- વેપાર
સોનાના ભાવમાં તેજી રહેતાં માગ ચાર વર્ષનાં તળિયે પહોંચવાની શક્યતા: વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ
મુંબઈ: ગત માર્ચનાં અંતે પૂરા થયેલા ત્રિમાસિકગાળામાં દેશમાં સોનાની માગમાં વર્ષાનુવર્ષ ધોરણે આઠ ટકાનો વધારો થયો છે, પરંતુ તાજેતરમાં સલામતી માટેની માગને ટેકે વિશ્ર્વ બજાર પાછળ જોવા મળેલી તેજીને ધ્યાનમાં લેતાં વર્ષ ૨૦૨૪માં દેશની સોનાની વપરાશી માગ ચાર વર્ષની નીચી…
- એકસ્ટ્રા અફેર
પ્રજ્વલ સેક્સકાંડ, ભાજપની સંસ્કૃતિ બ્રિગેડ ચૂપ કેમ?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ કર્ણાટકમાં લોકસભાની પહેલા તબક્કાની ચૂંટણી પહેલાં જ બહાર આવેલા પ્રજ્વલ રેવન્નાના સેક્સ કૌભાંડે ખળભળાટ મચાવી દીધો છે. દેવેગૌડાના પૌત્ર પ્રજ્વલ રેવન્નાના લગભગ ૩,૦૦૦ જેટલા સેક્સ વીડિયોની આખી પેન ડ્રાઈવ ફરતી થઈ ગઈ પછી. પ્રજ્વલ રેવન્ના તો…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), ગુરુવાર, તા. ૨-૫-૨૦૨૪ પંચક પ્રારંભભારતીય દિનાંક ૧૨, માહે વૈશાખ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ચૈત્ર વદ-૯જૈન વીર સંવત ૨૫૫૦, માહે ચૈત્ર, તિથિ વદ-૯પારસી શહેનશાહી રોજ ૨૧મો રામ, માહે ૯મો આદર, સને…
સુખી જીવનની સૂફી સલાહ: જીવનમાં વણી લેવા જેવા બે યાદગાર પ્રસંગો
મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી કભી ખુશી કભી ગમ: જિંદગીનો ક્રમ! આમ છતાં વાતવાતમાં, ડગલે પગલે પોતાની કિસ્મતને કોષતા લોકો માટે માર્ગદર્શક બની રહેવા પામે તેવા બે એક કિસ્સા તાજેતરમાં આલિમ-વિદ્વાનો સાથેના એક સત્સંગમાં જાણવા મળ્યા: જેને વાંચી હતાષા અનુભવતા લોકોને…
- લાડકી
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…
- લાડકી
મારી મા એક તવાયફ હતી!
કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય નરગીસની માતા જદ્દનબાઈ (ભાગ: ૧)નામ: ફાતિમા રાશીદ (નરગીસ દત્ત-નિર્મલા દત્ત)સ્થળ: પાલી હિલ, બાન્દ્રા-મુંબઈસમય: બીજી મે, ૧૯૮૧ઉંમર: ૫૧ વર્ષહું આંખો બંધ કરીને મુંબઈની બીચ કેન્ડી હોસ્પિટલમાં કદાચ, અંતિમ શ્ર્વાસ ગણી રહી છું. સહુ માને છે કે, હું…
- લાડકી
મિગ-૨૧ બાઈસન એકલા ઉડાડનાર પ્રથમ મહિલા લડાકુ પાઈલટ અવની ચતુર્વેદી
ભારતની વીરાંગનાઓ -ટીના દોશી મિગ-૨૧… વિશ્ર્વના પ્રથમ સુપરસોનિક ફાઇટર એરક્રાફ્ટમાંનું એક છે. એક હળવું સિંગલ પાઇલટથી ચાલતું યુદ્ધ વિમાન છે. એ અઢાર હજાર મીટરની ઊંચાઈ પર ઊડી શકે છે. તેની સ્પીડ વધુમાં વધુ ૨૨૩૦ કિલોમીટર પ્રતિ કલાક સુધીની થઈ શકે…
- લાડકી
તરુણાવસ્થાએ આ તે કેવી સમજણની શૂન્યતા
ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી – શ્ર્વેતા જોષી-અંતાણી જ્યાં તમારો કમ્ફર્ટ ઝોન પૂરો થાય, ત્યાંથી તમારી જિંદગીની સાચી શરૂઆત થાય છે.’ આટલું બોલી મોરલ સાયન્સના ગેસ્ટ લેકચર માટે આવેલી સુરભીએ ખીચોખીચ ભરાયેલા ક્લાસરૂમની ચારેકોર નજર દોડાવી. ટીનએજ એનર્જીથી છલોછલ એ દરેક…
- લાડકી
કર્તવ્યનો સાદ
ટૂંકી વાર્તા -મૂ.લે.: કે. સરસ્વંતી અમ્મા અનુવાદ: કાન્તા વોરા “ડૉક્ટર! યુવકે આભારવશ સ્વરે કહ્યું, ” આપે મને…! ડૉક્ટરે વચ્ચેથી જ મૃદુ હસતાં કહ્યું, “વારંવાર એ વાતનું રટણ ન કર, યુવાન! મેં જે કંઈ કર્યું છે એ મારું કર્તવ્ય હતું, એમાં…
- લાડકી
એએમયુના પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર નઈમા ખાતૂન
એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં નઈમા ખાતૂનના નામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો ત્યારે તેમનું નામ સૌથી આગળ હતું. કાઉન્સિલે પાંચ નામો રજૂ કર્યા હતા, જેમાં કાયદા નિષ્ણાત ફૈઝાન મુસ્તફાનું નામ પણ સામેલ હતું. જો કે તેને માત્ર સંયોગ ન કહી શકાય કે જ્યારે વડાપ્રધાન…