- આપણું ગુજરાત
Gujarat ના છ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદ
Ahmedabad: ગુજરાતમાં(Gujarat)સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફના કારણે આગામી છ દિવસ અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. જેમાં આજે 6ઠ્ઠી સપ્ટેમ્બર શુક્રવારના રોજ સાબરકાંઠા, વડોદરા, ભરૂચ સહિતના સાત જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે અન્ય જિલ્લામાં છુટાછવાયા વરસાદની આગાહી કરાવામાં…
- નેશનલ
90 દિવસ સુધી રાજા જેવું જીવન જીવશે આ રાશિના લોકો, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહો વિશે ખૂબ જ વિસ્તારથી માહિતી આપવામાં આવી છે અને આવા જ એક ગ્રહ વિશે આજે આપણે અહીં વાત કરવા જઈ રહ્યા છીએ. જ્યોતિષીઓ એક રાહુને એક છાયા ગ્રહ તરીકે ઓળખે છે અને તેમ છતાં પણ રાહુની ગણતરી…
- નેશનલ
કન્હૈયા લાલની હત્યાનો આરોપી જેલની બહાર આવશે, રાજસ્થાન હાઈકોર્ટે જામીન આપ્યા
જયપુર: દેશભરમાં ચર્ચા જગાવનાર રાજસ્થાનના ઉદયપુરના દરજી કન્હૈયા લાલ હત્યાકાંડ(Kanhaiya laal murder case)ના આરોપીઓમાંનો એક જેલની બહાર આવશે. રાજસ્થાન હાઈ કોર્ટે (Rajasthan Highcourt) કન્હૈયા લાલની હત્યાના આરોપી મોહમ્મદ જાવેદને જામીન આપ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો હાઈ કોર્ટના જામીન આપવાના…
- નેશનલ
છેલ્લા 24 કલાકમાં 2 વંદે ભારત ટ્રેનો પર પથ્થરમારો, રેલવે પોલીસે તપાસ શરુ કરી
નવી દિલ્હી: દેશના વિવિધ શહેરોને જોડતી વંદે ભારત ટ્રેનો (Vande Bharat Express train) શરુ થયા બાદ ટ્રેનને અનેક અકસ્માતો નડ્યા છે, કેટલીક વંદેભારત ટ્રેનો પર અસામાજિક તત્વોએ પથ્થરમારો (Stone pelting) કરી ટ્રેનને નુકશાન પહોંચાડ્યું હતું. એવામાં છેલ્લા 24 કલાકમાં 2…
- આપણું ગુજરાત
કળિયુગમાં આવું થશે તે કોઈએ વિચાર્યુ હતું? બચકાં ભરીને દાદીએ પૌત્રની હત્યા કરી
અમરેલીઃ કળિયુગ એટલે અણધાર્યુ અને અવિચારી થાય, માનવામાં ન આવે તેવું થાય તેમ આપણે માનીએ છીએ. ઘણી એવી ઘટનાઓ બન છે જે હૃદયને કંપાવી દે છે છતાં આપણે કહીએ છીએ કળિયુગમાં થાય તેટલુ ઓછું, પણ અમરેલીમાં બનેલી ઘટના લગભગ આપણા…
- ઈન્ટરવલ
પત્ની કે મા? પુરુષને પજવતો સદાબહાર પ્રશ્ન
મેલ મેટર્સ -અંકિત દેસાઈ યુક્રેન કે રશિયા વચ્ચે અથવા ભાજપ કે કૉંગ્રેસ વચ્ચે કે પછી એસઆઈપી કે સ્ટોક માર્કેટ ઈન્વેસ્ટમેન્ટ વચ્ચે કોઈ પણ એકની પસંદગી આસાનીથી કરી શકતો પરિણીત પુરુષ મા અને પત્ની વચ્ચે તણાવ સર્જાય ત્યારે કોઈ પણ એકની…
- ઈન્ટરવલ
ધાજો રે ધાજો… પૂર આવ્યાં…
લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી ‘હાંભળો છો? આ રેલો નીચે હુધી આવી ગ્યો છે. એની તમને કંઈ ખબર છે?’ ‘હા, તેં જ કંઈ પાણી-બાણી ઢોળ્યું હશે. પોતું લઈને સાફ કરી દે.’ ‘પેલો ૨૦૦૬માં આવેલો એવો રેલો આવી પુગ્યો છે, એ દેખાતું…
- ઈન્ટરવલ
વેર-વિખેર -પ્રકરણ -૫૫
કરણ, તને ખબર છે? તારા પપ્પાનો મે હાથ પકડીને કહ્યું હતું કે કાકુ, પહેલાં મારે આત્મહત્યા કરવી છે…! કિરણ રાયવડેરા ‘કાકુ, તમને સાંભળીને ખરાબ લાગશે પણ તમારે તમારી પત્ની સાથે આ રીતે વાત ન કરવી જોઈએ!’ પ્રભા સાથેનો ફોન મૂક્યા…