Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 118 of 930
  • ઉત્સવ

    કમરિયા ડૂબી મુંબઈયા મૌસમ મેં!

    શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ જો બાળકોને ખબર પડે કે વરસાદને કારણે સ્કૂલમાંથી રજા આપવામાં આવશે તો એ દિવસે એ લોકો ચોક્કસ સ્કૂલે ધરાર જશે જ જશે. મુંબઈના લોકો પણ વરસાદના દિવસોમાં ઓફિસ પહોંચવાનો પૂરો પ્રયાસ કરતા હોય છે.…

  • ઉત્સવ

    શૂન્ય અને ખય્યામ – રુબાઈનું આ કામ – સલામ

    આજે આટલું જ -શોભિત દેસાઈ શૂન્ય પાલનપુરી, ઉમર ખય્યામ એક અઠવાડિયાનો વિરહ નથી જ વેઠાયો, જે હતો મારે જ કારણે, માટે એનું મિચ્છામિ દુક્કડમ…તાજા કલમમાં એટલું જ કે અમેરિકામાં જલસા કરું છું. કાર્યક્રમ સરસ જાય છે એટલું જ કહું. વધારે…

  • ઉત્સવ

    આધુનિક અર્જુન:યુસુફ ડિકેકનો ઓલિમ્પિયન સ્વેગ

    મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી નિશાનેબાજીના ખેલમાં સૂક્ષ્મતા અને ફોકસ સર્વોપરી છે. એથ્લીટે એના લક્ષ્યને લગાતાર હાંસલ કરવા માટે પોતાની માનસિક અને શારીરિક ક્ષમતાઓને નિયંત્રિત કરવી પડતી હોય છે. તેને ‘ઝોન’ની અવસ્થા કહે છે. તેમાં અતૂટ એકાગ્રતા હોય છે અને પ્રદર્શન…

  • ઉત્સવ

    મારી લાડકી, શિવા

    આકાશ મારી પાંખમાં -ડૉ. કલ્પના દવે અંધેરી, મુંબઈની એડએજન્સીના ડાયરેક્ટર ૩૬વર્ષીય પ્રિયા સ્વતંત્ર માનસ ધરાવતાં માનુની છે. સોરી, રાજ, આજની મારી બધી મીટિંગ કેન્સલ કરો. પ્રિયાએ ફોન પર કહ્યું. મેડમ, સાંજે ૪વાગે એક મીટિંગ લઈ શકાય? ખૂબ મોટો ઓર્ડર છે.…

  • ઉત્સવ

    હવે કુદરતી ખેતી એ જ માત્ર આધાર

    જાણવા જેવું -નિધી ભટ્ટ ભારતમાં હરિયાળી ક્રાંતિ આવવાથી નવા હાઈબ્રિડ બિયારણ આવતા ગયા અને વધુ ઉત્પાદનની જરૂરિયાત ઊભી થતી ગઈ તેમ તેમ રાસાયણિક ખાતરનો ઉપયોગ વધતો ગયો. પરંતુ હવે રાસાયણિક ખાતરની વિપરીત અસરો સામે આવી રહી છે. વધુ પડતા રાસાયણિક…

  • ઉત્સવ

    ડ્રીમ સિનેમાસ્કોપ

    અનિલ રાવલ સ્વપ્નનગરી મુંબઈ માં હાંફતા પગલાં અને થાકતાં શ્ર્વાસની સાથે કદમ મિલાવવા એક તાજો…નવો….થનગનતો શ્ર્વાસ ઊતરી આવ્યો. માયાવી મહાનગરના વીટી સ્ટેશને હાથમાં એક નાનકડી બેગ લઇને ઊતરેલા યુવાનની આમતેમ ફરતી અચરજભરી આંખ કોઇને શોધતી નહતી…છતાંય કાંઇક ખોજતી હતી. સ્ટેશનમાં…

  • ઉત્સવ

    વિશ્વ સિંહ દિવસ – ૧૦ ઓગસ્ટ:દેશની શાન સમો એશિયાઈ સિંહ ને તેનું ઘર, સંરક્ષણ – સંવર્ધન

    ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી नाभिषेको न संस्कारः सिंहस्य क्रियते बने ।**विक्रमार्जितसत्वस्य स्वयमेव मृगेन्द्रता ॥ *हितोपदेश (भाग 2) )અર્થાત્- સિંહને રાજા ઘોષિત કરવા માટે કોઈ સંસ્કાર કે અભિષેક કરવામાં નથી આવતો પણ એ એના ગુણ અને પરાક્રમ થકી જ રાજાનું પદ…

  • ઉત્સવ

    કોણ ભલાને પૂછે છે? અહીં કોણ બૂરાને પૂછે છે?મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે?

    ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી સ્વતંત્રતાનો એક અર્થ મુક્તિ પણ છે. મુક્તિ આપવી એટલે છુટકારો થવો. મુક્તિ પામવી કે મુક્તિ મળવી એટલે મોક્ષ થવો, સંસારના બંધનમાંથી છૂટા થઈ જવું એવો પણ અર્થ છે. ટૂંકમાં સ્વતંત્રતાનો અર્થ કરવા દરેક જણ સ્વતંત્ર…

  • જૈન મરણ

    સ્વ. સુરેખા (સુખીબાઇ) શાહ લોઢા (ઉં. વ. ૮૫) તે ડો. જીવરાજ સરદારમલજી શાહ-લોઢાના પત્ની. ડો. શ્રેણીક, નરેશ, પિયુષ, સંધ્યાના માતા. ડો. પોરસ, ચાણકય, નિકુંજ, યશ, નિયતિ, માનસી, યાસિકાના દાદીમા. રેણુકા, સરોજ, શર્મીલાના સાસુ. શુક્રવાર, તા. ૯મી ઓગસ્ટે અરિહંતશરણ પામેલ છે.…

  • પારસી મરણ

    વીરા રુસી ખંબાતા તે મરહુમ રુસીના ધણિયાની. તે મરહુમો કોલન મેરવાન દોકતરના દીકરી. તે ડો. બહેરામ અને જેસમીનના બહેન. તે નૈઝાદ ને અનાહીતાના ફૂઇ. તે હુતોકસી, પ્રોચી, સુનનુ, અદી ને તેહમુલના ભાભી. (ઉં. વ. ૮૩) રે. ઠે. બી-૨૦, રૂસ્તમ બાગ,…

Back to top button