શ્રાવણના પહેલા સોમવારે ગંગામાં ડૂબી જતા ચાર યુવકોના મોત, મોતનું કારણ બન્યુ…
પટનાઃ બિહારના ભોજપુર જિલ્લાના આરામાં ગંગા દશેરાના અવસરે ગંગામાં સ્નાન કરવા ગયેલા ચાર યુવકોના ડૂબી જવાથી મોત નિપજ્યા છે. મહિતી મુજબ ચારેય યુવકો સ્નાન માટે બનાવેલા ઘાટથી લગભગ 200 મીટર દૂર ગંગા નદીમાં અંદર સ્નાન કરી રહ્યા હતા. દરમિયાન એક…
- નેશનલ
Parliament Monsoon Session: પીએમ મોદીએ કહ્યું ગત સત્રમાં વિપક્ષે લોકતંત્રનું ગળું દબાયું, દેશ સકારાત્મક સત્રની આશા સેવી રહ્યો છે
નવી દિલ્હી : સંસદના ચોમાસુ સત્ર(Parliament Monsoon Session)પૂર્વે પીએમ મોદીએ સંબોધન કર્યું અને વિપક્ષી પાર્ટીઓને સકારાત્મક રાજનીતિ કરવાની સલાહ આપી. પીએમ મોદીએ 23 જુલાઈએ રજૂ થનારા બજેટનો પણ ઉલ્લેખ કર્યો છે.સંસદનું ચોમાસુ સત્ર 22 જુલાઈ સોમવારથી શરૂ થઈ રહ્યું છે.…
- આપણું ગુજરાત
Kutchની ગાંધીધામ જેલમાં કેદીઓ દારૂ પીધેલી હાલતમાં મળી આવતા પાંચ પોલીસ કર્મચારી સસ્પેન્ડ
ગાંધીધામ: ગુજરાતના કચ્છ(Kutch) જિલ્લામાં ગાંધીધામની ગળપાદર જેલમાં પોલીસે રાત્રે અચાનક દરોડો પાડ્યો હતો. જેમાં દારૂની મહેફિલ ઝડપાઈ હતી. આ દરોડામાં છ કેદીઓ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. જેની ધરપકડ કરી વધુ તપાસ કરવામાં આવી હતી. દરમિયાન આ પ્રકરણમાં પાંચ પોલીસ…
- આપણું ગુજરાત
Gujarat ના પોરબંદરમાં વહેલી સવારથી ત્રણ ઇંચ વરસાદ, છેલ્લા 24 કલાકમાં 150 તાલુકામાં વરસાદ
અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)આજે સવારે પુરા થતા છેલ્લા 24 કલાકમાં 150 તાલુકામાં વરસાદ વરસ્યો છે. રવિવારે સવારે ધીમી શરૂઆત કર્યા બાદ મેઘરાજાએ બપોર બાદ ધમાકેદાર બેટિંગ કરી હતી. દક્ષિણ ગુજરાતમાં ધામા નાખ્યા હતા. 13 તાલુકામાં ચાર ઈંચ કરતા વધારે વરસાદ વરસયો હતો.…
- આપણું ગુજરાત
Gujarat માં આજથી વરસાદનો ત્રીજો રાઉન્ડ, હવે ઉત્તર-મધ્ય ગુજરાતનો વારો
અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)ચોમાસાની શરૂઆતની સાથે જ અનેક જિલ્લાઓમાં મુશળધાર વરસાદ નોંધાયો છે. જેમાં સૌરાષ્ટ અને દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ ઉદ્ભવી છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીમાં ખુબ ઓછો વરસાદ થયો છે. સૌરાષ્ટ્રના કેટલાક તાલુકાઓમાં સિઝનનો 100 ટકા કરતાં વધુ વરસાદ થઈ…
- ટોપ ન્યૂઝ
Parliament Monsoon session 2024 : સંસદનું ચોમાસુ સત્ર આજથી, વિપક્ષ સરકારને આ મુદ્દાઓ પર ઘેરશે
નવી દિલ્હી : સંસદનું ચોમાસુ સત્ર(Parliament Monsoon session 2024)આજથી શરૂ થવા જઈ રહ્યું છે. આ દરમિયાન વિપક્ષ સરકારને ઘેરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ સત્રમાં વિપક્ષ દ્વારા NEET પેપર લીક, રેલવે સુરક્ષા અને કાવડ યાત્રાને લઈને યુપી સરકારના નિર્ણય…
- આમચી મુંબઈ
Mission Maharashtra: ભાજપે કહ્યું, બેઠકો ગુમાવી છે, લોકોનું સમર્થન નહીં…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં કંગાળ દેખાવ બાદ મહાયુતિમાં અને ખાસ કરીને ભાજપમાં મનોમંથનનો દોર શરૂ થયો હતો અને વિધાનસભાની ચૂંટણી (Assembly Election)માં લોકસભાની ચૂંટણીમાં થયેલી કોઇ પણ ભૂલનું પુનરાવર્તન ન થાય એ માટે તેમ જ નિરાશ થયેલી મહારાષ્ટ્ર…
- આમચી મુંબઈ
પુણેમાં રસ્તા વચ્ચે સ્કૂટી સવાર મહિલા પર થયો હુમલો.
પુણેમાં સ્કૂટર પર સવાર મહિલા પર હુમલાના કેસમાં પોલીસે આરોપી કાર ચાલકની ધરપકડ કરી છે. પીડિત મહિલાનું નામ જર્લિન ડી’સિલ્વા છે. તેણે આરોપ મૂક્યો છે કે કાર ચાલકે તેના વાળ ખેંચ્યા, તેના નાક પર મુક્કો માર્યો અને તેની સાથે દુર્વ્યવહાર…
- આપણું ગુજરાત
ગુજરાતમાં Pooja Khedkar જેવા પાંચ અધિકારી હોવાની ચર્ચાએ જોર પકડયું, બિન સત્તાવાર રીતે સામે આવ્યું આ નામ
ગુજરાતમાં પણ મહારાષ્ટ્રમાં ટ્રેઈની મહિલા IAS ઓફિસર પૂજા ખેડકરની(Pooja Khedar)જેમ પાંચ IAS અને ત્રણ IPS વિરુદ્ધ ખોટા સર્ટિફિકેટ બનાવીને UPSCની પરીક્ષા પાસ કરીને સનદી અધિકારી બની ગયા હોવાને મુદ્દે તપાસ થઇ શકે છે તેવા અહેવાલો સામે આવી રહ્યા છે. જેમાં…
- આપણું ગુજરાત
Gujarat માં ચાર જિલ્લામાં ભારે વરસાદની આગાહી, છેલ્લા 24 કલાકમાં 99 તાલુકામાં વરસાદ
અમદાવાદઃ ગુજરાતના(Gujarat)સૌરાષ્ટ્રમાં શનિવારે વરસાદ વરસ્યો હતો. ત્યારે આજે પણ સૌરાષ્ટ્રમાં પોરબંદર, દેવભૂમી દ્વારકા, ગીર સોમનાથ અને જૂનાગઢમાં ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દાહોદ, પંચમહાલ, મહિસાગર, અરવલ્લી, સાબરકાંઠા, છોટા ઉદેપુર, વડોદરા, ખેડા, આણંદ, ગાંધીનગર,…