- વેપાર
સલામતી માટેની માગ અને રેટ કટના આશાવાદે સોનામાં ₹ ૨૨૭નો અને ચાંદીમાં ₹ ૮૬૧નો ઉછાળો
મુંબઈ: આગામી બુધવારે જાહેર થનારા અમેરિકાના ફુગાવાના ડેટા ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કપાત અંગેનાં નિર્ણય પર વધુ અસર થશે તેવી શક્યતા અને ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બરથી વ્યાજદરમાં કાપ મૂકે તેવા આશાવાદ ઉપરાંત મધ્ય પૂર્વનાં દેશોમાં તણાવ વધવાની ભીતિ સાથે સલામતી…
- વેપાર
ડૉલર સામે રૂપિયો એક પૈસો નરમ
મુંબઈ: અમેરિકાના ફુગાવાના ડેટાની આગામી બુધવારે જાહેરાત થવાની હોવાથી આજે સપ્તાહના આરંભે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ટ્રેડરોએ સાવચેતીનો અભિગમ અપનાવતા ડૉલર સામે રૂપિયો સાધારણ એક પૈસાના ઘટાડા સાથે ૮૩.૯૬ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ, ડૉલર ઈન્ડેક્સ…
- એકસ્ટ્રા અફેર
માધવી બૂચને દૂર કરી નૈતિકતાનાં ઉચ્ચ ધોરણો જાળવવાં જોઈએ
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ અમેરિકાની કંપની હિંડનબર્ગ રિસર્ચના અદાણી ગ્રૂપની કંપનીઓમાં સેબીનાં ચેરપર્સન માધવી પુરી બૂચ અને તેમના પતિ ધવલ બૂચની ભાગીદારી હોવાના દાવાની શૅરબજારમાં ઝાઝી અસર ના થઈ પણ અદાણી ગ્રૂપની મોટા ભાગની કંપનીઓના શૅરમાં ઘટાડો થયો. અદાણી ગ્રૂપ…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), મંગળવાર, તા. ૧૩-૮-૨૦૨૪, દુર્ગાષ્ટમી, ધરો આઠમ, દુર્વાષ્ટમીભારતીય દિનાંક ૨૨, માહે શ્રાવણ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, શ્રાવણ સુદ-૮જૈન વીર સંવત ૨૫૫૦, માહે શ્રાવણ, તિથિ સુદ -૮પારસી શહેનશાહી ગાથા-૪ વોહુક્ષથ્ર, સને ૧૩૯૩પારસી…
- સ્પેશિયલ ફિચર્સ
અંતે તો ‘રાખ’, બસ એટલું યાદ રાખ!
શિવવિજ્ઞાન -મુકેશ પંડ્યા ગઇ કાલે આપણે જોયું કે મહાદેવ જેટલા પ્રેમથી દૂધ-ઘી ગ્રહણ કરે છે એટલા જ ભાવથી ભસ્મ(રાખ)ને પણ માથે ચઢાવે છે.જેમ દૂધ-ઘી શિવ અને જીવ બન્ને માટે ઉપયોગી છે. તેમ ભસ્મ અર્થાત્ રાખ પણ ઘણી બન્ને માટે ઉપયોગી…
- તરોતાઝા
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી બુધવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…
- તરોતાઝા
સાવધાન! એન્ટિબાયોટિક્સનો આડેધડ ઉપયોગસૂકા ભેગું લીલું પણ બાળી શકે છે
કવર સ્ટોરી -પ્રથમેશ મહેતા એન્ટિબાયોટિક્સની ગણના એક સમયે ચમત્કારીક ઔષધિ તરીકે થતી હતી.જીવલેણ ચેપી રોગો સામે લડત આપતી આ દવાઓનો અસંખ્ય દર્દીઓને સાજા કરવામાં મહત્ત્વનો ફાળો રહ્યો છે. જોકે, તેનો વધુ પડતો સમજ્યા વગરનો ઉપયોગ શરીરને ભારે પડી શકે છે.…
- તરોતાઝા
દાંતની બીમારી
આરોગ્ય પ્લસ -સંકલન: સ્મૃતિ શાહ-મહેતા પેઢા પાસેનું હાડકું ઓગળવું ગયા અઠવાડિયે વિશેષ સંભાળ લેવા જેવા દાંતની વાત આપણે કરી હતી. હવે આ વખતે જાણીએ આપણને પજવતી દાંતની કેટલીક બીમારીઓ વિશે…દાંતના પેઢામાંથી લોહી નીકળવું ઉપાય :૧) લીંબુનો રસ દાંતના પેઢાં પર…
- તરોતાઝા
લીલાચિંતનરૂપી ધ્યાન દ્વારા ભાવસંવેદના ઉત્કૃષ્ટ બને છે
તંદુરસ્તી-મનદુરસ્તી -ભાણદેવ (૩) ભગવલ્લીલાનું ચિંતન:રામ, કૃષ્ણ આદિ અવતારોની લીલાનું ચિંતન પણ ધ્યાનનું જ એક સ્વરૂપ છે.પ્રારંભમાં ભગવાનના લીલાવિષયક ગ્રંથોનો સ્વાધ્યાય કે શ્રરણ કરવુંજોઇએ. ચિત્તમાં ભગવલ્લીલા દઢીભૂત થઇ જાય પછી લીલાચિંતન થઇ શકે છે. ભગવત્સ્વરૂપના ધ્યાનમાં ભગવાનનું કોઇ એક સ્વરૂપ પસંદ…
- તરોતાઝા
ખટ્ટમધુરા, આકર્ષક કરોંદાના સ્વાસ્થ્યલાભ
સ્વાસ્થ્ય સુધા -શ્રીલેખા યાજ્ઞિક કરોંદાનું ફળ દેખાવે નાનું પરંતુ અત્યંત લોભામણું દેખાય છે. આછો ગુલાબી કે લાલ ચટાક દેખાતું ખટ્ટ-મધુરું નાનું અમથા ફળમાં તેની ગણતરી કરી શકાય. અંગ્રેજીમાં તેને ક્રેનબૈરી કહેવામાં આવે છે. ભારતીય રસોડામાં તેનો ઉપયોગ શાક, મુરબ્બો, અથાણું…