- આમચી મુંબઈ
મીરા રોડની હૉસ્પિટલમાંથી 21 લાખની રોકડ ચોરનારા બે ભૂતપૂર્વ કર્મચારી પકડાયા…
થાણે: મીરા રોડની ખાનગી હૉસ્પિટલમાં ડૉક્ટરની કૅબિનમાંથી 21 લાખની રોકડ કથિત રીતે ચોરવાના કેસમાં પોલીસે બે ભૂતપૂર્વ કર્મચારી સહિત ત્રણ જણની ધરપકડ કરી હતી. આ પણ વાંચો :મુંબઈ ફરી આતંકવાદીઓની રડાર પર! આતંકવાદી હુમલાના એલર્ટ બાદ પોલીસ એલર્ટ પર કાશીગાંવ…
- આમચી મુંબઈ
અગાઉના શાસનની જૂની કાર્યપદ્ધતિ નાબૂદ કરી છે: વડા પ્રધાન નરેન્દ્ર મોદી…
પુણે: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ‘નગર વિકાસ માટે આયોજન અને દીર્ઘદ્રષ્ટિના અભાવ’ બદલ અગાઉની સરકારોની ટીકા કરી હતી અને કહ્યું હતું કે પૂણે મેટ્રો પ્રોજેક્ટ ‘જૂની કાર્યપદ્ધતિ’ માં આગળ વધ્યો ન હોત એટલે જ તેને નાબૂદ કરી હતી. આ…
- સ્પોર્ટસ
મહિલાઓના ધમાકેદાર ટી-20 વર્લ્ડ કપનો દિવસ નજીક આવી ગયો, જાણો ટૂર્નામેન્ટનું એ-ટુ-ઝેડ…
દુબઈ: મહિલાઓનો ટી-20 વર્લ્ડ કપ ખૂબ નજીક આવી ગયો છે. ત્રણ જ દિવસ બાદ વિમેન્સ ક્રિકેટની આ ફૉર્મેટનો નવમો મહાંજગ યુએઇમાં શરૂ થશે. 3-20 ઑક્ટોબરની આ વિશ્ર્વ સ્પર્ધાની પ્રથમ મૅચ શારજાહમાં રમાશે અને ફાઇનલ મુકાબલો દુબઈમાં થશે.ઑસ્ટ્રેલિયા છેલ્લા ત્રણ વર્લ્ડ…
- નેશનલ
ભાજપના PoKના નિવેદન પર કોંગ્રેસે કર્યા સવાલો: “10 વર્ષ સત્તામાં હતા ત્યારે શું કર્યું?”
નવી દિલ્હી: તાજેતરમાં જ ભાજપે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) ટૂંક સમયમાં જ ભારતનો હિસ્સો હશે તેવા નિવેદન પર આજે રવિવારે કોંગ્રેસના મહાસચિવ અને રાજસ્થાનના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન સચિન પાયલટે ટીકા કરી હતી. આ સાથે જ પાયલટે કહ્યું કે તેમની…
- આમચી મુંબઈ
વિડીયો કોન્ફરન્સિંગથી વડાપ્રધાને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યને આપી 11,200 કરોડની યોજનાઓ…
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ બે દિવસ અગાઉ ખરાબ હવામાનને કારણે પુણેમાં યોજાયેલો તેમનો કાર્યક્રમ રદ કરવાની ઘટનાને યાદ કરી હતી અને આજના વર્ચ્યુઅલ ઇવેન્ટનો શ્રેય ટેકનોલોજીને આપતાં કહ્યું હતું કે, મહાન વિભૂતિઓની પ્રેરણાની આ ભૂમિ મહારાષ્ટ્રના વિકાસનો નવો અધ્યાય જોઈ રહી…
- નેશનલ
શનિ અને બુધ આ પાંચ રાશિના જાતકોને કરાવશે જલસા જ જલસા, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
ન્યાયના દેવતા શનિ મહારાજને નવે નવ ગ્રહમાં સૌથી મહત્ત્વનો દરજ્જો આપવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે શનિ દેવ દરેક વ્યક્તિને તેમના કર્મ પ્રમાણે ફળ આપે છે અને તમામ ગ્રહોમાં સૌથી ધીમી ગતિએ ગોચર કરતો ગ્રહ છે શનિ. આ કારણે…
- આપણું ગુજરાત
વિશ્વ હૃદય દિવસ: હૃદયરોગના દર્દીઓ માટે આશાનું કિરણ, ગુજરાતની UN મહેતા હોસ્પિટલ…
તાજેતરના વર્ષોમાં, ગુજરાત હૃદયરોગની અદ્યતન સારવાર માટે એક પ્રમુખ ગંતવ્ય સ્થાન તરીકે ઉભર્યું છે, જે ભારતભરમાંથી તેમજ આંતરરાષ્ટ્રીય સરહદોની પારથી આવતા દર્દીઓને હૃદયરોગની ઉત્તમ સારવાર ઉપલબ્ધ કરાવે છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલા વિવિધ પ્રયાસો અને વર્તમાન…
- નેશનલ
‘ક્રિએટ ઇન ઇન્ડિયા’ પડકારો દ્વારા તમારી સર્જનાત્મકતાને મુક્ત કરો: PM મોદી…
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ના પોતાના 114માં સંબોધન દરમિયાન નોકરીઓના ઝડપથી બદલાતા સ્વરૂપ અને ગેમિંગ, ફિલ્મ નિર્માણ વગેરે જેવા રચનાત્મક ક્ષેત્રોમાં વધતી તકો પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ ભારતની રચનાત્મક પ્રતિભાની પ્રચૂર સંભવિતતા પર ભાર મૂક્યો હતો તથા…
- નેશનલ
રાંચીમાં કાલે 7માં રાષ્ટ્રીય પોષણ માહનું સમાપન કેન્દ્રીય મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવીની ઉપસ્થિતિમાં…
7મી રાષ્ટ્રીય પોષણ માહ 2024નો સમાપન સમારંભ કાલે, 30 સપ્ટેમ્બર, 2024ના રોજ રાંચીના શૌર્ય સભાગર ખાતે યોજાશે, જેમાં ઝારખંડનાં રાજ્યપાલ સંતોષ ગંગવાર; કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવી; ઝારખંડ સરકારનાં ડબલ્યુસીડી એન્ડ એસએસ મંત્રી શ્રીમતી બેબી દેવી;…
- નેશનલ
છઠ્ઠી ભારત-અમેરિકા વાણિજ્યિક સંવાદ બેઠકની સહ-અધ્યક્ષતા કરશે કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલ…
યુનાઇટેડ સ્ટેટ્સના વાણિજ્ય સચિવ જીના રાયમોન્ડોના આમંત્રણ પર ભારત સરકારના કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ 30 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર, 2024 દરમિયાન યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની મુલાકાત લેશે. પિયુષ ગોયલ 2 ઓક્ટોબર, 2024નાં રોજ સચિવ રાયમોન્ડોની સાથે ભારત-અમેરિકા સીઇઓ…