મરણ નોંધ

પારસી મરણ

જહાંબક્ષ બરજોર ભાઠેના તે મરહુમ હોમાય ભાઠેનાના ખાવીંદ. તે મરહુમો બખ્તાવર તથા બરજોર ભાઠેનાના દીકરા. તે કેશમીરા બિલ્લીમોર્યાના પપ્પા. તે મરહુમ દીનયાર ભાઠેનાના ભાઇ. તે રોશન, હોમીયાર, ફરઝાના, નેવીલ, કારમાઇલ ને માલકમના ફૂવા. તે મરહુમો બાનુબાઇ તથા માનેકશાહના જમાઇ. (ઉં. વ. 87) રે. ઠે. બી/41, બીના અપાર્ટમેન્ટ, એમ. વી. રોડ, ગણેશ મંદિરની નજીક, અંધેરી (પૂ.) મુંબઇ-400069. ઉઠમણાંની ક્રિયા : તા. 10-4-24ને બપોરે 3.40 કલાકે અંધેરી મધે અંધેરી પટેલ અગિયારીમાં.
સેમી બેહરામ દલાલ તે મરહુમો કુમી તથા બેહરામ દલાલના દીકરા. તે વિરાફ, કેટી ગયોમંદ ઇરાનીના ભાઇ. તે કારબી મંચેર દેબુ, પરસી વિરાફ દલાલના કાકા. તે સાયરસ, ઝીન્યાના મામા. તે રોશની વી. દલાલના જેઠ. (ઉં. વ. 77) રે. ઠે. ફલેટ નં-11, બિલ્ડિંગ નં-12, એ.બી.એસ. પંથકી બાગ, હરગોવિંદદાસ સાન લેન, વિશાલ હોલની સામે, અંધેરી (ઇ), મુંબઇ-400069. ઉઠમણાંની ક્રિયા: તા.10-4-24ને બપોરે 3.40 કલાકે, મુંબઇ ડુંગરવાડી પર બેનેટ બંગલી નંબર-6માં.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…