- આમચી મુંબઈ
રાજ્યમાં આજે મૂશળધાર વરસાદની આગાહી: આ વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર
મુંબઇ: હાલમાં મહારાષ્ટ્રમાં વરસાદે વિરામ લીધો છે. કેટલાંક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થઇ રહ્યો છે. જોકે સારા પાક માટે ખેડૂતોને સારા વરસાદની જરુર છે. પાણીની અછતને કારણે ખેડૂતોનો પાક ખરાબ થઇ રહ્યો છે. તેથી હવે ખેડૂતોની ચિંતા વધી છે. દરમીયાન…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રના લાતુરમાં ખીચડી ખાતા 15 બાળકો બીમાર, પ્રિન્સિપાલ સસ્પેન્ડ
લાતુર (મહારાષ્ટ્ર)ઃ મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાં એક જિલ્લા પરિષદ શાળાના બાળકોમાં ફૂડ પોઇઝનિંગના લક્ષણો દેખાયા બાદ શાળાના પ્રિન્સિપાલને સસ્પેન્ડકરી દેવામાં આવ્યા છે.પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે ઉદગીર તહસીલના ટોંડરમાં જિલ્લા પરિષદ શાળાના બાળકોમાં ફૂડ પોઈઝનિંગના લક્ષણો દેખાયા બાદ આ શાળાના…
- ટોપ ન્યૂઝ
સંસદના વિશેષ સત્ર માટે આખરે કેન્દ્ર સરકારે જાહેર કરી નાખ્યો એજન્ડા
નવી દિલ્હી: સંસદના વિશેષ સત્ર મુદ્દે વિપક્ષોએ વિવિધ તર્ક વિતર્કો કર્યા પછી કેન્દ્ર સરકારે સત્તાવાર એજન્ડા જાહેર કર્યો હતો, જેમાં બંધારણ સભાથી શરૂ થયેલી 75 વર્ષની સંસદીય સફર પર સંસદના વિશેષ સત્રના પહેલા દિવસે ચર્ચા કરવામાં આવશે તેમ જ મહત્વનાં…
- સ્પોર્ટસ
ICC વન-ડે રેન્કિંગમાં ભારત છવાયુંઃ ટોપ-ટેનમાં ભારતના ત્રણ બેટ્સમેન, ગિલ બીજા ક્રમે
દુબઇઃ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્ધારા જાહેર કરવામાં આવેલા નવા વન-ડે રેન્કિંગમાં ભારતના ત્રણ પ્લેયરને સ્થાન મળતા ભારત છવાઈ ગયું છે. એશિયા કપ 2023માં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કરી રહ્યું છે અને આ દરમિયાન સારૂ પ્રદર્શન કરનાર ખેલાડીઓએ આઈસીસી રેન્કિંગમાં…
- નેશનલ
કંકુ છાંટી કંકોતરી મોકલી રે…: બબલી ગર્લનું ક્યુટ વેડિંગ કાર્ડ આવ્યું સામે…
અત્યારે બી-ટાઉનમાં પરિણીતી ચોપ્રા અને આપના સાંસદ રાઘવ ચઢ્ઢાની લગ્નની ચર્ચા ખૂબ જ જોરશોરથી ચાલી રહી છે અને આ બધા વચ્ચે લગ્નની કંકોતરી પણ સામે આવી ગઈ છે. કંકોતરીમાં કયા દિવસે કયું ફંક્શન હશે એની માહિતી જોવા મળી રહી છે…
- શેર બજાર
સોનામાં વધુ રૂ. ૧૪૧નો અને ચાંદીમાં રૂ. ૧૦૭નો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકાનાં ઑગસ્ટ મહિનાના ફુગાવાની આજે મોડી સાંજે થનારી જાહેરાત પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે સોના-ચાંદીમાં રોકાણકારોની નવી લેવાલીનો અભાવ રહેતાં ભાવમાં ઘટાડાતરફી વલણ જળવાઈ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન ભાવઘટાડો આગળ ધપ્યો…
- નેશનલ
અયોધ્યામાં ખોદકામ દરમિયાન મળી આવી પ્રાચિનકાળના મંદિરના અવશેષો…
અયોધ્યા: હાલમાં અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે અને દરરોજ આ મંદિરનું કામકાજ કેટલે પહોંચ્યું એના વિશેની માહિતી સામે આવતી જ હોય છે. હવે આ જ અનુસંધાનમાં એક મહત્વની બીજી માહિતી સામે આવી રહી છે. મળી રહેલી માહિતી…
- નેશનલ
એરપોર્ટ કરતાં પણ વધુ સુંદર હશે દેશના આ રેલ્વે સ્ટેશન
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક સાથે 500 રેલવે સ્ટેશનોને કાયાકલ્પ કરવા માટે અમૃત ભારત સ્ટેશન યોજનાનો શિલાન્યાસ કર્યો હતો. આ યોજના હેઠળ, આ યોજના માટે દેશભરના વિવિધ ઝોનમાં 500 સ્ટેશનોની પસંદગી કરવામાં આવી છે. જેમાં સ્ટેશન પર મુસાફરોની પહોંચ, ફરતા…
- નેશનલ
અહી સનાતન વિરોધી સ્ટાલિન પુત્ર ઉદયનિધિનો કંઇક આવી રીતે કરવામાં આવ્યો વિરોધ
ઇન્દોર (મધ્ય પ્રદેશ) ઃ સનાતન ધર્મ પર વિવાદાસ્પદ નિવેદન આપનાર તમિલનાડુના મુખ્ય પ્રધાનના પુત્ર અને મંત્રી ઉદયનિધિ સ્ટાલિનનો જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે. દિલ્હી-યુપી, મુંબઈ બાદ હવે મધ્યપ્રદેશમાં ઉદયનિધિ સામે અનોખો વિરોધ થયો છે. અહીં લોકોએ મંદિરની સીડીઓ પર…
- નેશનલ
હાશ! ડીઝલ વાહનો પર GST નહીં વધે
નવી દિલ્હીઃ કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ ડીઝલ વાહનો પર જીએસટી વધારવાના સમાચારને નકારી કાઢ્યા છે. તેમણે ટ્વિટર પર ટ્વીટ કર્યું હતું કે, “હું સ્પષ્ટ કરવા માંગુ છું કે ડીઝલથી ચાલતા વાહનો પર 10 ટકા વધારાનો GST લાદવાની સરકાર…