- નેશનલ
Delhi Water Crisis: દિલ્હીના VIP વિસ્તારોમાં પણ હવે એક જ સમયે પાણી મળશે, ભાજપ-આપ આમનેસામને
નવી દિલ્હી: કાળઝાળ ગરમી અને જળ સંકટને કારણે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી(Delhi Water Crisis)માં વસતા લોકો પરેશાન થઇ ગયા છે. ચોમાસાની રાહ જોવાઈ રહી છે, એ પહેલા વધતી ગરમીને કારણે દિલ્હીમાં પાણીનું સંકટ સતત ઘેરું બની રહ્યું છે. જળ સંકટને કારણે…
- ઇન્ટરનેશનલ
Haj Yatra: હજ માટે ગયેલા જોર્ડનના 14 હજયાત્રીના ભીષણ ગરમીના લીધે મોત
મક્કા :સાઉદી અરેબિયામાં હજ કરવા(Haj Yatra)ગયેલા 14 યાત્રીઓ ભારે ગરમીને કારણે મૃત્યુ પામ્યા હતા. જોર્ડનના વિદેશ મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે હજ યાત્રા દરમિયાન અન્ય 17 યાત્રાળુઓ ગુમ થયા હતા. જો કે મંત્રાલય આ અંગે સાઉદી…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
ગૂગલનું AI મેજિક એડિટર ફીચર હવે બધા એન્ડ્રોઇડ ફોનમાં મળશે
ગૂગલે ગયા વર્ષે પિક્સેલ 8 સિરીઝ સાથે ગૂગલ ફોટોઝ માટે નવું પિક્ચર એડિટિંગ ફંક્શન મેજિક એડિટર ફીચર રજૂ કર્યું હતું. આ ફિચર સેમસંગના કેટલાક ફોનમાં પણ ઉપલબ્ધ હતું. હવે ગુગલે બધા એન્ડ્રોઇડ ફોન વપરાશકર્તાઓ માટે આ મેજિક એડિટર અને એડિટીંગ…
- નેશનલ
“દુનિયાની આઠમી અજાયબી” ચિનાબ રેલ બ્રિજ તૈયાર, જાણો ક્યારે દોડશે ટ્રેન
નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરનો રિયાસી વિસ્તાર હાલમાં જ આતંકવાદી હુમલા માટે સમાચારમાં ચમક્યો હતો. ચેનાબ નદીના કિનારે સ્થિત જમ્મુ ક્ષેત્રનો આ ભવ્ય વિસ્તાર ફરી એકવાર લોકજીભે આવ્યો છે, અને આ વખતે ચર્ચામાં આવવાનું કારણ આતંકવાદી હુમલો નહીં, પણ કંઇક બીજું…
- નેશનલ
રાહુ બદલશે માર્ગ, પલટાશે આ રાશિવાળાનું ભાગ્ય, આવશે સુખસમૃદ્ધિના દિવસો
જુલાઈ મહિનામાં રાહુ શનિના ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. છાયા ગ્રહ રાહુ સૌથી શક્તિશાળી ગ્રહોમાંનો એક ગણાય છે. રાહુ ચોક્કસ સમયગાળા બાદ રાશિ પરિવર્તન કરે છે. હાલમાં તે મીન રાશિમાં સ્થિત છે અને ટૂંક સમયમાં જ તે શનિના નક્ષત્ર ઉત્તરા…
- આપણું ગુજરાત
GIDC plot allotment: Congressના આક્ષેપોને નકાર્યા રાજ્ય સરકારે
ગાંધીનગરઃ કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શિક્તિસિંહ ગોહિલે ગઈકાલે ભાજપ સરકાર અને જીઆઈડીસી પર આક્ષેપો કર્યા હતા કે દહેજ અને સાયખામાં કેમિકલ ઝોન માટે પ્લોટની ફાળવણીમાં અબજોનો ભ્રષ્ટાચાર થયો છે અને ભાજપ તેમ જ જીઆઈડીસીના અધિકારીઓ જનતાની તિજોરીના પૈસા ચાઉં કરી રહ્યું…
- આપણું ગુજરાત
Gujarat માં ભાજપની આજે સમીક્ષા બેઠક, બનાસકાંઠા બેઠકના હારના કારણો ચર્ચાશે
અમદાવાદ : ગુજરાતમાં લોકસભા ચૂંટણી પરિણામોમાં 26 માંથી 25 બેઠકો જીતનાર ભાજપના પદાધિકારી આજે સમીક્ષા બેઠક યોજશે. રાજ્યમાં સતત બે લોકસભા ચૂંટણીમાં 26 બેઠકમાંથી 26 બેઠક મેળવનાર ભાજપ હેટ્રીક ચૂકી ગયું છે. બનાસકાંઠા બેઠક ભાજપને ગુમાવવાનો વારો આવ્યો છે. આ…
- નેશનલ
Train Accident :પશ્ચિમ બંગાળમાં કંચનજંગા એક્સપ્રેસ ગુડ્સ ટ્રેન સાથે અથડાઈ, અનેક લોકોના મોત
જલપાઈગુડી : પશ્ચિમ બંગાળમાં એક મોટી ટ્રેન દુર્ઘટના(Train Accident) સર્જાઇ છે. જેમાં જલપાઈગુડીમાં મુસાફરોથી ભરેલી કંચનજંગા એક્સપ્રેસ ગુડ્સ ટ્રેન સાથે અથડાઈ હતી. આ ટક્કર એટલી ગંભીર હતી કે કંચનજંગા એક્સપ્રેસના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. ટ્રેન નંબર 13174…
- આપણું ગુજરાત
Pavagadh માં જૈન તીર્થંકરોની મૂર્તિઓ ખંડિત થવાનો વિવાદ વકર્યો, આવેદનપત્ર આપી કડક કાર્યવાહી માગ
અમદાવાદ : ગુજરાતના પવિત્ર યાત્રાધામ પાવાગઠમાં(Pavagadh)જૈન(Jain)તીર્થંકરોની મૂર્તિઓ ખંડિત થતા વિવાદ ઊભો થયો છે. જેમાં પાવાગઢ મંદિર જવાના જૂના પગથિયાની બાજુમાં તીર્થંકરોની મૂર્તિઓ હતી.જો કે મૂર્તિઓ ખંડિત થતા જૈન સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. મોડી રાત્રે પાવાગઢ પોલીસ મથકે…