- નેશનલ

100 કલાકથી પણ વધારે સમયથી સર્ચ ઓપરેશન ચાલુ, તે પણ આતંકવાદીઓ કેમ પકડાયા નથી…
જમ્મુ: જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓ સાથેની અથડામણનો આજે પાંચમાં દિવસ છે. તેમ છતાં હજુ સુધી આતંકવાદીઓના કોઇ સઘડ મળતા નથી. ત્યારે એક સ્વાભાવિક પ્રશ્ર્ન થાય કે આતંકવાદીઓને આપણા જવાનો કરતા પણ સારી ટ્રેનિંગ મળી છે. પેરા કમાન્ડો સહિત હજારો સૈનિકો ગાડોલના…
- સ્પેશિયલ ફિચર્સ

લિપસ્ટિકને કારણે પતિ-પત્નીમાં વિવાદ, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
નવી દિલ્હીઃ નવી દિલ્હીમાં એક વિચિત્ર અને માનવામાં ન આવે એવી ઘટના સામે આવી છે અને એક લિપસ્ટિકને કારણે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો હતો. એટલું નહીં પણ લિપસ્ટિકને કારણે જ બંનેનું દાંપત્યજીવન જોખમમાં મૂકાઈ ગયું છે અને વાત…
- નેશનલ

રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં મુશળધાર વરસાદ: આજે આ રાજ્યમાં પડશે ભારે વરસાદ
નવી દિલ્હીઃ દેશના કેટલાક રાજ્યમાં મૂશળધાર વરસાદ થઈ રહ્યો છે તો કેટલાક રાજ્ય હજી સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. દરમિયાન મઘ્ય પ્રદેશ સહિત રાજસ્થાનમાં હાલમાં મૂશળધાર વરસાદ થઈ રહ્યો છે. મઘ્ય પ્રદેશમાં જોરદાર વરસાદને કારણે જન જીવન ખોરવાયું છે.…
- નેશનલ

23 સપ્ટેમ્બરે મોદી સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાતે
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે 23 સપ્ટેમ્બરે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાત લેશે. તેઓ વારાણસીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કરશે. વડાપ્રધાન પોતાના સંસદીય ક્ષેત્રમાં ચાર કલાક વિતાવશે અને જનસભાને સંબોધવાની સાથે રાજ્ય અને કાશીને લગભગ 1600 કરોડ રૂપિયાની ભેટ…
- નેશનલ

ગણપતિ બાપ્પા મોરિયા, બાપ્પા બેઠા 3000 ફૂટની ઊંચાઇ પર…
19 સપ્ટેમ્બરે ગણપતિ બાપ્પાનું આગમન થવાનું છે. ત્યારે ભારતમાં એવા અનેક મંદિરો છે, જે પોતાની વિશેષતાઓ અને રહસ્યમય કારણોથી દુનિયાભરમાં પ્રખ્યાત હોય છે. આવું જ એક આસ્થાનું કેન્દ્ર ગણપતિ બાપ્પાનું મંદિર છે, જે ગાઢ જંગલની વચ્ચે એક ટેકરીની ટોચ પર…
- મનોરંજન

શું આ ફેમસ કોરિયોગ્રાફરની બાયોપિકમાં ધકધક ગર્લ જોવા મળશે?
બોલીવૂડમાં પોતાની અદ્ભૂત કોરિયગ્રાફીને કારણે નામના મેળવનાર કોરિયોગ્રાફર સરોજ ખાન પર બાયોપિક બની રહી છે એ વાત તો આપણે બધા જ જાણીએ છીએ. પણ હવે આ બાયોપિક સાથે ધકધક ગર્લ માધુરી દિક્ષીતનું નામ જોડાઈ ગયું છે.બી-ટાઉનમાં બેસ્ટ ડાન્સર તરીકે આજે…
- મનોરંજન

સની દેઓલે પિતા ધર્મેન્દ્ર સાથે પોસ્ટ કરી સેલ્ફી વાયરલ થયું બહેન ઇશાનું રિએક્શન
મુંબઈ: તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ગદર-2ની સફળતાથી ઉત્સાહિત, અભિનેતા સની દેઓલે અમેરિકામાં વેકેશન મનાવી રહ્યો છે. રવિવારે સનીએ તેના પિતા અને પીઢ અભિનેતા ધર્મેન્દ્ર સાથેની એક તસવીર શેર કરી હતી.પિતા-પુત્રની જોડી હાલમાં અમેરિકામાં ફેમિલી વેકેશન મનાવી રહી છે. સનીએ અગાઉ…
- નેશનલ

આજનું રાશિફળ (17-09-23): મિથુન, કન્યા અને ધન રાશિના લોકોને આજે થશે આર્થિક લાભ…
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ મુશ્કેલીઓથી ભરપૂર રહેવાનો છે. જો આજે તમે કોઈ નવું કામ શરૂ કરશો તો એમાં તમને ફાયદો થવાનો બદલે નુકસાન થઈ શકે છે. તમારા વધતા જતા ખર્ચથી તમે પરેશાન થઈ જશો અને એના પર નિયંત્રણ…
- મનોરંજન

મેટરનિટી ફોટોશૂટનું બોલ્ડ ફોટો શૂટ કરી ટ્રોલર્સના નિશાના પર આવી આ એક્ટ્રેસ…
બોલીવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર બી-ટાઉનની એક એવી એક્ટ્રેસ છે કે જે કંઈ નહીં કરીને પણ લાઈમલાઈટમાં રહેતી હોય છે. હાલમાં આ એક્ટ્રેસ ફરી એક વખત મેટરનિટી ફોટોશૂટને કારણે વિવાદોમાં ફસાઈ ગઈ છે અને સ્વરાએ કંઈક એવો આઉટફિટ પહેરીને આ ફોટોશૂટ…
- આમચી મુંબઈ

ગણેશોત્સવ દરમિયાન વંદે ભારત ટ્રેનમાં પ્રવાસીઓને મળશે મોદકનો પ્રસાદ
મુંબઈ: આખા મહારાષ્ટ્ર સહિત કોંકણમાં ગણેશોત્સવ ભારે ઉત્સાહથી ઊજવવામાં આવતો હોય છે. આઈઆરસીટીસી પણ હવે તેમાંથી બાકાત નથી રહેવાનું. ગણેશોત્સવમાં પ્રવાસીઓ માટે આઈઆરસીટીસીએ પણ જોરદાર તૈયારી શરૂ કરી દીધી છે. રાજ્યમાં દોડતી પાંચેય વંદે ભારત ટ્રેનમાં ગણેશોત્સવ નિમિત્તે પ્રવાસીઓને મોદક…









