- નેશનલ
UP STF દ્વારા શિવસેનાના પૂર્વ ધારાસભ્યની ધરપકડ…..
લખનઊ: શિવસેનાના પૂર્વ ધારાસભ્યની યુપી પોલીસની એસટીએફ વિંગ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટના જમીનની છેતરપિંડી સાથે જોડાયેલો છે. યુપી પોલીસનું કહેવું છે કે એક મહિલાએ નકલી દસ્તાવેજો દ્વારા 8 કરોડની જમીનને ફક્ત 20 લાખમાં હડપી લેવાનો આરોપ…
- આમચી મુંબઈ
મેટ્રો-3ને લઈને આવ્યા મહત્ત્વના સમાચાર, ટ્રાયલ રનને લઈને આવ્યું આ અપડેટ
મુંબઈ: માયાવીનગરી મુંબઈમાં મેટ્રોનું જાળું દિવસે દિવસે વિસ્તરતું જ જઈ રહ્યું છે અને મુંબઈગરા પણ આ મેટ્રોને બીજી લાઈફલાઈન તરીકે સ્વીકારવા લાગ્યા છે. હવે મેટ્રો-3ને લઈને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે અને આ સમાચાર મેટ્રો-3ની રેક અને ટ્રાયલ રન…
- IPL 2024
IND V/S SL: વર્લ્ડ કપ જીત્યા પહેલા ટીમ ઈન્ડિયાએ ભારતીયોના દિલ જીતી લીધા
મુંબઈઃ વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને શ્રી લંકા વચ્ચેની વર્લ્ડ કપની મેચમાં ભારતીય ટીમે શાનદાર બેટિંગ સાથે આક્રમક બોલિંગને કારણે લંકા સામે 27 વર્ષે વેર વાળ્યું હતું. પહેલી બેટિંગમાં ભારતે આઠ વિકેટે 357 રનનો પડકારજનક સ્કોર કર્યો હતો, પરંતુ 19.3 ઓવરમાં…
- મનોરંજન
ફરી સાબિત થયું સ્ટોરી જ ફિલ્મનો રિયલ હીરોઃ તેજસને ફેલ કરી 12મી ફેલ થઈ પાસ
ફિલ્મનો રિયલ હીરો તેની વાર્તા અને વાર્તા કહેવાની રીત હોય છે. તે બાદ આવે છે સ્ટાર કાસ્ટ અને તેનો અભિનય. આ અઠવાડિયે રીલિઝ થયેલી બે ફિલ્મોના પરફોર્મન્સે આ વાત ફરી સાબિત કરી છે.કંગના રનૌતને ચમકાવતી તેજસ અને વિક્રાંત મેસ્સીને ચમકાવતી…
- મહારાષ્ટ્ર
સરકાર સામે નમતું જોખ્યું જરાંગેએ…પણ આપ્યું બીજી જાન્યુઆરી સુધીનું અલ્ટીમેટમ
મુંબઈઃ મરાઠા આરક્ષણની માંગણી માટે છેલ્લાં નવ દિવસથી ઉપોષણ કરી રહેલાં મનોજ જરાંગેએ આખરે સરકાર સામે નમતું જોખ્યું છે. સરકારે જરાંગેને બે મહિનામાં આ મરાઠા આરક્ષણના મુદ્દાને ઉકેલવાના આશ્વાસન બાદ બંધ કર્યું છે.રાજ્યના ચાર પ્રધાનોએ આંદોલનનવા સ્થળે જઈને જરાંગેને ઉપોષણ…
- નેશનલ
સુપ્રીમ કોર્ટમાં ચાલુ હિયરીંગમાં લથડી કપિલ સિબ્બલની તબિયત, CJIએ સુનાવણી અટકાવી
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી બોન્ડના મુદ્દે સુનાવણી દરમિયાન રસાકસીભરી દલીલો વચ્ચે ઓચિંતા જ CJI ચંદ્રચૂડ અને સોલિસીટર જનરલ તુષાર મહેતાએ બધુ અટકાવી દીધું. અને વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ પર તેમણે ધ્યાન કેન્દ્રિત કર્યું.ગુરુવારે જસ્ટિસ ચંદ્રચૂડની આગેવાની હેઠળની બંધારણીય બેંચની સામે ચૂંટણી…
- નેશનલ
સૈરાટ ફીર સેઃ લગ્નના એક વર્ષ બાદ દીકરીને પિયરે બોલાવી ને…
પ્રેમલગ્નો શહેરી સમાજ માટે સાવ સામાન્ય થઈ ગયા છે. અલગ અલગ જાતિ કે ધર્મના યુવક-યુવતી એકબીજાને પસંદ કરે અને યોગ્ય હોય તો મા-બાપ તેમની પર મહોર લગાવે. આજકાલ શિક્ષિત માતા-પિતા જ તેમના સંતાનોને કહે છે કે તેઓ પોતાનું પાત્ર પોતાની…
- નેશનલ
પૂછ્યા વગર પત્નીએ આઇબ્રો કરાવતા પતિએ ફોન પર આપી દીધા તલાક..
ઉત્તરપ્રદેશના કાનપુરમાં ટ્રીપલ તલાકનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક પતિએ ફક્ત એટલા માટે તેની પત્નીને તલાક આપી દીધા કેમકે તેણે તેની જાણ બહાર તેણે બ્યુટીપાર્લરમાં જઇને આઇબ્રો કરાવી દીધી હતી. હવે પત્નીએ આ મામલે પોલીસ સ્ટેશનમાં જઇને ન્યાયની…
- આપણું ગુજરાત
પુલ પરથી 50 ફૂટ નીચે કાર ખાબકી, એકનું મોત-3નો આબાદ બચાવ
રાજકોટ: રાજકોટ જિલ્લાના ધોરાજીમાં જેતપુર નેશનલ હાઇવે પરથી પસાર થઇ રહેલી કાર ઓવરબ્રિજ પરથી નીચે ખાબકતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય 3 લોકોનો બચાવ થયો હતો.ભાવનગરના 4 યુવકો કાર લઇને યાત્રાધામ દ્વારકાધીશના મંદિરે…
- નેશનલ
વૈષ્ણોદેવી દર્શન માટે જાઓ છો…તો પહેલા આ બદલાયેલા રૂટ જાણી લો
અમદાવાદઃ ઉત્તર રેલવેના જાલંધર-જમ્મૂતાવી સેક્શનના પઠાણકોટ યાર્ડમાં ઇન્ટરલોકિંગ કામના કારણે અમદાવાદ-જમ્મૂતાવી એક્સપ્રેસ અને અમદાવાદ-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ ટ્રેનો અંશત: પરિવર્તિત માર્ગે ચાલશે અને પઠાણકોટ સ્ટેશન પર નહીં જાય. જોકે બહુ વધારે ફેરફાર નથી, પરંતુ આ ટ્રેનો પઠાણકોટ સ્ટેશન પર…