- સ્પેશિયલ ફિચર્સ
પીનેવાલો…શું તમે સ્કૉચ અને બર્બન વચ્ચેનો ફરક જાણો છો
દારૂ અલગ અલગ ટેસ્ટ અને ફોર્મમાં મળે છે અને અલગ અલગ નામથી ઓળખાય છે. પીવાનો શોખ ન હોય તેમની માટે આ માત્ર દારૂ કે શરાબ છે, પરંતુ આ નશાની દુનિયામાં વેરાયટીનો પાર નથી. જોકે ઘણીવાર પીનારા પણ પી જતા હોય…
- નેશનલ
ઈન્ડિયા અલાયન્સ સીટ શેરિંગ મુદ્દે રાહુલ ઉવાચ: ‘અમુક જગ્યાઓ પર ખટરાગ, વાટાઘાટો થકી સમાધાન લાવીશું’
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Congress leader Rahul Gandhi) એ મંગળવારે નાગાલેન્ડના કોહિમામાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી (Bharat Jodo Nyay Yatra) અને ઈન્ડિયા અલાયન્સ સાથે સીટ શેરિંગ (INDIA alliance Seat Sharing) મુદ્દે મહત્વનુ નિવેદન આપ્યું હતું. રાહુલે કહ્યું, “સીટ વહેંચણીનો મામલો…
- મહારાષ્ટ્ર
Good news: મહારાષ્ટ્રના આ શહેરોમાં અકસ્માતે થતા મોતમાં થયો ઘટાડો
મુંબઈ: મહારાષ્ટ્રમાં માર્ગ અકસ્માતને નિયંત્રણમાં લાવવા માટે જિલ્લા માર્ગ સુરક્ષા સમિતિની સ્થાપના કરવામાં આવી છે. આ સમિતિ દ્વારા રાજ્યના રસ્તા પર વાહનોની સુરક્ષા માટે ઉપાય કરવામાં આવે છે. તાજેતરમાં સમિતિ દ્વારા રાજ્યમાં 2022-23માં થયેલા માર્ગ અકસ્માતની રિપોર્ટ જાહેર કરી હતી.…
- આપણું ગુજરાત
ગુજરાતમાં યોજાનારા ફિલ્મફેર એવોર્ડ્ઝના નોમિનેશન થયા જાહેર, પઠાણ-એનિમલ સહિત આ ફિલ્મો મેદાનમાં..
ગાંધીનગર: ગુજરાત ટુરિઝમ સંકલન સાધીને 69મા ફિલ્મફેર એવોર્ડ્ઝ સમારોહનું ગુજરાતમાં આયોજન થઇ રહ્યું છે. આ સમારોહમાં હિંદી સિનેમાની શ્રેષ્ઠ પ્રતિભાઓને સન્માનિત કરવામાં આવશે. ફિલ્મફેરમાં શ્રેષ્ઠ અભિનેતા, શ્રેષ્ઠ અભિનેત્રી, શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ દિગ્દર્શક, શ્રેષ્ઠ નિર્માતાઓ, શ્રેષ્ઠ લેખકો, શ્રેષ્ઠ સંગીતકારો, શ્રેષ્ઠ ગાયકો…
- આપણું ગુજરાત
પક્ષીનો જીવ બચાવવા જતાં ફાયર બ્રિગેડ જવાનના શરીરમાંથી વીજળી આરપાર
અમદાવાદ: મકરસંક્રાંતિના તહેવારમાં પતંગોત્સવને લઈને નાના-મોટા અકસ્માતોની ઘણી ઘટનાઓ બનતી હોય છે. તેવામાં અમદાવાદનાં બોપલ વિસ્તારમાંથી એક દર્દનાક સમાચાર આવ્યા છે. આ ઘટનામાં એક પક્ષીને બચાવવા જતાં અમદાવાદ ફાયર બ્રિગેડનો જવાન વીજ કરંટ લાગતાં મોતને ભેટયો હતો.પ્રાપ્ત વિગતો મુજબ, બોપલ…
- નેશનલ
Rahul Gandhi: ‘રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને ભાજેપે નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ બનાવી દીધો…’, રાહુલ ગાંધીનું નિવેદન
કોહિમા: રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંગે રાહુલ ગાંધીએ પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કર્યું છે. તેમણે કહ્યું છે કે તેઓ રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં નથી જઈ રહ્યા. આ પાછળનું કારણ જણાવતા રાહુલ ગાંધીએ કહ્યું, 22 જાન્યુઆરીની ઘટના એક રાજકીય કાર્યક્રમ છે.…
- નેશનલ
Flight Delay: ઉડ્ડયન મંત્રાલયએ ઈન્ડિગો અને મુંબઈ એરપોર્ટને નોટિસ મોકલી, આજ રાત સુધી જવાબ માંગ્યો
નવી દિલ્હી: ફ્લાઈટ ડીલે થતા મુંબઈના એરપોર્ટ પર મુસાફરો રન વે પર બેસીને ડીનર લઇ રહ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ, નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA) ના બ્યુરો ઑફ સિવિલ એવિએશન સિક્યુરિટી (BCAS) એ આજે મંગળવારેના રોજ ઈન્ડિગો…
- નેશનલ
પ્રેમિકાને મળવા ગયા યુવકને પકડીને પરણાવી દીધો…..
લખનઉ: યુપીના સંભલ જિલ્લામાંથી એક અનોખી ઘટના બની હતી. એક યુવક તેની પ્રેમિકાને મળવા ગયો અને તેને પકડીને પરણાવી દીધો. આ તો છોકરી જોવા ગયા અને વહુ લઈને આવ્યા જેવી વાત થઈ. હવે આ ઘટનાની ચર્ચા ચોરે ને ચૌટે થઈ…
- ઇન્ટરનેશનલ
અમેરિકામાં પ્રાથમિક તબક્કાની ચૂંટણીઓ શરૂ, ટ્રમ્પે 51 ટકા મતો મેળવીને મજબૂત ઉમેદવારી પ્રસ્થાપિત કરી
વોશિંગ્ટન: અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આયોવામાં રિપબ્લિકન પાર્ટીના પ્રાઇમરી કોકસમાં 51 ટકા વોટ જીતીને પોતાને રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના પ્રમુખ ઉમેદવાર તરીકે પ્રસ્થાપિત કરી લીધા છે. તેમના પછી હવે પક્ષના ઉમેદવાર બનવાની…
- આપણું ગુજરાત
કડકડતી ઠંડીમાં ઠૂંઠવાયું ગુજરાત, ઠંડીનો પારો હજુ પણ ગગડવાની આગાહી
ગુજરાતમાં ઉત્તર તરફના પવનો ફૂંકાય રહ્યા છે. જેને લઈને રાજયભરમાં હાલ ઠંડીનો ચમકારો અનુભવાય રહ્યો છે (Gujarat Weather Update). રાજધાની ગાંધીનગરમાં પણ નીચું તાપમાન નોંધવામાં આવ્યું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ કડકડતી ઠંડી માટે તૈયાર રહેવાના એંધાણ આપી દીધા…