- સ્પેશિયલ ફિચર્સ
ઇમરજન્સી એલર્ટ! શું તમને પણ તમારા ફોન પર આવો મેસેજ મળ્યો છે?
દેશભરના ઘણા એન્ડ્રોઈડ મોબાઈલ યુઝર્સને આજે ઈમરજન્સી એલર્ટ મળ્યો છે. લગભગ 12:19 કલાકે, એક જ સમયે જોરથી બીપિંગ સાથે અનેક લોકોને મોબાઇલ દ્વારા ચેતવણી પ્રાપ્ત થઈ હતી. તેના પર ‘ઇમરજન્સી એલર્ટઃ સીવિયર’ લખેલું હતું.મેસેજમાં લખ્યું હતું કે, “આ એક સેમ્પલ…
- આમચી મુંબઈ
ગણેશોત્સવઃ મુંબઈથી કોંકણ વચ્ચે દોડાવાશે છ ‘નમો એક્સપ્રેસ’, 300 બસ દોડાવવામાં આવશે
મુંબઈઃ ગણેશોત્સવ મહારાષ્ટ્ર જ નહીં, સમગ્ર ભારતમાં હવે ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે, જે તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, તેથી રેલવે (મધ્ય, કોંકણ અને પશ્ચિમ) પ્રશાસન દ્વારા આ વર્ષે પણ વિશેષ ટ્રેન દોડાવવામાં આવી રહી છે, ત્યારે ભારતીય…
- સ્પોર્ટસ
એશિયન ગેમ્સ માટે ભારતીય ફૂટબોલ પ્લેયરની જાહેરાત, છેત્રીનો સમાવેશ
નવી દિલ્હીઃ ચીનના હાંગઝોઉમાં આ મહિને યોજાનારી એશિયન ગેમ્સ માટે ભારતીય પુરૂષ ફૂટબોલ ટીમની જાહેરાત કરવામાં આવી છે. ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશને 18 પ્લેયરની પુરૂષ ટીમની જાહેરાત કરી હતી. મુખ્ય કોચ ઇગોર સ્ટિમેકના જવાનેને લઇને હજુ નિર્ણય લેવાયો નથી. એશિયન…
- સ્પોર્ટસ
ઉનડકટ અને જયંત યાદવની કાઉન્ટીમાં ધમાકેદાર એન્ટ્રી, ડેબ્યૂ મેચમાં ઝડપી પાંચ-પાંચ વિકેટ
લંડનઃ ભારતીય ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટ અને સ્પિનર જયંત યાદવે ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટમાં ધમાકેદાર એન્ટ્રી મારી છે. બંન્નેએ ડેબ્યૂ મેચમાં પોતપોતાની ટીમ તરફથી પાંચ-પાંચ વિકેટ ઝડપી હતી. જયદેવ ઉનડકટ સસેક્સ અને જયંત યાદવ મિડિલસેક્સ તરફથી રમી રહ્યો છે. ડાબોડી બોલર…
- આમચી મુંબઈ
સંભાજીનગરમાં કેબિનેટની બેઠક સામે મોટો પડકાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે છત્રપતિ સંભાજીનગર (ઔરંગાબાદ)માં કેબિનેટની બેઠકનું આયોજન કરવાની મહત્વાકાંક્ષી અને આ વિસ્તારના લોકોની સમસ્યાના નિરાકરણ માટેની મોટી પહેલ કરી હતી, પરંતુ આ પહેલ સરકારને ભારે પડી શકે એવું વાતાવરણ સર્જાયું છે. 16મી સપ્ટેમ્બરે કેબિનેટની બેઠક સંભાજીનગરમાં…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
જો આ અવકાશી નજારો જોવાનું ચૂકી જશો તો 400 વર્ષ રાહ જોવી પડશે…
થોડાક સમય પહેલાં જ શોધાયેલો ખૂબ એકદમ ઝળહળતો અને લીલા રંગનો ધૂમકેતુ 17મી સપ્ટેમ્બરના પૃથ્વીની એકદમ નજીકથી જોવા મળશે. આ પહેલાં તે 12મી સપ્ટેમ્બરના પૃથ્વીની સૌથી વધુ નજીક આવ્યો હતો અને આવું એટલા માટે કારણ કે તે ખૂબ જ ઝડપથી…
- નેશનલ
અનંતનાગના હુમલામાં આ દેશની ‘નાપાક’ હરકતનો ખુલાસો
નવી દિલ્હી/શ્રી નગરઃ કાશ્મીરના અનંતનાગ અને રાજૌરીમાં આતંકવાદીઓ સાથેની આર્મીની અથડામણમાં પાકિસ્તાનનો હાથ હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે. ડિફેન્સ ઈન્ટેલિજન્સ એજન્સીના સૂત્રોના અહેવાલ અનુસાર છેલ્લા પાંચ દિવસથી ક્રોસ બોર્ડર કોલ ઈન્ટરસેપ્ટથી જાણવા મળ્યું છે કે પાકિસ્તાન તરફથી આતંકવાદીઓ એકસાથે હુમલો…
- મનોરંજન
આ એક્ટરે 66 વર્ષે દુનિયાને કહ્યું અલવિદા, શોકમાં છે બોલીવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રી…
બોલીવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. દિલ ચાહતા હૈ ફેમ એક્ટર રિયો કપાડિયાનું નિધન થયું છે. 66 વર્ષીય એક્ટરના અંતિમ સંસ્કાર આવતીકાલે એટલે કે 15મી સપ્ટેમ્બરના કરવામાં આવશે. એક્ટરનું નિધન ચોક્કસ કયા કારણે નિધન થયું…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં ખાંડનું ઉત્પાદન ચાર વર્ષમાં સૌથી નીચેઃ ભાવ વધવાની શક્યતા
મહારાષ્ટ્રમાં ખાંડ ખેતપેદાશની સાથે રાજકારણ સાથે પણ સીધો સંપર્ક ધરાવે છે. મોટા રાજકારણીઓ ખાંડની મીલો ધરાવે છે અને ખાંડ અંગેની કેન્દ્ર સરકારની નીતિ રાજકારણમાં મીઠશ કે કડવાશ લાવી શકે છે. જોકે ચિંતાનો વિષય આખા દેશ માટે છે કારણ કે પહેલેથી…
- નેશનલ
Happy Birthday SKY: ગલીઓમાં રમતા રમતા ક્રિકેટર બની ગયો…
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના સ્ટાઈલિશ અને આક્રમક બેટ્સમેન સૂર્ય કુમાર યાદવ આજે 33મો જન્મદિવસ મનાવી રહ્યો છે, પણ તેની ક્રિકેટ કારકિર્દી ટૂંકી છે. 31 વર્ષની ઉંમરે ટીમ ઈન્ડિયા માટે ઈન્ટરનેશનલ મેચમાં ડેબ્યૂ કર્યું હતું. સૂર્ય કુમાર યાદવને ક્રિકેટ જગતમાં ‘મિસ્ટર…