- નેશનલ
ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચમાં વરસાદ બન્યો વિલન, હવે શું?
કોલંબોઃ અહીંના આર. પ્રેમાદાસા સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં આજે ફરી એકવાર વરસાદના વિઘ્નને કારણે મેચને રોકવાની જાહેરાત કરી હતી.આજના સુપર ફોરના મુકાબલામાં પાકિસ્તાન સામે ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ શાનદાર શરુઆત કરી હતી. 14 ઓવરમાં…
- આમચી મુંબઈ
થાણેના બાળકુમ વિસ્તારમાં મોટી દુર્ઘટનાઃ આટલા મજૂરનાં મોત
મુંબઈઃ થાણેમાં બાળકુમ વિસ્તારમાં એક નિર્માણાધીન 40 માળની બિલ્ડિંગમાં લિફટ પડવાની દુર્ઘટનામાં છ જેટલા મજૂરનાં મોત થયાં હોવાનું જાણવા મળે છે.થાણેના બાળકુમ વિસ્તાર સ્થિત વિસ્તારની એક 40 માળની ઈમારતમાં આ બનાવ બન્યો હતો. બિલ્ડિંગની લિફ્ટ પડવાને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ…
- નેશનલ
પંજાબમાંથી 27 કિલો હેરોઈન જપ્ત, પોલીસ પ્રશાસન દોડતું
ચંદીગઢઃ કેફી અને માદક દ્રવ્યોની હેરફેર કરવા મુદ્દે વગોવાઈ ગયેલા પંજાબમાં તાજેતરમાં 27 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા બે અલગ અલગ મોટા ઓપરેશનમાં 27 કિલો હેરોઇન જપ્ત કરવામાં આવ્યું છે. નાર્કોટિક્સ સેલ દ્વારા છેલ્લા 45 દિવસમાં રાજ્યના…
- નેશનલ
જી-20 સમિટમાં મોદીને મળ્યા નીતીશકુમાર
દિલ્હીમાં જી-20 મીટિંગ અને ડિનર પાર્ટી બાદ બિહારમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. લાંબા સમય બાદ દિલ્હીમાં ડિનર પાર્ટી દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર વચ્ચે મુલાકાત થઈ હતી. મળતી માહિતી મુજબ, વિપક્ષી પાર્ટીઓના…
- નેશનલ
ચંદ્રબાબુની ધરપકડ પછી હવે સીઆઇડીએ કર્યો મોટો દાવો…
વિજયવાડા: ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટએ કહ્યું છે કે કથિત કૌશલ્ય વિકાસ નિગમ કૌભાંડ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે તેલુગુ દેશમ પાર્ટી(ટીડીપી)ના વડા એન ચંદ્રબાબુ નાયડુની જ્યારે સીઆઇડી દ્વારા પૂછપરછ કરવામાં આવી ત્યારે તે કહેતા કે મને કંઇ યાદ નથી. નાયડુને…
- નેશનલ
દેશના ચોથા નંબરના સૌથી વધુ ધનવાન અમીર MLA છે આ રાજ્યના Ex.CM
આંધ્ર પ્રદેશઃ આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એન. ચંદ્રાબાબુ નાયડુ દેશના ચોથા સૌથી અમીર એમએલએ છે. ચાલો, એમની પાસે કેટલી સંપત્તિ છે, એમની કુલ નેટવર્થ શું છે એના વિશે વાત કરીએ.તેલુગુ દેશમ પાર્ટીના ચીફ એ. ચંદ્રાબાબુ નાયડુની આજે એટલે કે…