- નેશનલ
સાવ ખોટો નીકળ્યો ચીનનો નકશો! અક્સાઇ ચીન પર ભારતના દાવાના મળ્યા પુરાવા
ભારતના બે પાડોશી દેશો ચીન અને પાકિસ્તાન સાથેના ભારતના સંબંધો હંમેશા તણાવપૂર્ણ રહ્યા છે. બંને પાડોશીઓ સાથેની સીમાઓ હજુ નક્કી કરવામાં આવી નથી. તાજેતરમાં ચીને એક નવો નકશો જાહેર કર્યો છે. તે દર વર્ષે નકશા બહાર પાડે છે. આ નકશામાં…
- નેશનલ
આવી રજા ચિઠ્ઠી તો તમે જોઈ જ નહીં હોય, ભાઈસાબ…
આપણામાંથી અનેક લોકોએ પ્રોફેશનલ લાઈફમાં રજા માટે લીવ નોટ લખતાં હતા અને આવી જ એક લીવ નોટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહી છે. આ લીવ નોટ ઉત્તર પ્રદેશના ફારુખાબાદ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહેલાં પોલીસ…
- આમચી મુંબઈ
હવે પ્રવાસીઓ કરી શકશે રેલવે પોલીસને રેટિંગ, વિશ્વસનીયતા વધારવા અનોખો ઉપક્રમ…
મુંબઈઃ મુંબઈની લોકલ ટ્રેનમાં ચોરાયેલા મોબાઈલ ફોન, પર્સ વગેરેની ફરિયાદ નોંધાવવા જતા પ્રવાસીઓને ઘણી વખત કલાકોના કલાકો રાહ જોતા બેસી રહેવું પડે છે. પરંતુ હવે આ પરિસ્થિતિમાં બદલાવ આવે એ માટે રેલવે પોલીસ કમિશનર ઓફિસ દ્વારા કેટલાક મહત્ત્વના પગલાં લેવામાં…
- નેશનલ
શેરબજારમાં નવો ઇતિહાસ: નિફ્ટી પહેલી વખત ૨૦,૦૦૦ને સ્પર્શ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: ભારતીય શેરબજાર માટે સપ્તાહનો પહેલો દિવસ ઐતિહાસિક પુરવાર થયો હતો અને મુંબઇ સમાચારમાં આજે વ્યકત કરેલી ધારણાં અનુસાર જ નિફ્ટીએ ૨૦,૦૦૦ પોઇન્ટની સપાટીને સ્પર્શ કરી લીધો હતો. વૈશ્વિક બજારના કેટલાક નકારાત્મક પરિબળો અને વિવિધ મેક્રોઇકોનોમિક ડેટાની અનિશ્ર્ચિત…
- મનોરંજન
કારકિર્દીની પચાસમી ફિલ્મ કરવા જઇ રહ્યો છે જવાનનો ‘કાલી’, અનુરાગ કશ્યપ સાથે લેશે ટક્કર
બોક્સ ઓફિસ પર ‘જવાન’ની ધડબડાટી યથાવત છે. જવાનમાં ‘કાલી’ની ભૂમિકા ભજવીને લોકપ્રિય થયેલા વિજય સેતુપતિ હવે નવો ધમાકો કરવાના છે. વિજય તેની ફિલ્મી કારકિર્દીની પચાસમી ફિલ્મ લઇને ટૂંક જ સમયમાં દર્શકો સામે હાજર થશે. ખાસ વાત એ છે કે આ…
- આપણું ગુજરાત
બેકારોને દાઝ્યા પર ડામઃ કુબેર ડીંડોરે કહ્યું જોડાવવું હોય તો જોડાઓ નહિંતર ઘરે બેસો
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદઃ ગુજરાતમાં દાઝ્યા પર ડામ જેવી સ્થિતિનો સામનો કરી રહેલા ઉમેદવારોને ગુજરાતના શિક્ષણપ્રધાન કુબેર ડીંડોરના તુમાખીભર્યા શબ્દો સાંભળવા પડ્યા હતા. ‘નોકરીમાં ન જોડાવું હોય તો ઘરે બેસી રહો’ એવા શબ્દો સાથેનો શિક્ષણપ્રધાનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો…
- નેશનલ
પીએમ મોદીની નીતિઓથી ફક્ત અમીરોને ફાયદો: પ્રિયંકા ગાંધી
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ રવિવારે રાજસ્થાનના ટોંક જિલ્લામાં એક જનસભાને સંબોધન કરતી વખતે ભાજપ પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું વડા પ્રધાનની નીતિઓ ગરીબોને નહિ શ્રીમંતોને ફાયદો કરાવવા માટેની છે. પીએમ મોદી વિદેશ જાય છે અને પરત આવીને કહે છે…
- નેશનલ
ભ્રષ્ટાચારના કેસમાં આંધ્રના ભૂતપૂર્વ સીએમ ચંદ્રબાબુ નાયડુને 14 દિવસની જેલ
વિજયવાડાઃ તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના પ્રમુખ અને આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એન ચંદ્રબાબુ નાયડુને કથિત કૌશલ વિકાસ નિગમ (સ્કીલ ડેવલપમેન્ટ કોપોરેશન)કૌભાંડ કેસમાં આજે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા હતા. આંધ્રના પૂર્વ મુખ્ય પ્રધાન નાયડુને…
- મનોરંજન
7 વર્ષથી રિલેશનશીપમાં છે સૂરજ પંચોલી, ઇન્ટરવ્યૂમાં કહ્યું જિયા અને મારી વચ્ચે..
જિયા ખાન અપમૃત્યુ કેસમાં આદિત્ય પંચોલીના પુત્ર સૂરજ પંચોલી પર હત્યાનો આરોપ મુકાયો હતો. જો કે આ તમામ આરોપો સામે કોર્ટે તેને રાહત આપતા નિર્દોષ જાહેર કર્યો હતો. હાલમાં જ સૂરજે એક ઇન્ટરવ્યૂમાં તેના અને જિયા વચ્ચેના સંબંધોની તેમજ તેની…