પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(દક્ષિણાયન સૌર હેમંતૠતુ), મંગળવાર, તા. ૩૧-૧૦-૨૦૨૩,
સરદાર પટેલ જયંતી, ભદ્રા

  • ભારતીય દિનાંક ૯, માહે કાર્તિક, શકે ૧૯૪૫
  • વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, આશ્ર્વિન વદ-૩
  • જૈન વીર સંવત ૨૫૪૯, માહે આશ્ર્વિન, તિથિ વદ-૩
  • પારસી શહેનશાહી રોજ ૧૭મો સરોશ, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩
  • પારસી કદમી રોજ ૧૭મો સરોશ, માહે ૪થો તીર, સને ૧૩૯૩
  • પારસી ફસલી રોજ ૧૫મો દએપમહેર, માહે ૮મો આવાં, સને ૧૩૯૨
  • મુુસ્લિમ રોજ ૧૫મો, માહે ૪થો રબીઉલ આખર, સને ૧૪૪૫
  • મીસરી રોજ ૧૭મો, માહે ૪થો રબીઉલ આખર, સને ૧૪૪૫
  • નક્ષત્ર રોહિણી મધ્યરાત્રિ પછી ક. ૨૭-૫૭ સુધી (તા. ૧લી), પછી મૃગશીર્ષ.
  • ચંદ્ર વૃષભમાં
  • ચંદ્ર રાશિ નામાક્ષર: વૃષભ (બ, વ, ઉ)
  • સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૩૯, અમદાવાદ ક. ૦૬ મિ. ૪૫ સ્ટા.ટા.,
  • સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૦૫, અમદાવાદ ક. ૧૮ મિ. ૦૨ સ્ટા. ટા.
  • મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
  • ભરતી : બપોરે ક. ૧૨-૫૯ મધ્યરાત્રિ પછી ક. ૦૧-૫૯ (તા. ૧)
  • ઓટ: સવારે ક. ૦૭-૧૦, રાત્રે ક. ૧૯-૦૫
  • વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, આશ્ર્વિન કૃષ્ણ – તૃતીયા. સરદાર પટેલ જયંતી, ભદ્રા સવારે ક. ૦૯-૫૧ થી ૨૧-૩૦, સૂર્ય મહાનક્ષત્ર સ્વાતિ, વાહન અશ્ર્વ.
  • શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
  • મુહૂર્ત વિશેષ: વિનાયક પૂજા, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, ચંદ્ર-મંગળ ગ્રહદેવતાનું પૂજન, સ્થિર કાર્યો, ધ્રુવદેવતા, બ્ર્ાહ્માજીનું પૂજન, જાંબુનું વૃક્ષ વાવવું, જાંબુના ઔષધીય પ્રયોગો, અગાઉ વાસ્તુપૂજા થયેલ ઘરમાં રહેવા જવું, પરગામ પ્રયાણ મધ્યમ, મુંડન કરાવવું નહીં. રાજ્યાભિષેક, પાટ-અભિષેક પૂજા, બગીચો બનાવવો, ધજા, કળશ પતાકા ચઢાવવી, વસ્રો, આભૂષણ, દસ્તાવેજ, દુકાન-વેપાર-નોકરી, બી વાવવું, ધાન્ય ભરવું, ધાન્ય વેંચવું, સીમંત સંસ્કાર, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક,
  • આચમન: શુક્ર-હર્ષલ ત્રિકોણ અનેક મિત્રો હોય.
  • ખગોળ જ્યોતિષ: શુક્ર-હર્ષલ ત્રિકોણ. શુક્ર ઉત્તરા ફાલ્ગુની પ્રવેશ, બુધ વિશાખા પ્રવેશ, વક્રી ગુરુ ભરણી નક્ષત્ર પ્રવેશ.
  • ગ્રહ ગોચર: સૂર્ય-તુલા, મંગળ-તુલા, બુધ-તુલા, વક્રી ગુરુ-મેષ, શુક્ર-સિંહ, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચૂન-મીન, માર્ગી પ્લુટો-મકર.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…