- મનોરંજન

પ્રિયંકા-પરિણીતી બંને બહેનોના લહેંગા સહિત ચૂંદડી પણ છે ખાસ, પતિદેવનું નામ લખાવવાનો ઉભો કર્યો નવો ટ્રેન્ડ
પરિણીતી અને રાઘવના લગ્નની તસવીરો આજ સવારથી સોશિયલ મીડિયા પર છવાયેલી છે. કરોડો ચાહકો તેમજ અનેક સેલિબ્રિટીઝ ‘ન્યુલી વેડ કપલ’ને લગ્નની શુભેચ્છાઓ આપી રહ્યા છે. સિનેજગતની કોઇપણ અભિનેત્રીના જ્યારે લગ્ન થાય ત્યારે તેના લહેંગા-જ્વેલરી વગેરેની ખાસ ચર્ચા થતી હોય છે,…
- નેશનલ

“શાળાઓમાં આ તે કેવું શિક્ષણ અપાઇ રહ્યું છે?” મુઝફ્ફરનગરની ઘટના પર ભડકી સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી: ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં શાળાના બાળક સાથે મારપીટની ઘટના પર સુપ્રીમ કોર્ટે યુપી સરકારનો કાન આમળ્યો છે. સુપ્રીમે ટિપ્પણી કરી હતી આ ખૂબ જ ગંભીર અને ચિંતાજનક ઘટના છે. આ જીવવાના અધિકારનું અપમાન છે, અંતરાત્માને હચમચાવી મુકે તેવી ઘટના છે.…
- મનોરંજન

એક નહીં છ દાયકા રાજ કર્યું આ વિલને ફિલ્મી દુનિયામાં, ખબર છે કોણ?
બોલીવુડમાં જાણીતા અભિનેતા જ નહીં, પરંતુ ખુંખાર વિલનની વાત કરવામાં આવે ત્યારે પ્રેમ ચોપરાનું નામ લઈ શકાય. પ્રેમ ચોપરાએ લગભગ છ દાયકા સુધી ફિલ્મી દુનિયામાં એક માત્ર નેગેટિવ ભૂમિકા ભજવીને તેમના ચાહકોમાં પણ આગવું સ્થાન જમાવ્યું હતું. ફિલ્મી દુનિયામાં હીરો…
- ધર્મતેજ

આ ચાર રાશિના લોકો માટે છઠ્ઠી ઓક્ટોબર સુધી આવશે અચ્છે દિન…
જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર 22મી સપ્ટેમ્બરથી મહાલક્ષ્મી વ્રતનો પ્રારંભ થઈ ગયો છે અને 6ઠ્ઠી ઑક્ટોબરના રોજ આ વ્રત સમાપ્ત થવા જઈ રહ્યો છે. એવું કહેવાય છે કે આ દિવસો દરમિયાન દેવી લક્ષ્મીની પૂજા અને ઉપવાસ વગેરે કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિનું…
- આપણું ગુજરાત

અંબાજી-હિંમતનગર હાઇવે પર બસ પલટી, બસમાં સવાર અનેક માઇભક્તોને પહોંચી ઇજા
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાના બીજા દિવસે અકસ્માતની ઘટના બની છે. અંબાજીથી અમદાવાદ આવી રહેલી ખાનગી બસને હડાદ પાટિયા પાસે અરવલ્લીની ગિરિમાળાઓમાં અકસ્માત નડતા બસ પલટી ખાઇ ગઇ હતી. મીડિયા અહેવાલો મુજબ બસમાં કુલ 40 મુસાફરો હતા જેમાંથી 15થી વધુ મુસાફરોને…
- ઇન્ટરનેશનલ

કેનેડાના સાંસદની ચેતવણી: હિંદુઓની સુરક્ષા જોખમાઇ, વધી શકે છે ધાર્મિક તણાવ
ભારત-કેનેડા વચ્ચે વણસેલા સંબંધોને પગલે કેનેડાના એક ભારતીય મૂળના સાંસદે કેનેડામાં હિંદુઓની સુરક્ષાને લઇને ચિંતા વ્યક્ત કરી છે. સાંસદ ચંદ્ર આર્યએ એક મીડિયા સંસ્થાને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે કેનેડામાં ખાલિસ્તાની સમૂહોના વધી રહેલા વર્ચસ્વને કારણે હિંદુઓ ભયભીત છે. હિંદુ…
- આમચી મુંબઈ

નવી મુંબઈમાં બેગમાં પાંચ દિવસની બાળકી ત્યજી દેવાઈ
નવી મુંબઈઃ નવી મુંબઈમાં એક ચોંકાવનારી ઘટના બની હતી અને આ ઘટનામાં નવજાત બાળકને બેગમાં ભરીને ત્યજી દેવામાં આવ્યું હતું. નવજાત શિશુનો રડવાનો અવાજ આવતા બેગમાં શું છે એની માહિતી સામે આવી હતી. બેગમાં બાળકને મૂકીને પોબારા ગણનાર વ્યક્તિ સીસીટીવી…
- Uncategorized

ટ્રેડિશનલ લૂકમાં છવાઈ ગઈ નિક્કી
મુંબઈઃ સાઉથની જાણીતી અભિનેત્રી નિક્કી તંબોલી તેના બોલ્ડ લૂકને ચર્ચામાં છવાઈ જાય છે, જેમાં તાજેતરમાં ટ્રેડિશનલ લૂકને લઈ સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી છે. નિક્કી તંબોલી પીચ કલરની સાડીમાં બોલ્ડ અંદાજમાં જોવા મળી છે.ટ્રેડિશનલ લૂકમાં પીચ કલરની સાડીમાં નિક્કી તંબોલી…
- નેશનલ

મણિપુરમાં ફરી આ કારણસર તંગ પરિસ્થિતિ
ઈમ્ફાલઃ મણિપુરમાં હિંસા અટકવાનું હજુ પણ બંધ થયું નથી. પાંચ યુવકની ધરપકડને લઈ આજે હિંસક પ્રદર્શન કર્યું હતું. આ યુવાનોની બિનશરતી છોડી મૂકવાની માગણી કરતા ટોળાએ ઇમ્ફાલ પૂર્વના પોરોમપટ પોલીસ સ્ટેશન અને ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના સિંગજામેઇ પોલીસ સ્ટેશન અને ક્વાકિથેલ…
- નેશનલ

સાંસદ જયા બચ્ચને સભાપતિને કહ્યું કે તમારી ખુરશી તો…
નવી દિલ્હીઃ સંસદના વિશેષ સત્ર વચ્ચે આજે રાજ્ય સભામાં મહિલા અનામત બિલ રજૂ કરવામાં આવ્યું હતું. દરમિયાન સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડેની ખુરશી પર ટીપ્પણી કરી હતી.સાંસદ જયા બચ્ચન સદનની ભવ્યતા તરફ ઈશારો કરતાં…









