- આમચી મુંબઈ
અજિત પવારે ક્યારેય જાતિનું રાજકારણ ન કર્યું
રાજ ઠાકરેએ કરી અજિત પવારની પ્રશંસામુંબઈ: મરાઠા અનામત અને જાતિના રાજકારણ મુદ્દે શરદ પવારની ટીકા કરનારા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(મનસે)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ અજિત પવારની પ્રશંસા કરી હતી. શરદ પવારે જ જાતિનું રાજકારણ શરૂ કર્યું હોવાની ટીકા કરનારા રાજ ઠાકરેએ અજિત…
- નેશનલ
જેલમાંથી બહાર આવ્યા બાદ Manish Sisodiaના આકરા તેવર : ……અંતે ઈમાનદારીની જીત
નવી દિલ્હી: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા (Manish sisodia) ગઈકાલ શુક્રવારે 17 મહિનાન લાંબા જેલવાસ બાદ બહાર આવ્યા છે અને બહાર આવતા જ પોતાના અંદાજમાં જોવા મળ્યા હતા. મનીષ સીસોદિયાના જેલમાંથી છૂટ્યા બાદ જાણે આમ આદમી પાર્ટીને ફરી એકવાર ઉત્સાહ…
- આમચી મુંબઈ
આગ બાંગ્લાદેશમાં, તાપ મહારાષ્ટ્રના રાજકારણમાં
ઉદ્ધવ ઠાકરેનું નિવેદન હિંસાનો ભોગ બનેલા હિંદુઓ પર અટ્ટહાસ્ય: ભાજપયશ રાવલમુંબઈ: કટ્ટરપંથીઓએ બાંગ્લાદેશમાં લોકશાહી પદ્ધતિએ ચૂંટાયેલી સરકારને ઉથલાવી અને ત્યારબાદ આખા દેશમાં ફાટી નીકળેલી હિંસામાં બાંગ્લાદેશનો લઘુમતિ સમુદાય એટલે કે વિશેષ કરીને હિંદુ, શીખ, બૌદ્ધ અને ખ્રિસ્તી હોમાઇ રહ્યો છે…
- આપણું ગુજરાત
તિરંગા યાત્રા દરમ્યાન દેશભક્તિના રંગે રંગાયું સિદ્ધપુર
ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આહવાનથી સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે. જેને અનુલક્ષીને કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતે તિરંગા યાત્રાને એલ.એસ.હાઇસ્કુલ, સિદ્ધપુર મુકામે લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. વહીવટી તંત્રના નેજા હેઠળ નીકળેલ તિરંગા યાત્રાનું આયોજન…
- સ્પેશિયલ ફિચર્સ
હાર્દિક પંડ્યા સાથે ડિવોર્સ બાદ નતાશાને પણ મળી ગયો નવો પ્રેમ…
ભારતીય સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યા અને અભિનેત્રી કમ મોડેલ નતાસા સ્ટેનકોવિક અલગ થઇ ગયા છે. તેમણે ગયા મહિને જ સોશિયલ મીડિયા પર તેમના અલગ થવાની જાહેરાત કરી હતી. મોડેલે જણાવ્યું હતું કે કપલે પરસ્પર સહમતીથી અલગ થવાનો નિર્ણય લીધો છે.…
- અમરેલી
Gujaratમાં અહીં છે સિંહનું મંદિર, ગવાઈ છે સિંહ ચાલીસા ને ગ્રામવાસીઓ કરે છે આરતી
અમરેલીઃ વન્ય વિસ્તારો આસપાસ રહેતા અને ગામડામાં જીવન જીવતા લોકો માટે પ્રકૃતિ અને વન્ય પ્રાણીઓ અનોખું મહત્વ ધરાવે છે. તેમની માટે સિંહો માત્ર જોવાના કે મનોરંજન કે રોમાંચ અનુભવવા માટે નથી, પણ તેમની શાન છે, તેમના હૃદયની નજીક હોય છે.…
- સ્પોર્ટસ
ક્રિકેટ સટ્ટામાં દુબઈ કનેક્શન ધરાવતો આરોપી રાધનપુરથી ઝડપાયો
ભુજ: દુબઈથી ચાલતા ક્રિકેટના સટ્ટામાં ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો કરવા માટે અલગ-અલગ વ્યક્તિઓના બેંકના ખાતા ભાડેથી આપી આર્થિક લાભ લેતો તથા ક્રિકેટ સટ્ટાની આઈ.ડી.થી ઓનલાઈન જુગાર રમાડતા પાટણના રહેવાસી એવા સાગર દયાળ લાલવાણી નામના શખ્સની કચ્છ સાયબર ક્રાઈમ પોલીસની સરહદી રેન્જે…
- આમચી મુંબઈ
લાડકી બહેન માટે અફવાઓ ફેલાવનારા સાવકા ભાઈથી સાવધાન: એકનાથ શિંદે
થાણે: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ વિપક્ષો પર રાજ્યની અભૂતપૂર્વ લાડકી બહેન યોજના અંગે અફવાઓ ફેલાવવાનો આક્ષેપ કરતાં કહ્યું હતું કે લોકોએ આવા સાવકા ભાઈઓથી સાવધાન રહેવાની આવશ્યકતા છે. થાણેમાં પોતાના ગૃહ જિલ્લામાં શિંદેએ કહ્યું હતું કે સરકાર ચૂંટણીઓને ધ્યાનમાં…
- ટોપ ન્યૂઝ
…તો આ દિવસથી દોડશે મુંબઈ મેટ્રો-3ઃ જાણો એક્વાલાઈન વિશે મહત્વના અપડેટ્સ
મુંબઈઃ મુંબઈ મેટ્રોરેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા હાથ ધરવામાં આવેલા ખૂબ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એવી મુંબઈ મેટ્રો-3 અન્ડગ્રાઉન્ડ રેલ સર્વિસ સપ્ટેમ્બર મહિનાથી શરૂ થવાની પૂરી સંભાવના છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર રાજ્ય સરકારે સપ્ટેમ્બર મહિના પહેલા એટલે કે ચાલુ મહિનાના અંત…