- સ્પોર્ટસ
ઉપરાઉપરી ચાર પરાજય! કોઈકે અમારો મૅચ-વિનર બનવું જ પડશે: Sanju Samson
રાજસ્થાન શ્રેણીબદ્ધ ખેલાડીઓની સિલસિલાબંધ નિષ્ફ્ળતાઓથી ચિંતિત Guwahatitsa: Rajasthan Royals (20 ઓવરમાં 144/9)નો બુધવારે અહીં Punjab Kings (18.5 ઓવરમાં 145/5) સામે સાત બૉલ બાકી હતા ત્યારે પાંચ વિકેટના માર્જિનથી પરાજય થયો ત્યાર બાદ રાજસ્થાનનો કેપ્ટન સંજુ સેમસન ઘેરી ચિંતામાં હતો, કારણકે…
- નેશનલ
કંગના રનૌત (Kangana Ranaut)ને સતાવી રહ્યો છે આ ડર…
BJPએ હિમાચલ પ્રદેશના મંડીથી બોલીવૂડની અભિનેત્રી કંગના રનૌત (Bollywood Actress Kangana Ranaut)ને લોકસભાની ચૂંટણી લડવા માટે ટિકિટ આપી છે. આજે કંગના રનૌતે લોકસભાની ચૂંટણી માટે નામાંકન દાખલ કરાવ્યું હતું અને એ સમયે તેની સાથે મુખ્ય પ્રધાન જયરામ ઠાકુર (CM Jayram…
- આપણું ગુજરાત
અમદાવાદના પ્રહલાદનગરની કોમર્શિયલ બિલ્ડિંગમા આગ, ઘટનામાં 64 લોકોનું રેસ્ક્યૂ
Ahmedabad: અમદાવાદ શહેરના પ્રહલાદનગર (Prahaldnagar) વિસ્તારમાં આવેલી કોમર્શિયલ બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના (fire incident) બની છે. ઘટનાસ્થળે તત્કાલીક ફાયર બ્રિગેડની 15 થી વધુ ગાડીઓ રાહત કામગીરી માટે પહોંચી ગઈ હતી. જેમાં ફાયરની ટીમ દ્વારા અત્યાર સુધીમાં 64 લોકોનું રેસ્ક્યૂ કરવામાં…
- ટોપ ન્યૂઝ
ગોયેન્કા અને કેએલ રાહુલ વચ્ચેનો મામલો હવે ઠંડો પડી ગયો…
New Delhi: ‘નુકસાન થયા પછીનો પસ્તાવો’ એવું ઘણી વાર આપણને જોવા કે સાંભળવા મળતું હોય છે.ગયા અઠવાડિયે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) પછીની લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)ની 10 વિકેટે કારમી હાર થયા પછી લખનઊના ફ્રૅન્ચાઇઝીના માલિક સંજીવ ગોયેન્કાએ ટીમના કૅપ્ટન કેએલ રાહુલને…
- નેશનલ
Urinary Bladder Cancer વિશે જાણો છો, જેણે રાજકારણી સુશીલ કુમાર મોદીનો જીવ લીધો
બિહારના રાજકારણમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવનાર ભાજપના નેતા સુશીલકુમાર મોદી (Sushilkumar modi death) નું ગઈકાલે મોડી રાત્રે નિધન થયું. લગભગ ત્રણેક મહિના પહેલા તેમણે પોતાને કેન્સર થયું હોવાની જાણકારી સોશિયલ મીડિયાાના માધ્યમથી આપી હતી. તેમને Urinary Bladder Cancer થયું…
- આપણું ગુજરાત
પોઇચામાં નર્મદા નદી(Narmada)માં ન્હાવા પડેલા સુરતના સાત પ્રવાસી ડૂબ્યાં
રાજપીપળા : હાલ વેકેશનની સિઝન ચાલી રહી છે, ત્યારે પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓની ભીડ જોવા મળતી હોય છે. નર્મદા જિલ્લાના પોઇચા (Poicha) ખાતે સુરતથી ફરવા આવેલા પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડ્યા હતા, જે દરમિયાન ડૂબવા લાગ્યા હતા. જેનો સ્થાનિક નાવિકો…
- આમચી મુંબઈ
…અને ટ્રેન પકડવા મહિલાઓએ ધક્કામુક્કી કરીને જીવને જોખમમાં મૂક્યો, Video Viral
મુંબઈઃ વરસાદ વિનાની ઋતુને કારણે આજે મુંબઈમાં મોટી આફત સર્જાઈ હતી. મધ્ય રેલવે (Central Railway)માં સવારના સિગ્નલ ફેઈલ્યોરને ટ્રેનસેવા ખોરવાયા પછી સાંજના ચક્રવાતને કારણે ફરી ટ્રેનસેવા ખોરવાઈ હતી. અચાનક આવેલા વાવાઝોડા અને વરસાદને કારણે મધ્ય રેલવેની ટ્રેનો સાંજથી ખોરવાઈ હતી.…
- આમચી મુંબઈ
સોમવારે સાંજે મુંબઈ, મુંબઈ જેવી નહોતી રહી, જાણે Hollywood Filmનો સેટ બની ગઈ હતી…
Mumbai: ગઈકાલે મુંબઈમાં એક સાથે ઘણી બધી ઘટનાઓ બની ગઈ જેને કારણે સોમવારનો દિવસ મુંબઈગરા માટે સંકટોથી ભરપૂર સોમવાર બની ગયો હતો. એક તરફ જ્યાં બપોર પછી અચાનક જ મુંબઈના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. આખા મુંબઈમાં ધૂળની ડમરીઓ, જોરદાર…
- વેપાર
વિશ્ર્વ બજાર પાછળ સોનામાં ઘટ્યા મથાળેથી રૂ. ૩૮નો સુધારો, ચાંદી રૂ. ૫૮૬ ચમકી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકા ખાતે એપ્રિલ મહિનાના ફુગાવાની જાહેરાત પૂર્વે ગઈકાલે ન્યૂ યોર્ક ખાતે સોનાના ભાવમાં એક ટકા જેટલો ઘટાડો આવી ગયો બાદ આજે લંડન ખાતે ઘટ્યા મથાળેથી ભાવમાં ધીમો સુધારો આવ્યાના નિર્દેશો સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન…
- મનોરંજન
રણબીર કપૂરની ‘રામાયણ’ ભારતીય સિનેમાની સૌથી મોંઘી ફિલ્મ – જાણો છો કેટલું બજેટ ?
New Delhi : અત્યારે રણબીર કપૂરની (Ranbir Kapoor) રામાયણની (Ramayana) ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. ફિલ્મના સેટ પરથી ન જોઈ હોઈ તેવી તસવીરો સામે આવી રહી છે. આ બધાની વચ્ચે ચાહકોમાં કલાકારોને લઈને ચર્ચા ચાલી રહી છે. પરંતુ હવે…