- નેશનલ
ના ગોળી-બંદૂક, ના છરી-તલવાર અને ચારની હત્યા, આ લેડી સિરિયલ કિલર કરતી હતી ‘ઝેરી મિત્રતા’!
મહિલાઓને સામાન્ય રીતે પ્રેમ અને દયાની મૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે, પણ આપણે અહીં એક એવી ઘટનાની વાત કરવાની છે જેનાથી મહિલાઓ માટેની આવી માન્યતા ભાંગીને ભૂક્કો થઇ જશે. આ વાત આંધ્ર પ્રદેશના ગુંટુર જિલ્લાની છે. અહીં પોલીસે સિરિયલ કિલરને…
- શેર બજાર
Silver Price : ચાંદીના ભાવમાં રોકેટ ગતિએ વધારાના સંકેત, માંગના મુકાબલે 7500 ટનની અછત…
મુંબઇ: ચાંદીના ભાવમાં(Silver Price)સતત વધારો જોવા મળી રહ્યો છે. ચાંદીના વાયદાના ભાવ હાલમાં કિલો દીઠ રૂપિયા 83,000 આસપાસ છે. ચાંદીનો ઔદ્યોગિક ઉપયોગ ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે. જેના લીધે માંગની સરખામણીમાં પુરવઠાની અછત સર્જાઈ છે તેથી ભાવ વધી રહ્યા છે.…
- નેશનલ
જાણો .. બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટના કોંગ્રેસમાં જોડાવા પર Brijbhushan Sharan Singhએ શું કહ્યું…
નવી દિલ્હી : હરિયાણા વિધાનસભા ચૂંટણી પૂર્વે રેસલર વિનેશ ફોગટ અને બજરંગ પુનિયા કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. આ અંગે ભાજપના પૂર્વ સાંસદ અને પૂર્વ WFI ચીફ બ્રિજભૂષણ શરણ સિંહનું(Brijbhushan Sharan Singh) નિવેદન સામે આવ્યું છે.બ્રિજભૂષણ શરણ સિંહે કહ્યું, લગભગ બે…
- નેશનલ
Madhya Pradesh માં મોટી રેલવે દુર્ઘટના, બે ડબ્બા પાટા પરથી ઉતર્યા, તમામ મુસાફરો સુરક્ષિત…
જબલપુર: મધ્યપ્રદેશના(Madhya Pradesh)જબલપુર રેલવે સ્ટેશન નજીક રેલવે દુર્ઘટના સર્જાઇ છે. જેમાં ઈન્દોર-જબલપુર એક્સપ્રેસ ટ્રેન ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જો કે, ટ્રેનની સ્પીડ ઓછી હોવાને કારણે કોઈ મોટી દુર્ઘટના થઈ ન હતી. આ ટ્રેન શનિવારે સવારે 5:50…
- નેશનલ
Weather Forecast : દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, જાણો તમારા રાજ્યના હાલ…
નવી દિલ્હી : દેશમાં સપ્ટેમ્બર માસમાં પણ ચોમાસું સક્રિય થયું છે. જેમાં ઘણા રાજ્યોમાં વરસાદને કારણે લોકો પૂરની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ ઉભી થઈ છે. જેના લીધે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે.…
- આપણું ગુજરાત
હવે દિલીપ સંઘાણી કરાવશે જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે ‘મનમેળ’
રાજકોટ: સૌરાષ્ટ્રના લેઉઆ પટેલ સમાજના બે મોટા આગેવાનો ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને જેતપુરના ધારાસભ્ય અને સહકારી આગેવાન જયેશ રાદડીયા વચ્ચે ચાલતા શીતયુદ્ધને સમુંસૂતરું પાર પાડવાની જવાબદારી સહકારી નેતા દિલીપ સંઘાણીએ લીધી છે. જયેશ રાદડિયા અને નરેશ પટેલ બંને વચ્ચેના…
- નેશનલ
ભારતે કર્યું અગ્નિ-4 બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ: પાડોશી દેશોની ઊંઘ હરામ…
નવી દિલ્હી: ભારતે અગ્નિ-4 બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કરીને ચીન અને પાકિસ્તાનની ઊંઘ ઉડાડી દીધી છે. એક તરફ ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદને જોતા આ પરીક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. મધ્યમ રેન્જની બેલેસ્ટિક મિસાઈલ…
- નેશનલ
ન્યૂ ઝીલૅન્ડ-અફઘાનિસ્તાન વચ્ચે પહેલી વાર રમાશે ટેસ્ટ અને એ પણ ભારતમાં!
નવી દિલ્હી: સોમવારે ભારતના ગ્રેટર નોઇડામાં ન્યૂ ઝીલૅન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે એકમાત્ર ટેસ્ટની શ્રેણી શરૂ થશે. નવાઈની વાત એ છે બન્ને દેશ પહેલી જ વખત ટેસ્ટ-ક્રિકેટમાં સામસામે આવી રહ્યા છે. આ મૅચ સવારે 10.00 વાગ્યે શરૂ થશે.અફઘાનિસ્તાનને 2018માં ટેસ્ટ-ક્રિકેટનો દરજ્જો…
- આમચી મુંબઈ
બદલાપુરથી પનવેલ અને નવી મુંબઈ પહોંચવાનું થશે વધુ ઝડપી, જાણો કારણ?
મુંબઈઃ બદલાપુરથી પનવેલ સુધીની 4.25 કિલોમીટર લાંબી ટનલ 15 મહિનાના વિક્રમી સમયમાં પૂર્ણ થઇ ગઇ છે. આ પ્રોજેક્ટ પૂરો કરવા માટે બે વર્ષની સમય મર્યાદા નક્કી કરવામાં આવી હતી. જોકે, ટનલનું કામ સમય પહેલા જ પૂરું થઈ ગયું છે. આ…
- નેશનલ
ઉત્તરાખંડના બાગેશ્વરના ગામોમાં ઘરોમાં પડી તિરાડોઃ સ્થાનિકોએ પથ્થરોની ખાણોને ઠેરવી જવાબદાર…
પિથૌરાગઢઃ ઉત્તરાખંડના કુમાઉ પ્રદેશના બાગેશ્વર જિલ્લામાં બે ડઝનથી વધુ ઘરોની છત અને દિવાલોમાં તિરાડો પડવાના કારણે લોકો ચિંતિત થયા હતા. આ ઘટનાએ દોઢ વર્ષ પહેલાં જોશીમઠમાં થયેલા ભૂસ્ખલનની યાદ અપાવી હતી.સ્થાનિક લોકો સમયાંતરે ભૂસ્ખલન વધવાની પાછળ આ વિસ્તારમાં મોટા પાયે…