- Uncategorized
મુંબઈનાં આ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં મોડી રાતના ભીષણ આગ
જોગેશ્વરીમાં એસ. વી. રોડ પર રુચિ,13 ,સરાફ કાસકર ઇન્ડસ્ટ્રીમાં મંગળવારે મોડી રાતે અચાનક આગ ફાટી નીકળી હતી. સદનસીબે આગ માં કોઈ જાનહાનિ થઈ નહોતી. ડિઝાસ્ટર મેનેમેન્ટનાં જણાવ્યાં મુજબ મંગળવારનાં રાતના 10.43 વાગે ગ્રાઉન્ડ પ્લસ બે માળના સરાફ ઇન્ડસ્ટ્રીમાં પહેલા માળે…
- આમચી મુંબઈ
મુંબઈમાં વધુ એક હીટ એન્ડ રન કેસ, SUVએ વર્સોવા બીચ પાસે સુતાએ બે લોકોને કચડ્યા
મુંબઈ: છેલ્લા ઘણા સમયથી મહારાષ્ટ્રના અલગ અગ શહેરોમાં હિટ એન્ડ રનના કેસ બની રહ્યા છે. એવામાં મુંબઈમાં વધુ એક ગંભીર હીટ એન્ડ રન(Mumbai Hit and Run)ની ઘટના બની હતી. મુંબઈના વર્સોવા વિસ્તારમાં એક પુરપાટ વેગે આવતી SUV કાટે બે લોકોને…
- શેર બજાર
Stock Market Latest : વૈશ્વિક બજારોના મજબૂત સંકેતના પગલે આજે વધારા સાથે ખૂલી શકે છે Sensex- Nifty
મુંબઈ : વૈશ્વિક બજારોના મજબૂત સંકેતના પગલે ભારતીય શેરબજાર(Stock Market)સપ્તાહના ત્રીજા દિવસે વધારા સાથે ખૂલી શકે છે. જો કે મંગળવારે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં ભારતીય બજારો સતત બીજા દિવસે ઘટાડા સાથે બંધ થયા હતા. નિફ્ટી 208 પોઈન્ટ અને…
- Uncategorized
TATA Marathon: મુંબઈ મૅરેથોનની તારીખ જાહેર થઈ ગઈ, રજિસ્ટ્રેશન આજથી શરૂ
મુંબઈ: આગામી ટાટા મુંબઈ મૅરેથોનની 20મી સીઝન 19મી જાન્યુઆરીએ યોજાશે. એ માટેના ઍમેટર્સ કૅટેગરીનું રજિસ્ટ્રેશન આજે બુધવાર, 14મી ઑગસ્ટે શરૂ થઈ રહ્યું છે.હાફ મૅરેથોનનું રજિસ્ટ્રેશન 23મી ઑગસ્ટથી 13મી સપ્ટેમ્બર સુધી યોજાશે. આ પ્રસંગે મંગળવારે મુંબઈમાં થયેલી જાહેરાત વખતે મહારાષ્ટ્રના અન્ન…
- આમચી મુંબઈ
સત્તા અમારી છતાં, પાલિકામાં અમારા કોઈ કામ જ નથી થતાં
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં બે વર્ષથી સરકાર ચલાવી રહેલી ભાજપ-શિવસેનાના રાજમાં જ મુંબઈમાં કામ થઈ રહ્યા ન હોવાની ફરિયાદ અગાઉ શિંદેની શિવસેનાના નગરસેવકોએ કરી હતી અને હવે ભાજપના નગરસેવકોએ કરી છે. સત્તાધારી પક્ષના ભૂતપૂર્વ નગરસેવકો જ પાલિકામાં ચાલી રહેલા કારભાર…
- મનોરંજન
Sridevi એમ જ નથી બની સુપરસ્ટાર, તેની મહેનત અને પ્રોફેશનાલીઝમના આ કિસ્સા જાણો છો?
નાની ઉંમરથી ફિલ્મી કરિયર શરૂ કરી સાઉથની એક હીરોઈન બોલીવૂડમાં આવી અને હિન્દી ન આવડતું હોવા છતાં સુપરસ્ટાર બની. હિંમતવાલાથી જાણીતી બનેલી શ્રીદેવીએ એકથી એક ચડિયાતી ફિલ્મ આપી. સિરિયસ, રોમાન્ટિક, કૉમેડી કોઈપણ રોલ હોય તે કેરેક્ટરમાં શ્રીદેવી એકદમ ફીટ બેસી…
- વેપાર
વિશ્વ બજારથી વિપરીત સોનામાં રૂ. ૪૮૨નો અને ચાંદીમાં રૂ. ૫૨૬નો ચમકારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મધ્યપૂર્વનાં દેશોમાં રાજકીય-ભૌગોલિક તણાવ વધવાની ભીતિ સાથે ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનામાં સલામતી માટેની માગને ટેકે ભાવ એક સપ્તાહની ઊંચી સપાટી સુધી પહોંચ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોની નફારૂપી વેચવાલીના દબાણ હેઠળ ભાવમાં…
- આપણું ગુજરાત
જુનિયર ડોક્ટર્સ એસોસિએશનની નારેબાજી
9 ઓગસ્ટ 2024 ના રોજ પશ્ચિમ બંગાળ ના કોલકાતા માં R G Kar મેડિકલ કોલેજ માં બનેલ બનાવ જેમાં કે ટીબી ચેસ્ટ વિભાગ માં કાર્યરત મહિલા રેસિડન્ટ ડોક્ટર સાથે થયેલ અનિચ્છનીય બનાવ જેમાં તેણીની સાથે ક્રૂરતા પૂર્વક બળજબરી કરી તેણીની…
- નેશનલ
સંસદમાં મોદી સરકારની વધુ એક પીછેહઠ! કેન્દ્રએ આ મહત્વનું બીલ પાછું ખેંચ્યું
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024માં કોંગ્રેસની આગેવાની હેઠળનું INDIA ગઠબંધન બન્યું છે, ભાજપ એકલા હાથે સરકાર રચી શકી ન હતી, જેને કારણે ભાજપે JDU અને TDPના ટેકા સાથે સરકાર રચી હતી. જેને કારણે સંસદમાં ઘણી બાબતો અંગે મોદી સરકારને પીછેહઠ…
- આમચી મુંબઈ
ગુલાબી સાડી પછી ટ્રેન્ડમાં આવ્યું છે અજિત પવારનું ગુલાબી જેકેટ, મહિલા મતદારોને રિઝવશે?
મુંબઈઃ નેતાઓ મોટેભાગે સફેદ કપડામાં જ દેખાય છે, અથવા તો હળવા બ્લ્યુ કે પીળા રંગના કુર્તામાં તમે નેતાઓને જોયા હશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શાસન બાદ નેતાઓમાં જેકેટ પહેરવાની હોડ લાગી અને મોદી જેકેટ ખૂબ જ ફેમસ થયું. જાણે નેતા…