- આમચી મુંબઈ
લંડન જેવી પોડ ટેક્સી મુંબઈમાંઃ એમએમઆરડીએએ લીધો મોટો નિર્ણય…
મુંબઈ: મુંબઈમાં ઔદ્યોગિક-વેપાર ક્ષેત્રના હબ ગણાતા બીકેસી(બાંદ્રા-કુર્લા કોમેક્લેક્સ)માં જેની લાંબા સમયથી રાહ જોવાઇ રહી છે તેવા પોડ ટેક્સી પ્રોજેક્ટ આખરે પાટા પર ચઢી રહ્યો હોય તેવું જણાય છે. ક્રાંતિકારી ગણાતા પોડ ટેક્સી પ્રોજેક્ટનો ઇજારો સોંપવા માટે એમએમઆરડીએ(મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ…
- આમચી મુંબઈ
રોહિત શર્મા વિશે નક્કી થઈ ગયું, મુંબઈ ઇન્ડિયન્સે સૌનાં દિલ જીતી લેતું નિવેદન આપ્યું…
મુંબઈ: 2024ની આઇપીએલમાં હાર્દિક પંડ્યાને મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ)નો કૅપ્ટન બનાવાતાં હાર્દિક તો ચર્ચાના ચકડોળે ચડ્યો જ હતો, રોહિત શર્માનું એમઆઇની ટીમમાંનું ભાવિ ડગમગી ગયું હતું. એમાં વળી એમઆઇની ટીમ સાવ તળિયે (10મા નંબરે) રહી એટલે ચર્ચા વધુ ઉગ્ર બની હતી.…
- સ્પોર્ટસ
પૅરાલિમ્પિક્સનો મેડલ જીતનાર ભારતીય રનરને એક સમયે લોકો મેન્ટલ અને મંકી કહીને મને ચીડવતાં…
પૅરિસ: અહીં પૅરાલિમ્પિક્સમાં 400 મીટરની રેસમાં બ્રૉન્ઝ મેડલ જીતનાર આંધ્ર પ્રદેશના વારંગલ જિલ્લાની દીપ્તિ જીવંજીએ પુરવાર કર્યું છે કે ગમે એવી મુશ્કેલી હોય, લોકો ભલે કંઈ પણ ટીકા કરે અને ભલભલા મોટા પડકારો સામે આવ્યા હોય, પરંતુ ઍથ્લીટનું મનોબળ જો…
- નેશનલ
આગામી સાત મહિના શનિ આ રાશિના જાતકોને કરાવશે જલસા, બન્યો ખાસ યોગ…
જ્યોતિષશાસ્ત્રમાં નવ ગ્રહોમાં શનિદેવને ન્યાયના દેવતા અને ક્રૂર ગ્રહ ગણવામાં આવ્યા છે. શનિદેવ દરેક વ્યક્તિને તેમના કર્મ અનુસાર ફળ આપે છે. દરેક ગ્રહ એક ચોક્કસ સમય પર ગોચર કરે છે અને એ જ રીતે જ્યારે શનિનું રાશિ પરિવર્તન થાય કે…
- આમચી મુંબઈ
ચૂંટણી તો લડીશ જઃ આમ કેમ કહ્યું અજિત પવાર જૂથના નેતાએ?
મુંબઈ: વિધાનસભાની ચૂંટણી નજીક આવતા હવે નેતાઓના પક્ષપલટાના સમાચારોપણ આવવા માંડ્યા છે એવામાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારનીએનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ)ને એક મોટા નેતા રામ રામ કહે તેવા અહેવાલ મળી રહ્યાછે. આ પણ વાંચો : લાડકી બહેન કોની? એકનાથ શિંદેની કે અજિત…
- આપણું ગુજરાત
એડવેન્ચરમાં રસ ધરાવતા યુવાનોને સરકાર કરાવશે ફ્રી કોર્સ: જાણો સંપૂર્ણ વિગતો…
ગાંધીનગર: રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર અંતર્ગત દર વર્ષે સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, માઉન્ટ આબુ દ્વારા આગામી સમયમાં એડવેન્ચર કોર્સ, એડવાન્સ રોક ક્લાઇમ્બીંગ, કોચિંગ રોક ક્લાઇમ્બીંગ કોર્સ તેમજ આર્ટીફિશિયલ કોર્સ કાર્યક્રમ યોજાશે. જેમાં ઈચ્છુક યુવક-યુવતીઓ અરજી…
- આપણું ગુજરાત
ભાજપ ધારાસભ્ય કૌશિક વેકરીયા ગેરકાયદેસર રીતે બન્યા GSCIIFCL ડાયરેક્ટર; કોંગ્રેસે કરી કાર્યવાહીની માંગ
ગાંધીનગર: અમરેલી વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયા પર કોંગ્રેસ દ્વારા કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે. કોંગ્રેસે કૌશિક વેકરીયા પર આરોપ લગાવ્યા છે કે ગેરકાયદેસર રીતે અને નિયમોને નેવે મૂકીને કૌશિક વેકરીયા ગુજરાત સ્ટેટ…
- સ્પેશિયલ ફિચર્સ
ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાનથી કમ નથી આ જ્યુસો, બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રાખે છે…
ડાયાબિટીસ એક અસાધ્ય રોગ છે, જેનો કોઈ ઈલાજ શક્ય નથી. તેને માત્ર દવાઓ અને યોગ્ય આહારથી નિયંત્રિત કરી શકાય છે. ડાયાબિટીસના રોગમાં, સ્વાદુપિંડ પૂરતું ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતું નથી, જેના કારણે બ્લડ સુગરનું સ્તર વધવા લાગે છે. જો તેને સમયસર કાબૂમાં…
- આપણું ગુજરાત
જળસંકટ તણાયું: રાજ્યના 115 જળાશયો 100 ટકા ભરાયા; સરદાર સરોવરમાં 86 ટકાથી વધુ જળસંગ્રહ…
ગાંધીનગર: ગુજરાતમાં મેઘરાજાની સાર્વત્રિક મહેરના પરિણામે રાજ્યના 55 ટકાથી વધુ એટલે કે 206 જળાશયોમાંથી 115 જળાશયો સંપૂર્ણ-100 ટકા જ્યારે 45 જળાશયો-ડેમ 70 થી 100 ટકા વચ્ચે ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ સિવાય રાજ્યના 17 ડેમ 50 ટકાથી 70…