- નેશનલ
Garlic Controversy : લસણ મસાલો કે શાકભાજી ? આ અંગે મધ્ય પ્રદેશ હાઇકોર્ટ આપ્યો આ ચુકાદો
ઈન્દોર: લસણને રસોડામાં એક ખાસ ઘટક માનવામાં આવે છે. જે મસાલેદાર શાકભાજી બનાવવામાં વપરાય છે. પરંતુ આખરે લસણ શું છે? તે શાક છે કે મસાલો? (Garlic Controversy)આ પ્રશ્ન એટલા માટે પણ ચર્ચામાં છે કારણ કે મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેંચે આ…
- રાજકોટ
રાજકોટના નામીચા બુટલેગર યાકુબ મોટાણી, તેના પુત્ર વિરૂધ્ધ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમની કલમનૉ ઉમેરો
રાજકોટ: ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ માટે વર્ષોતી પ્રયત્નશીલ પોલીસ અને સરકારને લેશ માત્ર સફળતા મળી નથી. જોકે નવા કાયદાની જોગવાઇઓ મુજબ દારુની હેરાફેરી પર મહદઅંશે અંકુશ આવી શકે એવી આશા જાગી છે. રાજકોટ પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાંચ દિવસ પહેલાં…
- નેશનલ
દેશમાં Net Direct Tax કલેક્શનમાં 22 ટકાનો વધારો, આટલા કરોડ થયું કલેક્શન
નવી દિલ્હી: દેશમાં ચાલુ નાણાકીય વર્ષ 2024-25માં 11 ઓગસ્ટ સુધીમાં નેટ ડાયરેક્ટ ટેક્સ(Net Direct Tax)કલેક્શન 22.48 ટકા વધીને લગભગ રૂપિયા 6.93 લાખ કરોડ થયું છે. આ કલેક્શનમાં રૂપિયા 4.47 લાખ કરોડના વ્યક્તિગત આવકવેરા કલેક્શન અને રૂપિયા 2.22 લાખ કરોડના કોર્પોરેટ…
- આમચી મુંબઈ
કોસ્ટલ રોડ પર હૉર્ડિંગ્સ લગાવવા સામે એન્યવાર્યમેન્ટલ ઍક્ટિવિસ્ટોનો વિરોધ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ કોસ્ટલ રોડ પર છ હૉર્ડિંગ્સ લગાવવાની મુંબઈ મહાનગરપાલિકાની યોજનાનો સ્થાનિક રહેવાસીઓે ભારે કરી રહ્યા છે. તેમના વિરોધ બાદ હવે પર્યાવરણવાદીઓએ પણ પાલિકાની આ યોજના સામે વાંધો ઉઠાવ્યો છે. તેઓએ પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીને પત્ર લખીને હાલના…
- રાશિફળ
આજનું રાશિફળ (13-08-24): વૃષભ, મિથુન અને કર્ક રાશિના જાતકોને આજે થશે Financial Benefits….
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ લઈને આવી રહ્યો છે. સંતાનને લઈને આજે તમને થોડી ચિંતા સતાવી શકે છે. સંતાનનું મનસ્વી વર્તનને કારણે તમને સમસ્યાઓનો સામનો કરવો પડશે. તમે લાંબા સમય પછી કોઈ જૂના મિત્રને મળશો. કોઈ જૂના…
- મનોરંજન
સારાએ મનાવ્યો આગવી રીતે બર્થડે, સાદગીને કારણે છવાઈ ગઈ…
મુંબઈ: રાજા મહારાજાઓના ખાનદાનની સંતાન હોવા છતાં પોતાની સિમ્પ્લિસિટી માટે જાણીતી અને વારંવાર ટ્રોલ હોવા છતાં મંદિર, ગુરુદ્વારા જેવા ધર્મસ્થળોની મુલાકાત લઇને ચાહકોનું દિલ જીતનારી સારા અલી ખાને આજે એટલે કે બારમી ઑગસ્ટે પોતાનો જન્મદિવસ ઉજવ્યો અને 30મા વર્ષમાં પ્રવેશ…
- અમદાવાદ
“ડોકટરોની ટીમે હાથ જોડ્યા પરિવારે કલમા પઢયાં” અને અમદાવાદ સિવિલને મળ્યું 160મુ અંગદાન
અમદાવાદ: અમદાવાદ સિવિલને તેનું 160મુ અંગદાન મળ્યું છે. અમદાવાદ નજીક રહેતા 50 વર્ષીય મુસ્લિમ વયસ્કને અકસ્માતમાં માથાના ભાગે ઇજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવુંય ત્યારે ફરજ પરના તબીબે તેમને બ્રેઈન્ડેડ જાહેર કર્યા હતા. આ બાદ અંગદાન બાબતે પરિવારને તબીબોએ સમજાવતા…
- આમચી મુંબઈ
વિક્રોલીવાસીઓની આ સમસ્યાનો આવશે અંત, પણ ખર્ચમાં વધારો
મુંબઈ: રેલવે ફાટક પાર કરતી વખતે થતા અકસ્માતની ઘટનાને ડામવા માટે અંદાજે પાંચ વર્ષ પહેલા મુંબઈ પાલિકા અને મધ્ય રેલવે દ્વારા ફાટક બંધ કરીને વિક્રોલી રેલવે સ્ટેશન ઉપરથી પસાર થનારો પુલ બાંધવાની શરૂઆત કરી હતી. તેમ છતાં અત્યાર સુધીમાં અમુક…
- આપણું ગુજરાત
ગુજરાતના યુવાઓનું સશક્તિકરણ: ભવિષ્યનું વિઝન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ગતિશીલ નેતૃત્વ રમતગમત રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીની આગેવાનીમાં, ગુજરાત યુવા સશક્તિકરણમાં નવી પ્રગતિ સર કરી રહ્યું છે ત્યારે રાજ્યના ભાવિને ઘડનારા મહેનતુ અને પ્રતિભાશાળી યુવાઓનું સન્માન કરીને ગુજરાત ગર્વથી આંતરરાષ્ટ્રીય યુવા…
- આમચી મુંબઈ
દિલ્હીમાં ઉદ્ધવ ઠાકરેની મીટિંગ અંગે હવે શિંદેની સેનાના નેતાએ કર્યાં ગંભીર આક્ષેપ
મુંબઈ: ગયા અઠવાડિયે ઉદ્ધવ ઠાકરે દિલ્હી પહોંચ્યા અને તેમણે કૉંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વ સાથે ચર્ચા કરી ત્યારબાદ તે મુખ્ય પ્રધાન બનવા માટે હવાંતિયા મારતા હોવાની ટીકા ભાજપ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે ઉદ્ધવની દિલ્હી મુલાકાત પર એકનાથ શિંદેની શિવસેના દ્વારા…