- સ્પેશિયલ ફિચર્સ
સતત ફોન-કમ્પ્યુટર સ્ક્રીન સામે જોવાથી આંખો કમજોર થઇ રહી છે? અજમાવો આ ઉપાય
21મી સદીમાં સતત બદલાતી જીવનશૈલી અને કામના દબાણને કારણે મોટાભાગના લોકો દિવસનો ઘણો સમય મોબાઈલ કે લેપટોપની સામે જ વિતાવે છે. મોબાઈલ ફોન સામે લાંબા સમય સુધી જોઇ રહેવાને કારણે આંખની સમસ્યાઓ થવી એ હવે જાણે સામાન્ય બની ગયું છે.…
- નેશનલ
વિદેશમાંથી ફંડ મેળવનારા ૪૦૦૦ મદરેસાની સીટ તપાસ કરશેઃ આ રાજ્યની સરકારે લીધો નિર્ણય
લખનઉઃ ઉત્તર પ્રદેશ (યુપી) સરકારે ૪૦૦૦ મદરેસાઓની તપાસ કરવા માટે એક વિશેષ તપાસ ટીમની રચના કરી છે. ખાસ કરીને નેપાળની સરહદે ચાલતા મદરેસાઓ માટે કે જે વિદેશમાંથી ભંડોળ મેળવી રહ્યા છે.એક અધિકારીએ જણાવ્યું હતું કે, ભંડોળમાં મળેલા નાણાનો ઉપયોગ આતંકવાદ…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાન પરત ફરેલા નવાજ શરીફને મોટી રાહત
ઇસ્લામા બાદઃ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને સ્ટીલ મિલ કેસમાં મોટી રાહત મળી છે. પંજાબની કેરટેકર સરકારે અલ અઝીઝિયા સ્ટીલ મિલ કેસમાં નવાઝ શરીફની સજાને સ્થગિત કરી દીધી છે. આ નિર્ણય બાદ નવાઝ શરીફની અલ અઝીઝિયા કેસમાં ધરપકડ કરવામાં આવશે…
- આપણું ગુજરાત
હવે કેમ્પના હનુમાન મંદિરમાં પ્રસાદને કારણે ઉભો થયો વિવાદ..
છેલ્લા ઘણા મહિનાઓથી ગુજરાતના મંદિરો સતત વિવાદમાં આવી રહ્યા છે. લગભગ દરેક ખ્યાતનામ મંદિરો કોઇને કોઇ વાતને લઇને સતત મીડિયા અહેવાલોમાં ચમકી રહ્યા છે. અંબાજી પ્રસાદનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં અમદાવાદમાં કેમ્પના હનુમાનમાં પ્રસાદનો કોન્ટ્રાક્ટ ખાનગી એજન્સીને સોંપવામાં આવતા…
- સ્પોર્ટસ
કોચ બન્યા પૂર્વે જાડેજાએ પાકિસ્તાનના ક્રિકેટરને શા માટે કર્યો હતો ફોન?
ચેન્નઈઃ વર્લ્ડ કપ 2023ની 22મી મેચમાં અફઘાનિસ્તાને શાનદાર પ્રદર્શન કરીને પાકિસ્તાનને આઠ વિકેટે હરાવીને નવો ઈતિહાસ બનાવ્યો છે. આ અફઘાનિસ્તાનના ખેલાડીઓને તૈયાર કરવામાં ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટ અજય જાડેજાની મહેનતની નોંધ લેવાય રહી છે, કારણ કે અત્યારે ટીમના કોચ છે.…
- સ્પોર્ટસ
વર્લ્ડ કપ 2023: અફઘાનિસ્તાને પાકિસ્તાનને હરાવીને રચ્યો ઈતિહાસઃ આઠ વિકેટે હરાવ્યું
ચેન્નઈઃ અહીંના ચિદમ્બરમાં સ્ટેડિયમમાં વન-ડે વર્લ્ડ કપની રમાયેલી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચમાં અફઘાનિસ્તાને પાકિસ્તાનને જોરદાર ટક્કર આપીને હરાવ્યું હતું. આ અગાઉ અફઘાનિસ્તાને વલ્ડ કપમાં ઈંગ્લેન્ડને હરાવીને અપસેટ સર્જયો હતો, ત્યારબાદ આજે સતત બીજી વાર પાકિસ્તાનને હરાવીને નવો ઈતિહાસ સર્જયો…
- સ્પોર્ટસ
એશિયન પેરા ગેમ્સમાં ભારતનો શાનદાર શુભારંભઃ પહેલા દિવસે છ ગોલ્ડ જીત્યા
હોંગઝોઉ: ચીનના હોંગઝોઉમાં એશિયન ગેમ્સમાં ભારતનું શાનદાર પ્રદર્શન રહ્યું હતું, જેમાં આજથી શરૂ થયેલી એશિયન પેરા ગેમ્સમાં પ્રથમ દિવસે ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. ભારતે પ્રથમ દિવસે 17 મેડલ જીત્યા હતા, જેમાં પાંચ બ્રોન્ઝ, છ ગોલ્ડ અને છ સિલ્વર મેડલ…
- ઇન્ટરનેશનલ
હમાસ પણ ચાલી રહ્યું છે ઈરાનના પગલે પગલે? 1979માં એવું તે શું કર્યું હતું ઈરાને?
ગાઝાઃ અત્યારે હમાસ અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલાં યુદ્ધમાં દરરોજ કંઈકને કંઈક નવી માહિતી સામે આવી રહી છે. હમાસે ઈઝરાયલના બસોથી વધુ લોકોને બંદી બનાવ્યા છે અને ત્યારથી બંને વચ્ચે ઘમાસણ યુદ્ધ ખેલાઈ રહ્યું છે. આ રીતે લોકોને બંધક બનાવવાની…
- આમચી મુંબઈ
જમવાના ડબ્બા અને બેગ લાવશો નહીં: ઠાકરે જૂથ દ્વારા અનેક સુવિધા
મુંબઈ: દશેરા નિમિત્તે શિવાજી પાર્ક પર આયોજિત દશેરા રેલીની તૈયારીઓ જોરશોરથી ચાલુ થઈ ગઈ છે. ત્યારે ઠાકરે જૂથ દ્વારા એવી અપીલ કરવામાં આવી છે કે જમવાના ડબ્બા અને બેગો રેલીમાં લાવશો નહીં. તેમણે શિવસૈનિકોને પિક-અપ ડ્રોપની સેવા આપવાની પણ જાહેરાત…