- આમચી મુંબઈ
બાળકોની સુરક્ષા કાજે કંટ્રોલ રૂમ! પાલિકાનો નવો ફોર્મ્યુલા…
મુંબઈ: બદલાપુરમાં માસૂમ બાળકીઓ પર થયેલા અત્યાચારના પડઘા મહારાષ્ટ્ર સહિત આખા દેશમાં પડ્યા હતા અને તેને પગલે બાળકોની સુરક્ષા વિશે પણ ઘણા પ્રશ્ર્નો ઊભા થયા હતા. પાલિકાએ પણ શાળામાં ભણતાં બાળકોની સુરક્ષા માટે અમુક પગલાં લેવાના શરૂ કર્યા છે. આ…
- નેશનલ
કેરળના માનવ અધિકાર પંચની સરકારી હોસ્પિટલ માટે કરી ગજબની માગણી…
કોચીઃ ફહાદ ફાઝિલ સ્ટારર મલયાલમ ફિલ્મના શૂટિંગ બાદ વિવાદ વકર્યાના મહિનાઓ બાદ કેરળના રાજ્ય માનવ અધિકાર પંચે સરકારી હોસ્પિટલોમાં શૂટિંગ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.પંચના સભ્ય વી કે બીના કુમારીએ સરકારી હોસ્પિટલોમાં ફિલ્મનું શૂટિંગ ટાળવાનો આદેશ જારી…
- રાશિફળ
13 સપ્ટેમ્બરથી ફરી જશે આ રાશિઓનું ભાગ્ય, સૂર્યદેવ વરસાવશે આશિર્વાદ, જાણો તમારી રાશિ તો નથીને….
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં, ગ્રહોની ગતિમાં કેટલાક ફેરફારો જણાવ્યા છે જે જીવનના દરેક પાસાઓને અસર કરે છે. આ અસર ક્યારેક અનુકૂળ તો ક્યારેક પ્રતિકૂળ હોય છે. ગ્રહો જેટલા શક્તિશાળી હોય છે તેટલો જ તેમનો જીવન પર પ્રભાવ પડે છે. જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને ગ્રહોનો…
- આમચી મુંબઈ
મુલુંડમાં હિટ ઍન્ડ રનની ઘટના…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુલુંડમાં બનેલી હિટ ઍન્ડ રનની ઘટનામાં બીએમડબ્લ્યુ કારે મંડપ નજીક બૅનર લગાવી રહેલા મુલુંડ ચા રાજા તરીકે પ્રસિદ્ધ ગણેશ મંડળના બે કાર્યકરને અડફેટે લેતાં તેનું મોત નીપજ્યું હતું. ઘટના બાદ ફરાર આરોપીને પોલીસે નવી મુંબઈથી પકડી પાડ્યો…
- નેશનલ
રેપના આરોપીને ફાયદો પહોંચાડવા માટે સ્કૂલના પ્રિન્સિપાલે કર્યું આ કારસ્તાન…
જયપુરઃ રાજસ્થાનની પોલીસે સ્કૂલના એક પ્રિન્સિપાલની ધરપકડ કરી છે, જેમાં પ્રિન્સિપાલની સામે રેપ પીડિતાના જન્મના રેકોર્ડમાં છેડછાડ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. અહીંની એક ખાનગી શાળાના પ્રિન્સિપાલ અને ૧૪ વર્ષીય બળાત્કાર પીડિતાના પિતાની કિશોરીની ખોટી જન્મ નોંધણી મામલે ધરપકડ કરવામાં…
- સ્પોર્ટસ
દુલીપ ટ્રોફીમાં કયા બે કૅપ્ટનની ટીમે કર્યો વિજયીઆરંભ? કોની બે ટીમ હારી?
બેન્ગલૂરુ/અનંતપુર: ભારત ટેસ્ટ-ક્રિકેટના તેમ જ ટેસ્ટના વર્લ્ડ કપના પોઇન્ટ્સ-ટેબલમાં મોખરે છે અને ભારતની આગામી ત્રણ ટેસ્ટ-સિરીઝ પર સૌની નજર રહેવાની છે. એ શ્રેણીઓની પૂર્વતૈયારી માટે ચાર-ચાર દિવસની મૅચોવાળી દુલીપ ટ્રોફી ભારતીય ખેલાડીઓ માટે ખૂબ મહત્ત્વની સાબિત થવાની છે અને આ…
- સ્પેશિયલ ફિચર્સ
કંધહારમાં થયેલો સોદો કેટલો ભારે પડ્યો, ત્રણેય આતંકવાદીઓએ મચાવી છે તબાહી…
નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહેલી સિરિઝ IC 814 The Kandahar Hijackને લીધે 25 વર્ષ પહેલાના એ ભયાનક દિવસો તાજા થયા છે. પ્લેન અમૃતસરમાં ન રોકી શકનારા ભારત સરકાર પાસે એક તરફ દેશના નાગરિકોનો જીવ હતો અને બીજી તરફ ખુંખાર આંતકવાદી,…
- આપણું ગુજરાત
અંબાજીમાં 3 લાખ 25 હજાર કિલો મોહનથાળ ઊકળી રહ્યો છે , પહોચો ભાદરવી મેળે…
આરાસૂરની રાણી અંબા કરે રે કિલ્લોલ, કરે રે કિલ્લોલ માડી કરે રે કિલ્લોલ,જેવા ભક્તિ ગરબાથી કોઈ ગુજરાતી અજાણ નથી. જી હા વાત થાય છે માતા અંબા ની. રાજસ્થાનની સરહદને અડીને આવેલા અંબાજી ધામમાં ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ તડામાર ચાલી રહી…
- નેશનલ
મંકી પોક્સને લઈ હેલ્થ મિનિસ્ટ્રી હરકતમાંઃ વિદેશથી આવેલા યુવકને કરાયો આઈસોલેટ…
નવી દિલ્હીઃ કોરોના મહામારી પછી અન્ય બીમારીઓને સરકાર સતર્ક બની છે, જેમાં અત્યારના સંજોગોમાં મંકી પોક્સને સરકાર સતર્ક બની છે. તાજેતરમાં ભારતમાં વિદેશથી આવેલા એક પુરુષ પ્રવાસીમાં મંકી પોક્સના લક્ષણો જણાઈ આવતા તેને આઈસોલેશનમાં રાખવામાં આવ્યો છે. ઉપલબ્ધ અહેવાલ મુજબ…
- આમચી મુંબઈ
બદલાપુર કેસઃ બાળકોની સુરક્ષા માટે કોર્ટે કમિટી બનાવી, 7 ઓક્ટોબર સુધી ઉપાયો સૂચવો…
મુંબઈ: બદલાપુર ખાતે ત્રણ અને સાડા ત્રણ વર્ષની બાળકીઓ સાથે આચરવામાં આવેલા દુષ્કર્મને પગલે આખા દેશમાં રોષનો જુવાળ ફાટી નીકળ્યો હતો. શાળામાં બનેલી આ ઘટનાનું પુનરાવર્તન ન થાય એ માટે સરકારે પણ કડક પગલાં લીધા હતા. જોકે હવે બાળકોનું લૈંગિક…