પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(દક્ષિણાયન સૌર હેમંતૠતુ), સોમવાર, તા. ૬-૧૧-૨૦૨૩
) ભારતીય દિનાંક ૧૫, માહે કાર્તિક, શકે ૧૯૪૫
) વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, આશ્ર્વિન વદ-૯
) જૈન વીર સંવત ૨૫૪૯, માહે આશ્ર્વિન, તિથિ વદ-૯
) પારસી શહેનશાહી રોજ ૨૩મો દએપદીન, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩
) પારસી કદમી રોજ ૨૩મો દએપદીન, માહે ૪થો તીર, સને ૧૩૯૩
) પારસી ફસલી રોજ ૨૧મો રામ, માહે ૮મો આવાં, સને ૧૩૯૨
) મુુસ્લિમ રોજ ૨૧મો, માહે ૪થો રબીઉલ આખર, સને ૧૪૪૫
) મીસરી રોજ ૨૩મો, માહે ૪થો રબીઉલ આખર, સને ૧૪૪૫
) નક્ષત્ર આશ્ર્લેષા બપોરે ક. ૧૩-૨૧ સુધી, પછી મઘા.
) ચંદ્ર કર્કમાં બપોરે ક. ૧૩-૨૧ સુધી, પછી સિંહમાં
) ચંદ્ર રાશિ નામાક્ષર: કર્ક (ડ, હ), સિંહ (મ, ટ)
) સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૪૨, અમદાવાદ ક. ૦૬ મિ. ૪૮ સ્ટા.ટા.,
) સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૦૨, અમદાવાદ ક. ૧૭ મિ. ૫૮ સ્ટા. ટા.
) મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
) ભરતી : રાત્રે ક. ૧૯-૧૫
) ઓટ: બપોરે ક. ૧૩-૩૫, મધ્યરાત્રિ પછી ક. ૦૧-૦૩ (તા. ૭)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, આશ્ર્વિન કૃષ્ણ- નવમી. બુધ વૃશ્ર્ચિકમાં સાંજે ક. ૧૬-૨૫, વૈદ્યુતિ મહાપાત રાત્રે ક. ૧૯-૫૬થી મધ્યરાત્રે ક. ૨૪-૫૦. સૂર્ય વિશાખામાં મધ્યરાત્રિ પછી ક. ૨૬-૩૮ (તા. ૭).
) શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
) મુહૂર્ત વિશેષ: શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન તથા વાંચન, તુલસીપૂજા, શ્રી વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર વાંચન, શ્રી સુક્ત, પુરુસુક્ત અભિષેક,આશ્ર્લેષા જન્મનક્ષત્ર શાંતિ પૂજા, ચંદ્ર-બુધ ગ્રહદેવતાનું પૂજન, સર્પપૂજા, ઔષધ ઉપચાર, માલ વેચવો, નિત્ય થતાં સ્થાવર લેવડદેવડ, ખેતીવાડીના કામકાજ, વડનું પૂજન, પિતૃપૂજન, શ્રી ગણેશ-સૂર્યનારાયણ પૂજા, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, બી વાવવું.
) આચમન: ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ અચોક્કસ સ્વભાવ, ચંદ્ર-રાહુ ત્રિકોણ, ઉદ્યમી સ્વભાવ, ચંદ્ર-બુધ ચતુષ્કોણ જુઠ્ઠુ બોલવાની આદત, ચંદ્ર-શનિ પ્રતિયુતિ મતલબી
) ખગોળ જ્યોતિષ: ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ, ચંદ્ર-રાહુ ત્રિકોણ, ચંદ્ર-બુધ ચતુષ્કોણ, ચંદ્ર-શનિ પ્રતિયુતિ (તા. ૭)
) ગોચરગ્રહો: સૂર્ય-તુલા, મંગળ-તુલા, બુધ-તુલા/વૃશ્ર્ચિક, વક્રી ગુરુ-મેષ, શુક્ર-ક્ધયા, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, માર્ગી પ્લુટો-મકર.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…