પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), સોમવાર, તા. ૨૦-૫-૨૦૨૪ સોમપ્રદોષ
ભારતીય દિનાંક ૩૦, માહે વૈશાખ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, વૈશાખ સુદ -૧૨
જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ સુદ -૧૨
પારસી શહેનશાહી રોજ ૯મો આદર, માહે ૧૦મો દએ સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૯મો આદર, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧લો હોરમજદ, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૧૧મો, માહે ૧૧મો જિલ્કાદ, સને ૧૪૪૫
મીસરી રોજ ૧૩મો, માહે ૧૧મો જિલ્કાદ, સને ૧૪૪૫
નક્ષત્ર ચિત્રા મધ્યરાત્રિ પછી ક. ૨૯-૪૫ સુધી, પછી સ્વાતિ.
ચંદ્ર ક્ધયામાં ક. ૧૬-૩૩ સુધી, પછી તુલા રાશિ પર જન્માક્ષર.
ચંદ્ર રાશિ નામાક્ષર: ક્ધયા (પ, ઠ, ણ), તુલા (ર, ત)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૦૪, અમદાવાદ ક. ૦૬ મિ. ૫૬, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૦૫, અમદાવાદ ક. ૧૯ મિ. ૧૬, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
ભરતી : સવારે ક.૧૦-૧૯, રાત્રે ક.૨૨-૦૮
ઓટ: બપોરે ક.૧૫-૫૯, મધ્યરાત્રિ પછી ક.૦૪-૧૪ (તા.૨૧)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, વૈશાખ શુક્લ – દ્વાદશી. સોમપ્રદોષ, સૂર્ય સાયન મિથુન રાશિ પ્રવેશ ક. ૧૮-૨૯. શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: ચંદ્ર -મંગળ દેવતાનું પૂજન,શ્રી વિષ્ણુ -લક્ષ્મી પૂજા,શ્રી શિવ-પાર્વતી પરિવાર પૂજા,સોમ પ્રદોષ વ્રત ઉપવાસ,રાત્રિ જાગરણ,શિવ ભક્તિ ,ભજન, બીલીનું વૃક્ષ વાવવું,અગાઉ વાસ્તુ પૂજા થયેલ ઘરમાં રહેવા જવું, પરગામ મધ્યમ, હજામત, નવાં વસ્ત્રો, આભૂષણ, વાસણ, પ્રથમ વાહન, યંત્રારંભ, દુકાન, વેપાર, માલ લેવો, બી વાવવું, ધાન્ય ભરવું, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા.
આચમન:સૂર્ય-નેપ્ચ્યૂન અર્ધત્રિકોણ સૌંદર્ય પ્રિય
ખગોળ જ્યોતિષ: સૂર્ય-નેપ્ચ્યૂન અર્ધત્રિકોણ
ગોચરગ્રહો: સૂર્ય-વૃષભ, મંગળ-મીન, માર્ગી બુધ-મેષ, ગુરુ-વૃષભ, શુક્ર-વૃષભ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચ્યૂવન-મીન, પ્લુટો-મકર.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Airport પર આ રીતે Deepika Padukoneને સંભાળતો જોવા મળ્યો Ranveer Singh.. સોનાક્ષીની નણંદ પણ છાપે છે પૈસા 53 વર્ષ પહેલાં આવેલી Rajesh Khannaની ફિલ્મના એ સુપરહિટ ડાયલોગ… T-20માં વિરાટ કોહલી બાદ ભારતને એક stable captain મળ્યો નથી