- મનોરંજન
Happy Birthday: હિન્દી ફિલ્મજગતના એ બે ધ્રુવતારા, જેમને ઘણું મળ્યું પણ પ્રેમ માટે તરસતા રહ્યા
ભારતીય સિનેમાજગત સેન્ચ્યુરી વટાવી ગયું છે. આ સફર દરમિયાન ઘણા નામી-બેનામી કલાકાર કસબીઓએ Indian film industry અને ખાસ કરીને હિન્દી સિનેમાજગતમાં પોતાનું યોગદાન આપ્યું છે, પરંતુ અમુક એવા અદના કલાકારો થઈ ગયા જેમનું કામ આજે પણ સિનેમાજગતને ભર્યુ ભર્યુ રાખે…
- આપણું ગુજરાત
તરસ્યું અમદાવાદઃ સિઝનનો માત્ર 18 ટકા વરસાદ, ગયા વર્ષ કરતા આટલો ઓછો
અમદાવાદઃ દેશભરમાં ઘણા રાજ્યોમાં વરસાદનો કહેર વરસી રહ્યો છે જ્યારે અમુક રાજયો કે શહેરો હજુ ગરમીનો પ્રકોપ સહન કરી રહ્યા છે. ગુજરાતના અમદાવાદ શહેરની પણ આવી જ હાલત છે. એક અઠવાડિયા પહેલા અહીં સાતેક ઈંચ વરસાદ થયો હતો, પરંતુ હવે…
- નેશનલ
બેંગલુરુમાં વિરાટ કોહલીની માલિકીના પબ સામે કેસ નોંધાયો, જાણો પોલીસે શું કહ્યું
બેંગલુરુ: પોલીસે વિરાટ કોહલી(Viarat Kohli)ની માલિકીની વન8 કોમ્યુન (one8 commune) પબ સામે કેસ નોંધાયો છે, નિર્ધારિત સમય કરતાં વધુ સમય સુધી પબ ખુલ્લું રખાવા બદલ FIR નોંધવામાં આવી છે. શહેરના પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, પબ રાતના 1.30 વાગ્યા સુધી ખુલ્લું…
- આમચી મુંબઈ
Mumbai rain: સાત ફ્લાઈટ ડાઈવર્ટ, 21 ડીલે, પેસેન્જરોને હાલાકી
અમદાવાદઃ મુંબઈમા પડેલા ભારેથી વરસાદને (heavy rain in Mumbai)કારણે જનજીવન ખોરવાયું છે, વરસાદને કારણે ખાસ કરીને યાતાયાતને વ્યાપક અસર પહોંચી છે. વરસાદના કારણે એરપોર્ટ(Mumbai airport)ના રન-વે પર વિઝિબિલિટી ઘટી જતાં ફ્લાઈટ્સના લેન્ડિંગ પર અસર પડી હતી. જેમાં બે ઈન્ટરનેશનલ સહિત…
- નેશનલ
PM Modi’s Russia Visit: મોદી-પુતિન બેઠક અંગે અમેરિકાએ ચિંતા વ્યક્ત કરી, કહ્યું ‘આ બાબતનું ધ્યાન રાખજો…’
વોશિંગ્ટન: યુનાઇટેડ સ્ટેટ્સ અને રશિયા વચ્ચે ઘર્ષણનો (USA-Russia) લાંબો ઈતિહાસ રહ્યો છે, મોટાભાગના વિશ્વિક મુદ્દે બંને દેશોના દ્રષ્ટિકોણ એક બીજાના વિરોધમાં રહ્યા છે. હાલ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી રશિયાની મુલાકાતે(PM Modi’s Russia Visit) છે અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન (Putin)…
- આપણું ગુજરાત
સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રાના વસાડવા રેલવે ટ્રેક પાસે દીપડાનો મૃતદેહ મળ્યો
સુરેન્દ્રનગરઃ જિલ્લામાં ધ્રાંગધ્રાના વસાડવા ગામ પાસે આવેલા રેલવે ટ્રેક પાસે એક દીપડો મૃત હાલત(Leopard carcass) માં મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા રેલવે વિભાગની ટીમ અને ફોરેસ્ટની ટીમોએ દોડી જઈ તપાસ હાથ ધરી હતી. પ્રાથમીક તપાસમાં સવારના સમયે પસાર થતી…
- સ્પોર્ટસ
IND vs SL: શ્રીલંકા સામેની વનડેમાં આ દિગ્ગજ ખેલાડીઓ નહીં રમે, કોણ બનશે કેપ્ટન?
નવી દિલ્હી: T20 ફોર્મેટમાં વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવીન્દ્ર જાડેજાએ T20 ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે, ઝિમ્બાબ્વે સામેની પાંચ T20 મેચોની સિરીઝમાં સીનીયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. ભારતની યુવા ક્રિકેટ ટીમ(Indian Cricket team) હાલમાં…
- નેશનલ
NEET paper leak: ‘પેપર લીક થયું છે…’ સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ સ્વીકાર્યું, જાણો CJIએ શું કહ્યું
નવી દિલ્હી: NEET-UG પરીક્ષાને રદ કરવા અને ફરીથી પરીક્ષા યોજવા સહિત સંબંધિત અરજીઓ પર સુપ્રીમ કોર્ટ(Supreme court)માં મહત્વપૂર્ણ સુનાવણી ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયધીશ ડી વાય ચંદ્રચુડ(DY Chandrachud)એ કહ્યું કે જો પરીક્ષાની પવિત્રતા પર અસર…
- મનોરંજન
લગ્નના 14 દિવસમાં જ Sonakshi Sinhaને યાદ આવી ઘર અને મમ્મીની…
બોલીવુડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હાએ તેના બોયફ્રેન્ડ ઝહિર ઈકબાલ સાથે 23મી જૂનના લગ્ન (Bollywood Actress Sonakshi Sinha Weds Zahir Iqbal) કરી લીધા હતા. સોનાક્ષીના આ લવ મેરેજે ખાસી એવી લાઈમલાઈટ ચોરી લીધી હતી અને એવું પણ કહેવાય છે કે સોનાક્ષીના ઝહિર…