-  ધર્મતેજ 300 વર્ષ બાદ ગણેશચતુર્થી પર બની રહ્યો છે ખાસ સંયોગ, ત્રણ રાશિના જાતકો બનશે માલામાલ, જોઈ લો તમારી રાશિ તો નથી ને?ભારતમાં ગણેશોત્સવ ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ, આ વર્ષે ગણેશચતુર્થીનો તહેવાર ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીની તિથિએ ઉજવવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસથી 10 દિવસ સુધી લોકોના ઘરોમાં બાપ્પાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે અને… 
-  નેશનલ કર્ણાટકમાં ભાજપ-જેડીએસ વચ્ચેના ગઠબંધન અંગે અસમંજસલોકસભા ચૂંટણી 2023 માટે કર્ણાટકમાં ભાજપ અને જેડીએસ વચ્ચે ગઠબંધન થયું છે કે નહિ તેની સ્પષ્ટતા હજુ થઇ નથી. કર્ણાટકના પૂર્વ સીએમ અને ભાજપ નેતા યેદિયુરપ્પા મુજબ, સીટ શેરિંગને લઇને સમજૂતી થઇ છે, પરંતુ જેડીએસ સુપ્રીમો એચ ડી દેવગૌડાએ તેને… 
-  સ્પોર્ટસ એશિયા કપમાં કોહલીએ રચ્યો આ ઇતિહાસકોલંબોઃ એશિયા કપમાં સુપર ફોરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં વરસાદ વિલન બન્યા પછી મેચને રોકી દેવામાં આવી હતી. અહીંના પ્રેમદાશા સ્ટેડિયમમાં ફરીથી મેચ શરુ કરવામાં આવી હતા, જેમાં ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને કેએલ રાહુલ તોફાની બેટિંગ… 
-  નેશનલ 9/11 Anniversary: અને એ દિવસે દુનિયાની મહાસત્તા હચમચી ગઈ હતી….ન્યૂ યોર્કઃ 9 સપ્ટેમ્બર 2001ના રોજ અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા આતંકવાદી હુમલાને આખી દુનિયા 9/11 આતંકવાદી હુમલાના નામથી જાણે છે. આજે એ હુમલાને પૂરા 22 વર્ષ થયા છે. અમેરિકાના ઈતિહાસમાં આ સૌથી ઘાતક આતંકવાદી હુમલાઓમાંનો એક હતો. 2001માં… 
-  સ્પોર્ટસ એશિયા કપ 2023: આ કારણસર પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડના અધિકારીઓ ફસાયાકરાચીઃ પાકિસ્તાન ટીમના મીડિયા મેનેજર ઉમર ફારૂક કલસન અને બોર્ડના જનરલ મેનેજર (આંતરરાષ્ટ્રીય ક્રિકેટ) અદનાન અલી કોલંબોમાં એક કેસિનોની મુલાકાત લીધા બાદ વિવાદમાં આવ્યા છે. બંને હાલમાં એશિયા કપમાં પાકિસ્તાની ટીમ સાથે છે. આવી સ્થિતિમાં સટ્ટો રમવાના સ્થળની તેમની મુલાકાત… 
-  નેશનલ ભારત આવી રહેલી અમારી ટ્રકને આગ લગાવી દીધી: તાલિબાન સરકારનું મહત્વનું નિવેદનપાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે તોરખમ બોર્ડર બંધ કરવાના પાકિસ્તાનના નિર્ણયની આલોચના કરી છે. અફઘાનિસ્તાનના વિદેશખાતાએ આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાને તોરખમ ગેટ બંધ કરી સુરક્ષા ચોકી પાસે સમારકામ કરી રહેલા અફઘાન સુરક્ષા… 
-  આમચી મુંબઈ અનામત આંદોલનઃ એકનાથ શિંદેએ સર્વપક્ષીય બેઠક બોલાવીમુંબઈઃ મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયને અનામત આપવા મુદ્દે ભૂખ હડતાળ પર બેઠેલા મનોજ જરાંગે પાટિલે કહ્યું હતું કે અત્યારે અનામત જ મારા માટે શ્રેષ્ઠ ઉપાય છે. બીજી બાજુ મરાઠા અનામતની માગણી મુદ્દે આજે થાણેમાં બંધની જાહેરાત કરવામાં આવ્યા પછી મહારાષ્ટ્રના મુખ્ય… 
-  નેશનલ WTO ચીફ પણ બની ગયા મોદીના બની ગયા દિવાનાનવી દિલ્હીઃ જી-20 સમિટનું સમાપન થઇ ગયું છે. વિશ્વના અનેક દેશના વડાઓ, આંતરરાષ્ટ્રીય સંસ્થાના વડાઓએ આ સમિટમાં ભાગ લીધો હતો. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO)ના મહાનિર્દેશક, Ngozi Okonjo-Iwealaએ પણ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આયોજિત G-20માં ભાગ લીધો હતો. સમિટના સમાપન સમયે તેઓ… 
-  નેશનલ કદાચ અમે સરકારને ઇરિટેટ કરી દીધી: ઇન્ડિયા ભારત વિવાદ પર રાહુલનું કેન્દ્ર સરકાર પર નિશાનકોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દેશનું નામ ઇન્ડિયા બદલીને ભારત રાખવાની અટકળો વચ્ચે કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. ફ્રાંસમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે સવાલ ઉઠાવ્યા હતા કે શું કોઇ પ્રસિદ્ધ નામને બદલીને કોઇ નવું નામ રાખવાનો કોઇ અર્થ છે?… 
-  નેશનલ ચંદ્રબાબુ નાયડુની ધરપકડના સમાચારને લઈ આટલા લોકોએ ગુમાવ્યાં જીવઅમરાવતી: ભ્રષ્ટાચારના આરોપસર ટીડીપીના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુની ધરપકડના સમાચાર બાદ આંધ્ર પ્રદેશમાં તેમના ઘણા બધા ચાહકોએ જીવ ગુમાવ્યાં હતા. તેમના પ્રિય નેતાની ધરપકડની ખબર મળતા જ કેટલાક ચાહકોએ આત્મહત્યા કરી હતી. તો કેટલાકને તો જેવા આ… 
 
  
 








