- નેશનલ
NEET Paper leak: બિહાર પોલીસને પેપર લીકના પુરાવા મળ્યા! ટૂંક સમયમાં મોટો ઘટસ્ફોટ થઇ શકે છે
નવી દિલ્હી: નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET)ની પરીક્ષામાં કથિત ગેરરીતી(Paper leak) મામલે વિદ્યાર્થીઓ સતત વિરોધ કરી રહ્યા છે અને આ મામલે CBI તપાસની માંગ કરવામાં આવી રહી છે, કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન(Dharmendra Pradhan)ને પેપેર લીક અંગે કોઈ પુરાવા…
- આપણું ગુજરાત
અમદાવાદમાં ઝવેરી ગ્રૂપના દરોડામાં અંદાજે આટલા કરોડ રૂપિયાના બિન હિસાબી વ્યવહાર મળ્યા
અમદાવાદઃ ચૂંટણીના પરિણામો જાહરે થયા અને સરકારની રચના બાદ રાજ્યભરમાં ઇનકમ ટેક્સ(Income Tax) વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. દરમિયાન અમદાવાદના બે જાણીતા ઝવેરી ગ્રુપ (Zaveri Group) પર ઇનકમ ટેક્સના અધિકારીઓએ દરોડા પાડીને મોટા પ્રમાણમાં કરચોરી શોધી કાઢી છે. અધિકારીઓને…
- નેશનલ
Jharkhand માં ટ્રેનમાં આગ લાગવાની અફવાએ ચાર લોકોના ભોગ લીધા, જાણો સમગ્ર ઘટના
લાતેહર : ઝારખંડમાં (Jharkhand)એક મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઇ છે. જેમાં ઝારખંડના કુમંડી રેલવે સ્ટેશન પર ટ્રેનની(Train) અડફેટે કેટલાક મુસાફરોના મોત થયા છે. આ ઘટના સાસારામ એક્સપ્રેસ સાથે જોડાયેલી છે. જેમાં કુમંડી રેલવે સ્ટેશન પર સાસારામ એક્સપ્રેસમાં આગ (Fire)લાગવાની અફવા ફેલાઈ…
- નેશનલ
PM Modi ઇટલીથી વતન આવવા રવાના, આઉટરીચ સેશનમાં ટેક્નોલોજી અને AI પર ભાર મૂક્યો
રોમ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi) G-7સમિટ(G-7 Summit)સમાપ્ત થયા બાદ ઈટલીથી ભારત આવવા રવાના થયા છે. પીએમ મોદીએ બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનક, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને પોપ ફ્રાન્સિસ સહિત વિશ્વના અનેક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરી હતી. વડાપ્રધાન…
- ઇન્ટરનેશનલ
USA mass shooting: ઓહાયોના નાઇટક્લબમાં ગોળીબાર, બેના મોત, બે ઘાયલ
ઓહાયો: યુએસએમાં ગન કલ્ચર(Gun culture) ખતરનાક સાબિત થઇ રહ્યું છે, વધતા જતા ફાયરીંગના બનાવો વચ્ચે ઓહાયોમાં વધુ એક ફાયરીંગની ઘટના બની છે. ઓહાયોના એક નાઈટક્લબની અંદર માસ શૂટિંગ(Ohia mass shooting)ની ઘટના બની છે, જેમાં બે લોકોના મોતના અહેવાલ છે જયારે…
- નેશનલ
Kolkata Fire: કોલકાતાના એક્રોપોલિસ મોલમાં ભીષણ આગ, કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા
કોલકાતા: રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ ફાયર સેફટીના નિયમોના પાલન અંગે સવાલો ઉભા થયા છે, એવામાં આજે શુક્રવારે કોલકાતા(Kolkata)ના એક્રોપોલિસ મોલ ભીષણ આગ (Acropolis mall fire)માં લાગતાં ભાગદોડ મચી ગઈ હતી. આગને કાબુમાં લેવા માટે ફાયર વિભાગની નવ ગાડીઓ ઘટનાસ્થળે…
- આમચી મુંબઈ
લાંચના કેસમાં પુરાતત્વ વિભાગના ડિરેક્ટર સસ્પેન્ડ
મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ના નાશિક એકમ દ્વારા તપાસ કરી રહેલા લાંચના કેસમાં કથિત સંડોવણી બદલ મહારાષ્ટ્ર પુરાતત્વ અને સંગ્રહાલયના ડિરેક્ટર તેજસ મદન ગર્ગેને સસ્પેન્ડ કર્યા છે. સરકારે વિભાગને તાજેતરના ભૂતકાળમાં ગર્ગે દ્વારા લીધેલા નિર્ણયોનું ઓડિટ કરવા અને…
- આપણું ગુજરાત
ગીર-તાલાળા ટુ અમેરિકા, વાયા બાવળા…. આ રીતે કેસર કેરીની સોડમ રેલાય છે અમેરિકા સુધી
અમદાવાદ: ગુજરાતની આગવી ઓળખ સમાન કેસર કેરીનો સ્વાદ અને સોડમ છેક અમેરિકાવાસીઓ સુધી પણ પહોંચી રહી છે અને તેની સીધી આવક ગુજરાતનાં ગીરના ખેડૂતો મેળવી રહ્યા છે. પણ ગુજરાતની કેસર કેરીને અમેરિકા પહોંચાડવી એટલી પણ સરળ નથી કે જેટલી આપણને…