- ઇન્ટરનેશનલ
કેમ ફેલ થઈ રહ્યો છે Israel નો આયર્ન ડોમ, અમેરિકાએ આપી હતી ચેતવણી
નવી દિલ્હી : હમાસે ગયા વર્ષે ઓક્ટોબરમાં ઈઝરાયેલ(Israel)પર મોટો આતંકી હુમલો કર્યો હતો. આ હુમલામાં લગભગ 1200 ઇઝરાયલી માર્યા ગયા હતા અને 250 લોકોનું અપહરણ કરવામાં આવ્યું હતું. તે હુમલા બાદથી ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને…
- મનોરંજન
ગીતકાર જાવેદ અખ્તરનું ટ્વીટર હેન્ડલ થયું હેક
બોલિવૂડ ફિલ્મોના જાણીતા લેખક અને ગીતકાર, જાવેદ અખ્તર પણ ઘણી હસ્તીઓની જેમ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તે એક્સ હેન્ડલ પર હિંમતભેર પોતાના વિચારો વ્યક્ત કરે છે ત્યારે આજે તેમણે પોતાના ટ્વીટર હેન્ડલ પરંતુ તેનું એક્સ એકાઉન્ટ હેક થઈ…
- નેશનલ
દિલ્હી કોચિંગ ક્લાસ બનાવમાં વધુ 5ની ધરપકડ, મહિના આગાઉ તંત્રને ફરિયાદ કરવામાં આવી હતી
દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્ર નગરમાં બેઝમેન્ટમમાં ચાલતા કોચિંગ ક્લાસ (Delhi coaching class incident)માં બનેલી ઘટના રાષ્ટ્રીય સ્તરે ચર્ચાની વિષય બન્યો છે. આ મામલામાં ઝડપથી કાર્યવાહી કરવા દિલ્હી શહેર પ્રસાશન અને પોલીસ પર દબાણ છે. દિલ્હી પોલીસે વધુ 5 લોકોની ધપકડ કરી…
- નેશનલ
Bihar Reservation: સુપ્રીમ કોર્ટ તરફથી બિહાર સરકારને ઝટકો, 65 ટકા અનામત રદ કરવાનો હાઇકોર્ટનો આદેશ યથાવત
નવી દિલ્હી : બિહાર સરકારને સોમવારે સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. બિહારમાં અનામત (Bihar Reservation)વધારીને 65 ટકા કરવાના પટના હાઈકોર્ટનો નિર્ણય અત્યારે યથાવત રહેશે. સુપ્રીમ કોર્ટે આના પર પ્રતિબંધ લગાવવાનો ઈન્કાર કરી દીધો છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું છે…
- નેશનલ
અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી, CBIએ ઉઠાવ્યું મોટું પગલું
નવી દિલ્હીઃ CBIએ એક્સાઇઝ પોલિસી કેસના સંબંધમાં દિલ્હીના રાઉસ એવન્યુ કોર્ટમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને અન્યો સામે ચાર્જશીટ દાખલ કરી છે. આજે જ્યારે હાઈકોર્ટમાં કેજરીવાલના જામીન પર સુનાવણી થવાની છે, ત્યારે CBIએ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી…
- ઇન્ટરનેશનલ
Bangladesh માં સ્થિતિ સામાન્ય થઈ, મોબાઈલ ઈન્ટરનેટ સેવા પુનઃસ્થાપિત કરાઇ
ઢાકા: હિંસાગ્રસ્ત બાંગ્લાદેશમાં(Bangladesh)મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ 10 દિવસ પછી રવિવારે પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. સરકારી નોકરીઓમાં અનામત પ્રણાલીમાં સુધારાને લઈને દેશમાં ચાલી રહેલી હિંસા વચ્ચે સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝના ફેલાવાને રોકવા માટે મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.…
- નેશનલ
Delhi માં યુપીએસસીની તૈયારી કરતા વિદ્યાર્થીના મોતને લઈને રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
નવી દિલ્હી : દિલ્હીના(Delhi)પટેલ નગરમાં ગયા અઠવાડિયે 26 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટથી મૃત્યુ થયું હતું. માહિતી મળી હતી કે મૃતક વિદ્યાર્થી દિલ્હીમાં યુપીએસસી (UPSC)એટલે કે સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. હવે આ સમગ્ર મામલાની તપાસમાં એક મોટો ખુલાસો…
- સ્પોર્ટસ
કેપ્ટન સૂર્યકુમાર અને કોચ ગંભીરનો ધમાકેદાર જીત સાથે શુભારંભ
પલ્લેકેલ: સૂર્યકુમાર યાદવના સુકાનમાં ભારતીય ટીમે યજમાન શ્રીલંકાને ત્રણ મૅચવાળી ટી-20 સિરીઝમાં શનિવાર બાદ રવિવારે રમાયેલી બૅક-ટુ-બૅક મૅચમાં સાત વિકેટે હરાવીને શ્રેણીમાં 2-0થી વિજયી સરસાઈ મેળવી હતી. વરસાદના વિઘ્નો વચ્ચે શ્રીલંકા 20 ઓવરમાં 161/9ના સ્કોર સુધી સીમિત રહ્યું હતું. એક…
- આપણું ગુજરાત
Gujarat માં શ્રાવણ મહિનાની શરૂઆત પૂર્વે જ સિંગતેલના ભાવમાં વધારો, ફરાળી વાનગીઓ પણ મોંઘી થશે
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)5 ઓગષ્ટના રોજથી પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થઈ રહી છે. જો કે તે પૂર્વે જ સિંગતેલના ભાવમાં વધારો થયો છે. જેમાં મળતી માહિતી મુજબ વેપારીઓએ સિંગતેલના 15 કિલોના ડબ્બા પર એક અઠવાડિયામાં રૂ. 80નો વધારો કર્યો છે. જ્યારે…