- મહારાષ્ટ્ર
થાણેમાં નાળામાંથી શખસનો મૃતદેહ મળ્યો
થાણે: થાણેના વાગળે એસ્ટેટ વિસ્તારમાં નાળામાંથી 45 વર્ષના શખસનો મૃતદેહ મળી આવતાં પોલીસ તપાસમાં લાગી હતી. પોલીસના જણાવ્યા મુજબ વાગળે એસ્ટેટના રઘુનાથ નગર ખાતે આવેલા નાળામાં મૃતદેહ નજરે પડ્યો હોવાની માહિતી બુધવારની સવારે સવાનવ વાગ્યાની આસપાસ મળી હતી. માહિતી મળતાં…
- ગાંધીનગર
ગુજરાતની 680 યોજનાઓની માહિતી એક જ પોર્ટલ પર મળશેઃ ભૂપેન્દ્ર પટેલે ‘પોર્ટલ’ લોન્ચ કર્યું
ગાંધીનગરઃ ગુજરાતમાં સુશાસન દિવસની ઉજવણી અંતર્ગત ગાંધીનગર ખાતેથી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મારી યોજના પોર્ટલ લોન્ચ કર્યું હતું. આ પોર્ટલમાં રાજ્યની 680 યોજનાઓની માહિતી મળી શકશે. તે ઉપરાંત સંબંધિત યોજનાઓનો લાભ એક જ પોર્ટલ પરથી મળી શકશે. ‘સ્વાગત ૨.૦’ ઓટો એસ્કેલેશન…
- ભુજ
શોકિંગઃ કચ્છમાં દંપતીએ ગૂડ્સ ટ્રેન નીચે ઝંપલાવ્યું, ચાર વર્ષની દીકરીનો બચાવ પણ…
ભુજ: કચ્છના મુંદરા તાલુકાના ગુંદાલા ગામે રહેનારા એક યુવાન દંપતીએ તેમની ચાર વર્ષની માસુમ દીકરી સાથે માલગાડી નીચે પડતું મૂકી સામૂહિક આપઘાત કરતાં કચ્છમાં ભારે અરેરાટી છવાઈ ગઈ છે. માતા-પિતા બંનેનું માલગાડીના પૈડાં નીચે કચડાઈ જવાથી કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું છે,…
- ગાંધીનગર
ગુજરાતમાં વનરક્ષાઃ વન વિભાગના સંરક્ષણ માટે સરકારે 800થી વધુ વનરક્ષકને આપ્યા નિમણૂક-પત્રો
ગાંધીનગરઃ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ૨૫મી ડિસેમ્બર સુશાસન દિવસે રાજ્યના વન વિભાગમાં ૮૦૦થી વધુ નવ યુવાઓને નવી નિમણૂંકના નિયુક્તિ પત્રો એનાયત કર્યા હતા. તેમણે કહ્યું કે, શાસન વ્યવસ્થામાં ગરીબ, સામાન્ય માનવીને કેન્દ્રસ્થાને રાખીને અટલ બિહારીજીએ સેવા-સુશાસન આપ્યું છે. મુખ્યપ્રધાને જણાવ્યું હતું…
- મનોરંજન
ક્રિસમસ સેલિબ્રેશનઃ આલિયાની લાડલી રાહા જોવા મળી ક્યુટ અંદાજમાં, ફ્લાઈંગ કિસ આપી
મુંબઈઃ કપૂર પરિવારમાં દર વર્ષે ક્રિસમસના તહેવાર વખતે લંચનું આયોજન કરવામાં આવે છે. જેમાં આખો કપૂર પરિવાર ભેગો થાય છે. આ લંચ માટે રણબીર કપૂર દીકરી રાહા અને આલિયા સાથે પહોંચ્યા હતા. રણબીર કપૂર પત્ની આલિયા ભટ્ટ અને દીકરીની તસવીરો…
- આમચી મુંબઈ
અજિત પવારે મંત્રાલયમાં અધિકારીઓ સાથે બેઠક યોજીને કહ્યું બેદરકારી નહીં ચલાવી લેવાય…
મુંબઈ: નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે આજે મંત્રાલયમાં બે વિભાગ સહિત સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજીને નાણાં, આયોજન અને આબકારી વિભાગોની કામગીરીની સમીક્ષા કરી હતી. પ્રધાનોને ખાતાની ફાળવણી થતાં જ કાર્યરત થયેલા નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે વરિષ્ઠ અધિકારીઓને…
- મનોરંજન
Happy Birthday: એક ફકીર પાસેથી સિંગિંગની પ્રેરણા મળી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મળ્યો લેજેન્ડરી સિંગર…
બોલીવૂડ ફિલ્મોમાં સિંગર તરીકે આજના આપણા બર્થડે બોયે એક આગવી ઓળખ ઊભી કરી છે અને તેમના ચાહકો તેમને ખુદાનો અવાજ કહેતા હતા. ટૂંકમાં કહીએ તો આજની આપણી બર્થડે સેલિબ્રિટી એક પરફેક્ટ ગોડ ગિફ્ટેડ કહી શકાય. અમે અહીં વાત કરીએ રહ્યા…
- આમચી મુંબઈ
ફડણવીસના નક્સલવાદ સંબંધી વક્તવ્યનો એડિટ કરાયેલો વીડિયો વાયરલ: 12 સામે ગુનો
મુંબઈ: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના તાજેતરના નક્સલવાદ પરના ભાષણના વીડિયોને બદઈરાદા સાથે એડિટ કરી સોશિયલ મીડિયા પર પોસ્ટ અને શૅર કરવા બદલ સાયબર પોલીસે 12 સોશિયલ મીડિયા યુઝર્સ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આ પ્રકરણે 30 વર્ષના ફરિયાદીએ મહારાષ્ટ્ર સાયબર પોલીસમાં…
- મોરબી
મોરબીમાં વિદ્યાર્થિનીની છેડતી કરવાના કિસ્સામાં ટ્યુશન ક્લાસનો સંચાલક ઝડપાયો
મોરબીઃ મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે આવેલા ખાનગી ટ્યુશન ક્લાસીસમાં જતી વિદ્યાર્થીની સાથે ત્યાંના સંચાલક દ્વારા અડપલા કરવામાં આવતા હોવાની ભોગ બનેલી સગીરાની માતાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી…
- સ્પોર્ટસ
કિંગ કોહલીના સમર્થનમાં આવ્યો રોહિત શર્મા, કહ્યું આધુનિક સમયના મહાન ખેલાડી…
મેલબોર્નઃ ભારતીય કેપ્ટન રોહિત શર્મા રન બનાવવામાં સંઘર્ષ કરી રહેલા વિરાટ કોહલીના સમર્થનમાં આવ્યો હતો. કોહલી ઓસ્ટ્રેલિયામાં ઓફ-સ્ટમ્પની બહારના બોલ પર રન કરવામાં સંઘર્ષ કરી રહ્યો છે. રોહિતે કહ્યું હતું કે ‘આધુનિક સમયના મહાન ખેલાડીઓ પોતાનો રસ્તો જાતે જ બનાવી…