- આપણું ગુજરાત
સાઉથ આફ્રિકામા રાજકોટના યુવાનને ચોરીના આરોપમાં કંપનીના માલિકે બનાવ્યો બંધક
રાજકોટ: રાજકોટના વાવડી વિસ્તારમાં રહેતો અને બે વર્ષ પૂર્વે આફ્રિકા ગયેલ યુવક પર ચોરીમો આરોપ લગાવી તેના જ માલિક દ્વારા અપહરણ કરી એક મહિનાથી તેને બંધક બનાવ્યો હોવાની ઘટના સામે આવી છે. કંપનીના માલિક દ્વારા યુવકના પરિવારજનોને વિડીયો કોલ કરીને…
- ઇન્ટરનેશનલ
Donald Trump પર એટેક પૂર્વે જોવા મળ્યો હતો હુમલાખોર, ફાયરિંગ બાદ સ્નાઈપરે મોતને ઘાટ ઉતાર્યો
પેન્સિલવેનિયા: ડોનાલ્ડ ટ્રમ્પની(Donald Trump)પેન્સિલવેનિયા રેલીના એક સાક્ષીએ દાવો કર્યો છે કે તેણે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પર ગોળી ચલાવવાની થોડી મિનિટો પહેલા શંકાસ્પદ હુમલાખોરને જોયો હતો. સાક્ષીએ એવો પણ દાવો કર્યો હતો કે તેણે અને રેલીમાં હાજર અન્ય લોકોએ હુમલાખોર વિશે પોલીસને…
- નેશનલ
પેટા ચૂંટણીના પરિણામ આવતા જ પ. બંગાળમાં હિંસા, ટીએમસી નેતાની ગોળી મારીને હત્યા
પશ્ચિમ બંગાળમાં પેટાચૂંટણીના પરિણામોના દિવસે ફરી એકવાર હત્યાનો મામલો સામે આવ્યો છે. શનિવારે રાત્રે અહીં દિનાજપુર જિલ્લામાં પંચાયત સ્તરના TMC નેતાની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના ઈસ્લામપુરથી 12 કિલોમીટર દૂર શ્રી કૃષ્ણપુરમાં બની હતી. મૃતકની ઓળખ 35 વર્ષીય બાપી…
- નેશનલ
ગુમ થયેલા જમ્મુના યુવકનો મૃતદેહ પાકિસ્તાનમાં મળ્યો, પરિવારે પીએમ મોદી પાસે કરી આવી માંગણી
જમ્મુ: ગયા મહિને જમ્મુ(Jammu)માં ચિનાબ નદીમાં કૂદીને એક યુવકે આત્મહત્યા(Youth jumped into Chenab river) કરી લીધી હતી, એક મહિના બાદ જાણવા મળ્યું કે તેનો મૃતદેહ પાકિસ્તાન(Pakistan)માં મળી આવ્યો હતો. મૃતક યુવકના પરિવારે અંતિમ સંસ્કાર માટે મૃતદેહને પરત લાવવા માટે વડા…
- નેશનલ
તમિલનાડુ BSP પ્રદેશ અધ્યક્ષની હત્યા કેસનો 1 આરોપી એન્કાઉન્ટરમાં ઠાર
ચેન્નઈ: બહુજન સમાજ પાર્ટી (BSP)ના તમિલનાડુ યુનિટ(Tamilnadu)ના વડા કે આર્મસ્ટ્રોંગ(K Armstrong)ની હત્યાના મુખ્ય આરોપીને રવિવારે સવારે પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવ્યો છે. 30 વર્ષના આરોપીનું નામ કે તિરુવેંગડમ(Thiruvengadam) હતું. આર્મસ્ટ્રોંગ હત્યા કેસમાં ધરપકડ કરાયેલા 11 શંકાસ્પદોમાં તે સામેલ હતો. પોલીસે…
- મનોરંજન
અનંત-રાધિકાને આશીર્વાદ આપવા આધ્યાત્મિક ગુરુઓનો પણ જમાવડો, બાબા રામદેવનો અલગ અંદાજ
12 જુલાઈના રોજ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ભવ્ય લગ્ન પછી, અંબાણી પરિવારે 13 જુલાઈના રોજ Jio કન્વેન્શન સેન્ટરમાં ‘શુભ આશીર્વાદ’ સમારોહનું આયોજન કર્યું હતું. સમારંભમાં દેશના વિવિધ ભાગોમાંથી ઘણા આધ્યાત્મિક નેતાઓ અને ગુરુઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમનું ભાવભીનું સ્વાગત…
- નેશનલ
Monsoon 2024 : દિલ્હી એનસીઆરમાં આજે વરસાદની આગાહી, જાણો અન્ય રાજયોના હાલ
નવી દિલ્હી : દેશમાં ચોમાસાના(Monsoon 2024)આગમન બાદ હવે મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન આજે પણ ઘણા રાજ્યોમાં વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે દિલ્હીમાં પણ વરસાદની સંભાવના છે. અન્ય રાજ્યોની વાત કરીએ તો યુપીના ઘણા…
- નેશનલ
ચેતજો! મહિલાએ રસ્તા પર ભરાયેલા પાણીમાં પગ મુકતા જ વીજ કરંટ લાગ્યો, ઘટના સ્થળે જ મોત
નવી દિલ્હી: વરસાદ પડતા જ દિલ્હીના રોડ રસ્તાઓ પણ પાણી ભરાઈ (Waterlogged Road in Delhi) જતા હોય છે, જેને કારણે વાહનચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. એવામાં ગઈ કાલે શનિવારે દિલ્હીમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. ઉત્તરપૂર્વ…
- મનોરંજન
Anant Radhika ના લગ્નના પહોંચ્યા બે બિનઆમંત્રિત મહેમાન, પોલીસે અટકાયત કરી કેસ કર્યો
મુંબઈઃ અનંત રાધિકા (Anant Radhika)ના લગ્ન દેશભરમાં ચર્ચાનો વિષય બનેલા છે. જો કે ભારતીય લગ્નોમાં બિનઆમંત્રિત મહેમાનો આવવું ખૂબ જ સામાન્ય છે. ત્યારે દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્રના લગ્નમાં પણ બે બિનઆમંત્રિત મહેમાનો આવી ગયા હતા. જેમને પોલીસને સોંપી…