને પડકારતી ઉદ્ધવ ઠાકરે જૂથની અરજીની સુનાવણી સાતમી માર્ચે હાથ ધરવામાં આવશે એવી સ્પષ્ટતા સુપ્રીમ…
રાજ્યસભાની ચૂંટણી માટેના ૭ ઉમેદવારમાંથી એકનું નામાંકન રદ
મુંબઈ: રાજ્યસભાની ચૂંટણી માટે અપક્ષ ઉમેદવાર વિશ્ર્વાસ જગતાપનું નામાંકન શુક્રવારે નકારી કાઢવામાં આવ્યું હતું, જેના કારણે મહારાષ્ટ્રમાંથી અશોક ચવ્હાણ અને મિલિંદ દેવરા સહિત બાકીના છ ઉમેદવારોની ચૂંટણી લગભગ નિશ્ર્ચિત થઈ ગઈ છે. રિટર્નિંગ ઓથોરિટી દ્વારા હાથ ધરવામાં આવેલા સ્ક્રુટિની રાઉન્ડમાં…
વસઈ-વિરારના ૬૯ ગામને ટૂંક સમયમાં સૂર્યા પ્રકલ્પથી મળશે વધારાનું પાણી
વસઈ: વસઈ-વિરાર વિસ્તારના ૬૯ ગામોને ટૂંક સમયમાં સૂર્યા પાણી પ્રોજેક્ટથી વધુ પાણી મળશે. સૂર્યા પ્રોજેક્ટની વોટર ચેનલો વસઈ સુધી નાખવાની કામગીરી પૂર્ણ થયા બાદ ૧૪૦ મિલિયન લીટર પાણી ઉપલબ્ધ થઇ રહેશે. આ ઉપરાંત ગામડાઓમાં પાણીની પાઈપ નાખવામાં આવી છે અને…