- મનોરંજન
રૂબીના દિલાઈકે પ્રેગ્નન્સીની પુષ્ટિ કરી
તસવીરો શેર કરી બેબી બમ્પને ફ્લોન્ટ કર્યો લોકપ્રિય ટીવી અભિનેત્રી રૂબીના દિલાઈક તેની પ્રેગ્નન્સીને લઈને ઘણા સમયથી ચર્ચામાં હતી. ઘણા વાયરલ વીડિયોમાં તેનો બેબી બમ્પ પણ જોવા મળ્યો હતો. જો કે, હવે આ કપલે ખુદ ફેન્સ સાથે ખુશખબર શેર કરી…
- નેશનલ
શું અનંતનાગમાં હુમલો કરીને પાકિસ્તાને મોટી ભૂલ કરી?
હવે સતાવી રહ્યો છે હવાઈ હુમલાનો ડર અનંતનાગ (જમ્મુ કાશ્મીર)ઃ જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં બુધવારે આતંકવાદીઓ સાથેની અથડામણમાં દેશે સેનાના ત્રણ અધિકારીઓને ગુમાવ્યા છે. પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)એ હુમલાની જવાબદારી લીધી છે. ત્રણ જવાનોની…
- નેશનલ
શાહ-રાજનાથને ગ્રાઉન્ડ ફ્લોર, સિંધિયાને ફર્સ્ટ ફ્લોર…
નવા સંસદ ભવનમાં મંત્રીઓને રૂમ ફાળવવામાં આવ્યા નવી દિલ્હીઃ સંસદના વિશેષ સત્રને હવે માત્ર બે દિવસ બાકી છે. 18 થી 22 સપ્ટેમ્બર સુધી ચાલનાર આ વિશેષ સત્ર નવા સંસદ ભવનમાં યોજાશે. આ માટે સરકારે તૈયારીઓ કરી લીધી છે. દરમિયાન હવે…
- આમચી મુંબઈ
કુર્લામાં 12 માળની ઈમારતમાં આગ લાગી, 50થી વધુ રહેવાસીઓને બચાવાયા
મુંબઈ: મુંબઈના કુર્લા વિસ્તારમાં શુક્રવારે રાત્રે એક 12 માળની રહેણાંક ઈમારતમાં આગ ફાટી નીકળી હતી. આગની ઘટના શુક્રવારે રાત્રે બની હતી. આ સમયે, ફાયર બ્રિગેડે આ બિલ્ડિંગમાંથી 50 થી વધુ રહેવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. આ ઘટના કુર્લા-વેસ્ટમાં કોહિનૂર…
- નેશનલ
દિલ્હી બનશે ખાલિસ્તાન, ભારતના ટુકડા થઈ જશે
આતંકવાદી પન્નુએ ભારત સામે ઝેર ઓક્યુંટોરોન્ટો (કેનેડા) : શીખ ફોર જસ્ટિસ (SFJ)ના ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ ફરી એકવાર ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ પન્નુ હંમેશાની જેમ વડાપ્રધાન મોદી, અમિત શાહ અને…
- નેશનલ
76% એપ્રુવલ રેટિંગ સાથે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા પીએમ મોદી
નવી દિલ્હીઃ વિશ્વના નેતાઓમાં લોકપ્રિયતાના મામલામાં પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખવામાં પીએમ મોદી ફરી એકવાર સફળ થયા છે. PM મોદી 76 ટકાના એપ્રુવલ રેટિંગ સાથે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બની ગયા છે. આ યાદીમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન અને યુકેના…
- નેશનલ
મમતા બેનરજીની સરકાર પર કોલકાતા હાઇ કોર્ટે લગાવ્યો રૂ. 50 લાખનો દંડ
જાણો કારણકોલકાતાઃ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીને કલકત્તા હાઈકોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે મમતા બેનરજીની સરકારને 50 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. હાઈકોર્ટે મહિલા સહકારી મંડળીમાં કથિત ગેરરીતિઓની તપાસ CIDને બદલે CBI અને ED દ્વારા કરાવવાના આદેશનો અમલ…
- નેશનલ
રાહુલ નવીન EDના કાર્યવાહક નિર્દેશક બન્યા, સંજય કુમાર મિશ્રાનો કાર્યકાળ સમાપ્ત
નવી દિલ્હીઃ ભારતીય મહેસૂલ સેવા (IRS) અધિકારી રાહુલ નવીનને શુક્રવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના ડિરેક્ટર-ઇન-ચાર્જ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમની નિમણૂક આઉટગોઇંગ ડિરેક્ટર સંજય કુમાર મિશ્રાનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ કરવામાં આવી છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. સરકારી આદેશ…
- વેપાર
ચાંદીમાં રૂ. 1170નો અને સોનામાં રૂ. 248નો ચમકારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચીનનાં આર્થિક ડેટા સારા આવ્યા હોવાથી આજે વૈશ્વિક વિનિમય બજારમાં યુઆન સામે ડૉલર ઈન્ડેક્સ નબળો પડતાં લંડન ખાતે હાજરમાં સોનાના ભાવમાં ત્રણ સપ્તાહની નીચી સપાટીએથી બાઉન્સબૅક જોવા મળ્યું હતું. તેમ જ ચાંદીના ભાવમાં પણ ઘટ્યા મથાળેથી બે…
- આપણું ગુજરાત
વિદ્યાર્થીએ શરીર પર પેટ્રોલ છાંટીને કહ્યું, ‘એડમિશન ન મળ્યું તો…’
અમદાવાદની સી એન ફાઇન આર્ટ્સ કોલેજના એક વિદ્યાર્થીએ પોતાના શરીર પર પેટ્રોલ છાંટીને આપઘાત કરવાનો પ્રયાસ કરતા ચકચાર મચી હતી. જો કે તે દિવાસળી સળગાવે એ પહેલા જ આસપાસના વિદ્યાર્થીઓએ તેને પકડી માચીસ લઇ લેતા તેનો બચાવ થયો હતો. વિદ્યાર્થીએ…