- ગાંધીનગર
રાહત નિયામકના અધ્યક્ષસ્થાને વેધર વોચ ગૃપની બેઠક; વરસાદની આગાહીની કરાઇ સમીક્ષા
ગાંધીનગર: રાહત નિયામક ઈશ્વર પ્રજાપતીના અધ્યક્ષ સ્થાને SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગૃપની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં IMDના અધિકારી દ્વારા તા. 03 થી 09 સપ્ટેમ્બર, 2024 સુધી રાજયમાં ભારેથી હળવા વરસાદની આગાહી બાબતે સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્યમાં પ્રવર્તમાન…
- આમચી મુંબઈ
ઇર્સ્ટન એક્સ્પ્રેસ-વે પરની ટ્રાફિક સમસ્યા દૂર કરવા કિમીયો
રસ્તાની વચ્ચોવચ્ચ પિલ્લર નહીં બનાવાયમુંબઈ: ઇસ્ટર્ન એક્સ્પ્રેસ-વે ખાતે ટ્રાફિકની સમસ્યા ઊભી ન થાય એ માટે એમએમઆરડીએ(મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઑથોરિટી) દ્વારા એક સ્પેશિયલ સ્પેન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વડાલાથી કસારવડવલી મેટ્રો-4 માર્ગ પર અમર મહેલ જંક્શન પાસે 107 મીટર…
- ઇન્ટરનેશનલ
અમેરિકાથી ભારત આવી પિતા-પુત્રની જોડી અને ગેટવે પર કર્યું કંઈક એવું કે…
આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે અને દરરોજ આ સોશિયલ મીડિયા પર જાત-જાતના વીડિયો વાઈરલ થતાં હોય છે. આવો જ એક ફોરેનરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં સોશિયલ મીડિયા સ્ટાર અને અમેરિકાના ડાન્સિંગ ડેડ રિકી પોન્ડનો આ…
- મહારાષ્ટ્ર
રત્નાગિરીમાં પ્રતિમાની તોડફોડ, કાર્યવાહી કરવાની માગ
રત્નાગિરી: રત્નાગિરી શહેરના મારૂતિ મંદિર નજીક આવેલી શિવ સૃષ્ટિમાં એક માવળાની પ્રતિમાની તોડફોડ કરવામાં આવતા રોષ ફાટી નીકળ્યો હતો. શિવસેનાએ આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. આજે સવારે શહેરના મારૂતિ મંદિર ખાતે છત્રપતિ શિવાજી મહારાજની અશ્વારૂઢ પ્રતિમા પાસે…
- આમચી મુંબઈ
શિવાજી મહારાજના નામે રાજકારણ રમી રહ્યો છે વિપક્ષ: બાવનકુળે
મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી યોજાય એ પહેલા જનતાના મનમાં શું છે તે જાણવા માટે વિપક્ષો-મહાવિકાસ આઘાડી દ્વારા સિંધુદુર્ગમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડી એ ઘટનાનો આધાર લઇ રહી હોવાનું ભાજપના મહારાષ્ટ્ર એકમના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ જણાવ્યું હતું. જનતાનો મૂડ…
- નેશનલ
હિમાચલના હાલ બેહાલઃ વરસાદને પગલે સેંકડો રસ્તા બંધ, ૮ જિલ્લામાં પૂરની ચેતવણી
શિમલાઃ હિમાચલ પ્રદેશમાં વરસાદને પગલે સોમવારે નેશનલ હાઇવે ૭૦૭ સહિત કુલ ૧૦૯ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા. આ માહિતી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરે આપી હતી. સ્થાનિક હવામાન વિભાગે મંગળવાર સુધી ચંબા, કાંગડા, મંડી, શિમલા, સિરમૌર, સોલન, કુલ્લુ અને કિન્નૌરના…
- નેશનલ
સ્વાતિ માલીવાલ મારપીટ કેસમાં બિભવ કુમારને મળ્યા જામીન
નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર કથિત રીતે હુમલો કરવાના આરોપમાં ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના સહયોગી બિભવ કુમારને સોમવારે સુપ્રીમ કોર્ટે જામીન આપી દીધા હતા. તેમની જામીન અરજીને અગાઉ ટ્રાયલ કોર્ટ અને…
- સ્પેશિયલ ફિચર્સ
ટેનિસ સ્ટાર કોકો ગોફ ટાઇટલ બચાવવામાં નિષ્ફળઃ US ઓપનમાંથી બહાર
ન્યૂ યોર્કઃ યુએસ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટની મહિલા સિંગલ્સમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન કોકો ગોફ પોતાનું ટાઇટલ બચાવી શકી ન હતી. તેને એમ્મા નેવારો સામે 6-3, 4-6, 6-3થી હારનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લી કેટલીક સ્પર્ધાઓમાં ગૉફનું પ્રદર્શન સારું રહ્યું નથી. પેરિસ ઓલિમ્પિકના…
- આમચી મુંબઈ
વાશીમમાં વૃદ્ધે જીદ કરતા મોતને આમંત્ર્યું, પણ દેવદૂત બની આવ્યો આ યુવક…
મુંબઈ: મહારાષ્ટ્રના અનેક ભાગોમાં જોરદાર વરસાદ વહી રહ્યો છે અને અનેક ભાગોમાં પાણી ભરાયા છે તેમ જ નદીઓ અને ડેમ છલકાઇ રહ્યા છે. આવામાં અનેક સ્થળો જીવ માટે જોખમી બની જાય છે. ઝરણાઓ, તળાવો, ડેમમાં ન્હાવા પડવું જીવનું જોખમ નોતરે…