- ધર્મતેજ
અનેક પ્રયાસો બાદ પણ ઘરમાં પૈસાની તંગી? અપનાવો આ સરળ વાસ્તુ ટીપ્સ
જીવનની નાની-મોટી અનેક સમસ્યાઓનો ઉકેલ મેળવવા ઘણીવાર લોકો વાસ્તુશાસ્ત્રની મદદ લેતા હોય છે. મોંઘવારીના સમયમાં લગભગ દરેક મધ્યવર્ગીય ઘરમાં પૈસાની તંગી જોવા મળે છે, ક્યારેક ઓચિંતા જ કેટલાક સંજોગોને કારણે મોટા ખર્ચા કરવા પડે તેવી સ્થિતિ આવી પડે છે અને…
- આમચી મુંબઈ
રેલવે દ્વારા વિસર્જન નિમિત્તે દોડાવાશે 18 સ્પેશિયલ લોકલ
મુંબઈઃ આવતીકાલે અનંત ચતુર્થીના વિસર્જનને ધ્યાનમાં લઈને મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવે દ્વારા મોડી રાતે વિશેષ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. બંને લાઈન પર કુલ 18 વિશેષ ટ્રેનો દોડાવવામાં આવશે. ગુરુવારે મધરાત બાદ શુક્રવાર સવાર સુધી મધ્ય, હાર્બર અને…
- નેશનલ
માતૃભાષા પ્રેમઃ નીતિશ કુમાર શા માટે ભડક્યા અધિકારીઓ પર
માત્ર માતૃભાષા દિવસ નિમિત્તે સારા ભાષણ આપી દેવા કે એક બે યોજનાઓ જાહેર કરી દેવાથી ભાષા બચાવી શકાતી નથી. આ માટે સતત પ્રયત્નશીલ રહેવું પડે છે. મહારાષ્ટ્ર-ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં દુકાનોના સાઈનબોર્ડ જે તે રાજ્યની ભાષામાં રાખવાના નિયમો છે, પરંતુ…
- નેશનલ
પાકિસ્તાની સમર્થક ગેંગસ્ટર અને ખાલિસ્તાનીઓ વિરુદ્ધ એનઆઈએની મોટી કાર્યવાહી
નવી દિલ્હી/ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં સમર્થક ખાલિસ્તાની આતંકવાદીઓ અને ગેંગસ્ટર સાથે સંકળાયેલા લોકો વિરુદ્ધ એનઆઈ (નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી)એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતના કડક વલણને ધ્યાનમાં રાખીને આઈએસઆઈ (ઈન્ટર સર્વિસ ઈન્ટેલિજન્સ) પાકિસ્તાનમાં છુપાયેલા ખાલિસ્તાની આતંકવાદીઓને અંડરગ્રાઉન્ડ થઈ જવાની નોબત…
- આપણું ગુજરાત
ભલે મારા નામે કોઈ ઘર નથી, પણ…: પીએમ મોદી
અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે છોટા ઉદયપુર જિલ્લાના બોડેલીમાં એક જનસભાને સંબોધિત કરી હતી અને આ સંબોધનમાં તેમણે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા અને તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે વિપક્ષે આરક્ષણની રાજનીતિ કરી હતી. પીએમ મોદીએ પોતાના…
- મહારાષ્ટ્ર
શિવસેના એ સાંસદો સામે પગલાં લેશે….
મુંબઈ: શિવસેનાના લોકસભા જૂથના નેતા સાંસદ રાહુલ શેવાળેએ નારી શક્તિ વંદન અધિનિયમ 2023 સંબંધિત લોકસભાના મતદાન દરમિયાન ગેરહાજર રહેલા ઠાકરે જૂથના સાંસદો સામે કાયદાકીય કાર્યવાહીની ચેતવણી આપી હતી. શેવાળેએ સ્પષ્ટતા કરી હતી કે તેઓ ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથને સમર્થન કરનારા…
- નેશનલ
મેટ્રોમાં કાકાએ કર્યું આ કારસ્તાન, વીડિયો વાઈરલ
નવી દિલ્હીઃ દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરનારા પ્રવાસીઓની સંખ્યામાં તો વધારો થવાથી પ્રશાસન ખુશ છે, પરંતુ વધતી જતી નેગેટિવ પબ્લિસિટીને કારણે તોબા પોકારી ગયું છે. તાજેતરમાં એક કપલે કિસ કરીને મેટ્રો ચર્ચામાં આવ્યા પછી એક કાકાએ બીડી પીવાનો વીડિયો વાઈરલ થયો…
- નેશનલ
આતંકવાદનો ખાત્મો બોલાવવામાં રાજકીય ફાયદો ન જોવો જોઇએ: UNGAમાં વિદેશપ્રધાન એસ જયશંકર
વિદેશપ્રધાન એસ જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધન કરતા કહ્યું હતું કે કોરોના કાળ બાદ વિશ્વ સામે મોટા પડકારો છે. વિકાસશીલ દેશો પર સૌથી વધુ દબાણ છે. વિદેશપ્રધાન એસ જયશંકરે કહ્યું, ભારત તરફથી નમસ્તે.. વિશ્વાસના પુનર્નિર્માણ અને વૈશ્વિક એકતાને ફરી જગાવવા…
- નેશનલ
ખાલિસ્તાનીઓને મળતું તમામ ફંડ અટકાવવા ભારતીય એજન્સીઓ એક્શનમાં…
નવી દિલ્હી: કેનેડામાં ઝડપથી વિસ્તરી રહેલા ખાલિસ્તાની સંગઠનો સામે ભારતીય એજન્સીઓ લગામ કસી રહી છે. ખાલિસ્તાનીઓને મળતા વિદેશી ફંડિંગ અંગે પણ કાર્યવાહી કરવાની તૈયારી ચાલી રહી છે. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI ખાલિસ્તાનીઓને ફંડિંગ કરી રહી છે. ઇમિગ્રેશનના નામે, ખાલિસ્તાનીઓ ભારતમાંથી…
- આમચી મુંબઈ
ભાજપના વરિષ્ઠ નેતા શાહનવાઝ હુસૈનને આવ્યો હાર્ટ એટેક…
મુંબઇ: ભાજપના વરિષ્ઠ નેતા શાહનવાઝ હુસૈનને આજે સાંજે હાર્ટ એટેક આવ્યો હતો. તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમનું બીપી હાઈ થઈ ગયું હતું, તેથી તેઓ હોસ્પિટલમાં ગયા, ત્યાં તેમની તપાસ કરવામાં આવી અને પછી એન્જિયોગ્રાફી કરવામાં આવી.…