- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
વાહ, સ્વિમરોએ મારી ‘તાલ’ ફિલ્મના તાલે પર્ફોર્મ કર્યું: સુભાષ ઘાઈ
મુંબઈ: ખેલકૂદની મોટી સ્પર્ધા સાથે બૉલીવૂડનો બહુ જૂનો નાતો છે. 1999ની સુપરહિટ ફિલ્મ ‘તાલ’ના ગીતની મ્યૂઝિકલ થીમને આધારે એક મોટી સ્વિંમિંગ સ્પર્ધામાં સ્પર્ધકોએ પર્ફોર્મ કર્યું એ વિશે એ ફિલ્મના નિર્માતા સુભાષ ઘઈએ સોમવારે આનંદિત પ્રતિક્રિયા વ્યક્ત કરી એના પરથી યાદ…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
રોહિત શર્માની જેમ નોવાક જૉકોવિચે પણ 37મા વર્ષે મહેચ્છા પૂરી કરી!
પૅરિસ: ભારતના વર્લ્ડ ચૅમ્પિયન ક્રિકેટ કૅપ્ટન રોહિત શર્મા અને સર્બિયાના સુપરસ્ટાર ટેનિસ ખેલાડી નોવાક જૉકોવિચ વચ્ચે રવિવારે એક અનોખી સામ્યતા બની ગઈ. જૂન મહિનામાં રોહિતના સુકાનમાં ભારતે ટી-20 વર્લ્ડ કપ જીતી લીધો હતો. 37 વર્ષના રોહિતની કરીઅરમાં એ સૌથી મોટી…
- સ્પેશિયલ ફિચર્સ
IOCના સભ્ય Nita Ambani અને Tina Ambani વચ્ચે છે એવા સંબંધો કે…
દુનિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિમાં જેમની ગણતરી થાય છે એ મુકેશ અંબાણી (Mukesh Ambani) અને નીતા અંબાણી (Nita Ambani) સાથે આખો પરિવાર દરરોજ કોઈને કોઈ કારણે લાઈમલાઈટમાં રહે જ છે. નીતા અંબાણી એક બેસ્ટ સાસુ છે એ વાત તો આપણે જાણીએ…
- નેશનલ
રાજસ્થાનમાં મહિલાને નિર્વસ્ત્ર કરવા મામલે કોર્ટે ૧૭ લોકોને સજા ફટકારી
જયપુરઃ રાજસ્થાનમાં એક ૨૦ વર્ષીય સગર્ભા મહિલાને નિર્વસ્ત્ર કરીને નગ્ન પરેડ કરાવવાની ઘટનાના લગભગ એક વર્ષ બાદ જિલ્લા અદાલતે તેના પતિ સહિત ૧૪ પુરૂષોને ૭ વર્ષની કેદની સજા ફટકારી છે. કોર્ટે કહ્યું છે કે તે મણિપુરમાં આચરવામાં આવેલા અપરાધની જેમ…
- આપણું ગુજરાત
ભ્રષ્ટાચારની પેટર્ન બદલાઈઃ દ્વારકા-સુરત પછી વલસાડનો વારો, ઉમરસાડીનો પેડેસ્ટલ બ્રિજ ધોવાયો
ગુજરાતમાં ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નિર્મણાધીન કે નવનિર્મિત રસ્તાઓ અને બ્રિજમાં ગાબડા પડવાની અને ખાડા પડવાની એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે. કરોડો રૂપિયાના ખર્ચે બંધાયેલા પૂલ કે રસ્તાઓ 12થી 15 ઇંચ વરસાદનો માર ઝીલી ના શકતા હોય…
- આમચી મુંબઈ
વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યની જનતાને બદલાવ આપીશું: ચેન્નીથલા
મુંબઈ: કૉંગ્રેસના સિનિયર નેતા અને મહારાષ્ટ્રના પ્રભારી રમેશ ચેન્નીથલાએ રવિવારે એવી માહિતી આપી હતી કે કૉંગ્રેસના દિવંગત નેતા રાજીવ ગાંધીની જન્મ જયંતી નિમિત્તે 20 ઑગસ્ટે રાજ્યમાં કેટલાક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી…
- નેશનલ
અમેરિકાના લ્યુઇસિયાનાના પૂર્વ મેયરની સગીર પર બળાત્કારના આરોપમાં ધરપકડ
ડેરિડરઃ અમેરિકાના લ્યુઇસિયાના શહેરમાં મેયર પદેથી એક અઠવાડિયા પહેલા અચાનક રાજીનામું આપનાર એક મહિલા હવે એક સગીર પર બળાત્કાર કરવાના આરોપોનો સામનો કરી રહી છે. લ્યુઇસિયાના સ્ટેટ પોલીસે ગુરૂવારે ૪૨ વર્ષીય મિસ્ટી ક્લેન્ટન રોબટર્સની થર્ડ-ડિગ્રી બળાત્કાર અને કિશોરના અપરાધમાં ભાગ…
- આમચી મુંબઈ
મનસે વરલી સીટ પર વિધાનસભ્ય આદિત્ય ઠાકરે સામે ચૂંટણી લડશે
મુંબઈ: લોકસભા ચૂંટણીમાં વરલીમાં શિવસેના (યુબીટી)ના ઉમેદવારની લીડ 7,000 જેટલી ઓછી થઈ જવાથી મનસે એક તક અનુભવે છે અને સંદીપ દેશપાંડેને આગામી વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક પરથી આદિત્ય ઠાકરે સામે મેદાનમાં ઉતારે તેવી શક્યતા છે. ભારતના કેટલાક સૌથી ધનાઢ્ય રહેવાસીઓનાં…
- મહારાષ્ટ્ર
ચેનચોરીના કેસમાં પકડાયેલા બે રીઢા આરોપી સામે એમસીઓસીએ લગાવાયો
પાલઘર: હત્યાનો પ્રયાસ તેમ જ અન્ય આરોપોનો સામનો કરી રહેલા અને ચેનચોરીના કેસમાં પકડાયેલા બે આરોપી સામે પોલીસે એમસીઓસીએ (મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ) લગાવ્યો છે. ભાંડુપના ટેંભીપાડા વિસ્તારમાં રહેનારી 43 વર્ષની મહિલા 3 જૂને નાલાસોપારામાં હોસ્પિટલમાં દાખલ સગાને…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
સ્પેન-બેલ્જિયમની હૉકીમાં છેલ્લે મોટો ડ્રામા થઈ ગયો!
પૅરિસ: મેન્સ હૉકીમાં બેલ્જિયમ વર્લ્ડ નંબર-વન તેમ જ ઑલિમ્પિક્સનું ડિફેન્ડિંગ ચૅમ્પિયન છે અને સ્પેન છેક આઠમા ક્રમે છે, પરંતુ રવિવારે પૅરિસ ઑલિમ્પિક્સની ક્વૉર્ટર ફાઇનલમાં સ્પેને બેલ્જિયમને થ્રિલરમાં 3-2થી હરાવીને સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ મુકાબલાનો અંત નાટ્યાત્મક રહ્યો હતો.…