ગાંધીનગર:

ટૉપ ન્યૂઝ

શ્રી સ્વામીનારાયણ યુનિવર્સિટીના ઍડમિશન બ્લૉકના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન શુક્રવારે કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહને પુષ્પનો હાર પહેરાવી તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું અને ગાંધીનગર જિલ્લામાં ૭૫૦ બૅડ ધરાવતી હૉસ્પિટલની શિલારોપણ વિધિ કરવામાં આવી હતી. (એજન્સી)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.