- ઇન્ટરનેશનલ
Kathamadu Plane crash: પ્લેન ક્રેશમાં 18ના મોત, એર ટ્રાફિક ભારતના શહેરો તરફ ડાયવર્ટ
કાઠમંડુ: આજે નેપાળના કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટના (Kathamadu Plane Crash) સર્જાઈ, સૌર્ય એરલાઈન્સનું એક એરક્રાફ્ટ (9N-AME) ટેક ઓફ સમયે ક્રેશ થયું છે. ક્રેશ થયેલા પ્લેનમાં 19 લોકો સવાર હતા, જેમાંથી 18ના મોતની પુષ્ટિ કરવામાં આવી છે.…
- નેશનલ
Parliament: સાંસદોને અંદર આવતા અટકાવવામાં આવ્યા… વિપક્ષી સાંસદોનો હોબાળો
નવી દિલ્હી: ગઈ કાલે સંસદમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે (Nirmala Sitaraman) કેન્દ્રીય બજેટ (Union Budget) રજુ કર્યું, જેની સામે વિપક્ષે નારાજગી વ્યક્ત કરી છે. કેન્દ્રીય બજેટમાં વિપક્ષ શાસિત રાજ્યોની અવગણ કરવામાં આવી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે, જેના કારણે ચોમાસુ…
- નેશનલ
Parliament માં વિપક્ષનો હોબાળો, કહ્યું ખુરશી બચાવો બજેટ
નવી દિલ્હી : મોદી સરકાર 3. 0 ના પ્રથમ બજેટને મંગળવારે સંસદમાં(Parliament) રજૂ કરવામાં આવ્યું હતું. જેના પગલે આજે વિપક્ષના હોબાળા વચ્ચે લોકસભાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન વિપક્ષો બજેટમાં રાજ્યો સાથે કથિત ભેદભાવના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા…
- નેશનલ
દુર્ગાપૂજા માટે મમતા સરકારે ખોલ્યો દાનનો પિટારો, ઘણી મોટી જાહેરાતો કરી
કોલકાતાઃ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ દુર્ગા પૂજાનું આયોજન કરતી સમિતિઓ અને ક્લબો માટે દાનની રકમમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. આગામી દુર્ગા પૂજા ઉત્સવની તૈયારીઓની સમીક્ષા કરવા માટે અહીંના નેતાજી ઇન્ડોર સ્ટેડિયમમાં એક વહીવટી બેઠકની અધ્યક્ષતા કરતા મમતા…
- ઇન્ટરનેશનલ
આને કહેવાય કાયદોઃ યુએઈમાં પ્રદર્શન કરી શાંતિ ડહોળતા બાંગ્લાદેશીઓને કોર્ટે કરી આવી સજા
અમદાવાદઃ સરકાર કે જે તે વ્યવસ્થાએ બની શકે ત્યાં સુધી નાગરિકો સાથે સખત વ્યવહાર ન કરવો પણ જો નાગરિકો કાયદો ને વ્યવસ્થા હાથમાં લે અને કારણ વિના અરાજકતા ફેલાવે તો વ્યવસ્થાતંત્ર અને કોર્ટ કેવા કઠોર પગલાં લઈ શકે તેનું ઉદાહરણ…
- નેશનલ
મિસાઈલ પરીક્ષણ પહેલા સરકારે ઓડિશામાં 10 હજાર લોકોને શિફ્ટ કર્યા
ઓડિશામાં બાલાસોર જિલ્લા વહીવટીતંત્રે આજે હાથ ધરવામાં આવનાર મિસાઇલ પરીક્ષણ પહેલા 10 ગામોના 10,000 થી વધુ લોકોને અસ્થાયી રૂપે અન્ય સ્થળોએ ખસેડ્યા છે, એવી એક અધિકારીએ માહિતી આપી હતી.ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) એ ચાંદીપુર સ્થિત ઈન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ…
- આમચી મુંબઈ
યાત્રીગણ કૃપયા ધ્યાન આપો! સવાર સવારમાં સેન્ટ્રલ લાઇનનો ટ્રેન વ્યવહાર ખોરવાયો
મુંબઈ: સાયન અને માટુંગા સ્ટેશનો વચ્ચેના ઓવરહેડ સાધનો પર વાંસના બામ્બુ પડતા સેન્ટ્રલ લાઇનની લોકલ ટ્રેન સેવા સવારના સમયે ખોરવાઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ આજે સવારે સાયન અને માટુંગા વચ્ચે ઓવરહેડ વાયર પર બાંધકામ સાઇટનો વાંસનો પોલ પડી જતા…
- આપણું ગુજરાત
Gujarat માં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, બનાસકાંઠામાં વીજળી પડતા બે યુવતીના મૃત્યુ
ગુજરાતમાં(Gujarat) સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે ફરી એકવાર હવામાન વિભાગની આગાહી સામે આવી છે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે કચ્છ, બનાસકાંઠા, પાટણ, અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે જ્યારે સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગરમાં પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે. આણંદ,…
- નેશનલ
Jammu Kashmir માં સેનાને સફળતા મળી, એક આતંકી ઠાર મરાયો
કૂપવાડા : જમ્મુ-કાશ્મીરમાં(Jammu Kashmir)છેલ્લા કેટલાક સમયથી સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ રહી છે. રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં એક પછી એક આતંકી હુમલા બાદ સેના પણ આતંકીઓને ખતમ કરવા માટે ઓપરેશન ચલાવી રહી છે. આ ક્રમમાં ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં એક…