- સુરત
સુરતમાં આચાર્યની બદલી થતા વિદ્યાર્થીઓએ રસ્તા પર ઉતર્યા, પોલીસ આવતા ઘર્ષણ
સુરતઃ સુરતમાં કઠોદરામાં આવેલી એક સરકારી શાળાના આચાર્યની બદલી કરવામાં આવી છે. આ શાળાના આચાર્ય કલ્પેશ પટેલની અચાનક બદલી કરવામાં આવતા વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યાં અને વિરોધ કરવામાં લાગ્યાં હતાં. કઠોદરા વિસ્તારમાં આવેલી સરકારીમાં આચાર્ય તરીકે ફરજ નિભાવી રહેલા…
- સ્પેશિયલ ફિચર્સ
શું ખરેખર ટ્રેન્ડિંગ લાબુબુ ઢીંગલી ડરામણી છે? બાળકો નહીં, મોટા પણ થયા દિવાના!
બાળકોને રમકડાં સૌથી વધારે પસંદ હોય છે. રકમડાનું માર્કેટ એવું છે જેમાં મોટા ભાગે ઓછી મંદી આવતી હોય છે. કારણે કે, બાળકોમાં રમકડાં પ્રત્યેનો પ્રેમ ક્યારેય ઓછો નથી થવાનો! જ્યારે પણ બાળકો રમકડાંની દુકાન સામેથી પસાર થાય તે વખતે બાર્બી…
- ગાંધીનગર
સીએમ ઓફિસ અને સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવવાની ધમકી! સેક્ટર 7 પોલીસ સ્ટેશન નોંધાઈ ફરિયાદ
ગાંધીનગર: દિલ્હી, કર્ણાટક અને ગુજરાતમાં અનેક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી હતી. હવે ગુજરાતમાં મુખ્ય પ્રધાન કાર્યાલય, કલેક્ટર અને મહત્ત્વની કચેરીઓ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે, થોડા મહિના અગાઉ પણ…
- આમચી મુંબઈ
ભાજપશાસિત મહારાષ્ટ્રમાં ગુજરાત ભાજપના ધારાસભ્યને જ ગુજરાતીમાં બોર્ડ રાખવા મામલે ધમકી
મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ સતત વધી રહ્યો છે. જે લોકોને મરાઠી ના આવડતી હોય તેવા લોકોને રસ્તા વચ્ચે મારવામાં આવ્યાં હોવાના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. હવે એક ધારાસભ્યને ધમકી મળી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ભાજપના એક ધારાસભ્યે પોતાના…
- રાજકોટ
ગોંડલમાં નકલી તાલુકા પંચાયત કચેરી? સરકારી જમીનને પ્લોટિંગ બતાવી હરાજી પણ કરી નાખી…
ગોંડલ, રાજકોટઃ ગુજરાતમાં કોઈ એવું ક્ષેત્ર બાકી નથી જ્યાથી નકલીનો ભાંડાફોડ ના થયો હોય! નકલી પોલીસ, નકલી કચેરી, નકલી અધિકારી અને નકલી ખાદ્ય વસ્તુઓ ઝડપાઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. હવે ફરી એક નવી નકલી સરકારી કચેરીનો પર્દાફાશ થયો છે. ગોંડલના…
- મનોરંજન
આ ફિલ્મે ડેબ્યૂ ફિલ્મોનો ઓલટાઇમ રેકોર્ડ તોડ્યો, પહેલા જ દિવસે છાપ્યા અધધ રૂપિયા
મુંબઈઃ બોલિવુડમાં એકથી એક ચડિયાતી ફિલ્મો બની રહી છે. મોહિત સૂરી (Mohit Suri)ની મ્યુઝિકલ લવ સ્ટોરી ફિલ્મ (Love Story Movie) ‘સૈયારા’ (Saiyaara) ગઈકાલે બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મે પહેલા જ દિવસે બોક્સ ઓફિસ (Saiyaara Box Office Collection)…
- નેશનલ
23 જુલાઈથી શરૂ થશે ચોમાસુ સત્ર; સંસદ સત્ર પહેલા યોજાશે 3 મહત્વપૂર્ણ બેઠક, શું હશે એજન્ડા?
નવી દિલ્હીઃ સંસદનું ચોમાસુ સત્ર 23મી જુલાઈ સોમવારથી શરૂ થશે અને 21 ઓગસ્ટે પૂર્ણ થશે. ચોમાસુ સત્ર પહેલા ત્રણ બેઠકો યોજાઈ રહી છે. સરકારે એક બેઠક યોજી છે. બીજી તરફ, વિપક્ષ પણ સત્રમાં સરકારને ઘેરવા માટે એક બેઠક યોજવા જઈ…
- નેશનલ
ભારત સહિત ત્રણ દેશોમાં અનુભવાયા ભૂકંપના આંચકા! રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રે આપી વિગતો
નવી દિલ્હીઃ આજે સવારે અનેક દેશોમાં ભૂકંપના આંચકા આવ્યાં છે. ભારત સહિત ત્રણ દેશોમાં ભૂકંપ આવ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ભારતમાં ઉત્તરાખંડ (Uttarakhand)ના ચમોલીમાં ભૂકંપ (Chamoli Earthquake)ના આચંકા અનુભવાયા છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.3ની નોંધાઈ છે. રાષ્ટ્રીય…
- અમદાવાદ
હવામાન વિભાગે ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી, ઉત્તર ગુજરાતમાં બેટિંગ શરૂ
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદે વિરામ લીધો હતો. જો કે, હવે ફરી વરસાદે બેટિંગ કરવાનું વિચારી લીધું છે. ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, વરસાદ ગુજરાતમાં તોફાની બેટિંગ કરવા માટે…
- ગાંધીનગર
કલોલના છત્રાલમાં રિક્ષાચાલકે મહિલા હોમગાર્ડ પર કર્યો એસિડ હુમલો, આરોપીની ધરપકડ
ગાંધીનગરઃ ગુજરાતમાં મહિલા સુરક્ષિત છે કે કેમ? તે એક સવાલ છે. છાશવાર મહિલા સાથે અન્યાય, દુષ્કર્મ અને હત્યાની ઘટના બનતી રહે છે. ફરી એક બીજી ઘટની બની છે જેમાં મહિલા પર એસિડ વડે હુમલો કરવામાં આવ્યો છે. ગાંધીનગરના કલોલ તાલુકાના…