- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં રાજકીય ગતિવિધિઓ તેજ, શરદ પવારે એકનાથ શિંદે સાથે મુલાકાત કરી, શું છે તેનો અર્થ?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગતિવિધિઓ તેજ થઈ રહી છે. તાજેતરના દિવસોમાં ઘણા નેતાઓ પાર્ટી લાઇનને કાપીને એકબીજાને મળતા જોવા મળ્યા છે, જેના કારણે ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે.…
- અમદાવાદ
જ્ઞાન ગમ્મતની ગાડી મારી આંગણવાડી
શિક્ષણ સાથે આનંદ-કિલ્લોલ ઓન વ્હીલ ‘એકડે એક, એકડ બગડ બે, એકડ ત્રગડ ત્રણ’… તમે શહેરના રસ્તે પસાર થતા હોવ અને કોઈ બસમાંથી આ પ્રકારના અવાજ સંભળાય તો આશ્ચર્ય ન પામતા…! હા, અમદાવાદ શહેરમાં આજ કાલ ‘આંગણવાડી ઓન વ્હીલ’ પ્રોજેકટ અમલમાં…
- આપણું ગુજરાત
અંગદાનમાં અગ્રેસર ગુજરાત: “ભારતીય અંગદાન દિવસે” ભારત સરકાર દ્વારા ગુજરાત રાજ્યને છ એવોર્ડ
મુખ્મંત્રી ભૂપેન્દ્ર પટેલ ના મક્કમ નેતૃત્વ અને આરોગ્ય મંત્રી ઋષીકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય મા છેલ્લાં ત્રણ વર્ષથી ઓર્ગન ડોનેશન ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી થઈ રહી છે . જેના પરિણામ સ્વરૂપ ૩ ઓગસ્ટ ના રોજ દિલ્હી આંબેડકર હોલ ખાતે યોજાયેલ એવોર્ડ…
- સ્પોર્ટસ
છેલ્લી ઘડીએ દગો દેતા વિદેશી ખેલાડીઓ પર બે વર્ષના પ્રતિબંધની માગણી
આઇપીએલની ટીમોના માલિકોના મતે ફોરેન પ્લેયર્સને કેવા પ્રકારની છૂટ મળી શકે? નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના ફ્રૅન્ચાઇઝીઓએ બીસીસીઆઇ સમક્ષ ભલામણ કરી છે કે જે વિદેશી ખેલાડી હરાજીમાં તેમની ખરીદી થયા પછી વજૂદવાળા અને કાયદેસરના કારણ વિના સ્પર્ધામાંથી પોતાનું નામ…
- મનોરંજન
Glamourથી દૂર મોક્ષ અને શાંતિની શોધમાં છે આ એક્ટ્રેસ, બે વર્ષ સુધી મૌન રહીને…
બોલીવૂડની દુનિયા નેમ, ફેમ અને ગ્લેમથી ભરપૂર છે. દરરોજ કંઈ કેટલાય ચહેરાઓ આ દુનિયામાં આવે છે અને ગાયબ પણ થઈ જાય છે. આજે અમે અહીં તમને આવી જ એક બોલીવૂડ એક્ટ્રેસની વાત કરવા જઈ રહ્યા છીએ. આ એક્ટ્રેસ વર્ષોથી મોક્ષ…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
ઑલિમ્પિક્સની ટેનિસમાં ઑલ્ડેસ્ટ જૉકોવિચ અને યંગેસ્ટ અલ્કારાઝ વચ્ચે ફાઇનલ મુકાબલો
પૅરિસ: સવાસો વર્ષ જૂની ઑલિમ્પિક ગેમ્સની મેન્સ ટેનિસની ફાઇનલમાં બે અનોખા હરીફો વચ્ચે રવિવાર, ચોથી ઑગસ્ટે (ભારતીય સમય મુજબ સાંજે 5.30 પછી) ટક્કર જોવા મળશે. 24 ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતી ચૂકેલો સર્બિયન ખેલાડી નોવાક જૉકોવિચ ફાઇનલમાં પહોંચી ગયો છે જેમાં…
- ગાંધીનગર
ગાંધીનગરની હ્યુમન મિલ્ક બેંકમાં 415 માતાઓએ 449 બાળકોને આપ્યું નવજીવન
ગાંધીનગર: બાળકના જન્મથી લઈને છ મહિના સુધી માતાનું દૂધ બાળક માટે અમૃત સમાન છે. પરંતુ જે માતા બાળકને દૂધ નથી આપી શકતી તેવા બાળકો અને આરોગ્યના કારણસર જે બાળકો માતાના દૂઘને સીધુ ગ્રહણ કરવા સક્ષમ નથી હોતા તેવા બાળકોને બીજી…
- નેશનલ
Delhi માં UPSCની તૈયારી કરી રહેલ વિદ્યાર્થીનીએ આત્મ હત્યા કરી, સુસાઇડ નોટમાં વર્ણવ્યું દર્દ
નવી દિલ્હી: દિલ્હીના(Delhi)જૂના રાજેન્દ્ર નગરમાં યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની તૈયારી કરી રહેલા ત્રણ વિદ્યાર્થીઓના મોતનો મામલો હજુ ઉકેલાયો નથી. આ દરમિયાન યુપીએસસીની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીની આત્મહત્યાનો મામલો સામે આવ્યો છે. દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્ર નગરમાં ભાડાના રૂમમાં રહીને UPSCની…
- રાજકોટ
બજેટ કેવું છે?સમજાવવા સાંસદ સભ્ય રાજીવ પ્રતાપ રૂડી રાજકોટમાં.
રાજકોટ કેન્દ્રીય બજેટ 2024ના બજેટને લઈ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને બિહારથી ચૂંટાયેલા રાજીવ પ્રતાપ રૂડી રાજકોટ ખાતે પત્રકારોને મળ્યા હતા. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સંસદ સભ્ય રાજીવ પ્રતાપ રૂડીની પ્રેસ કોન્ફરન્સમાં 2024 ના બજેટ ને લઈ અને લોકો સુધી સરકારની…