- સ્પોર્ટસ
ક્રિકેટના ભગવાન અમદાવાદને આંગણે: મેચને લઇને સચિને કહી દીધી આ મોટી વાત..
અમદાવાદમાં રમાનારી ક્રિકેટ મેચ જોવા માટે દેશવિદેશમાં અનેક ખ્યાતનામ હસ્તીઓ ઉમટી રહી છે ત્યારે ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર પણ અમદાવાદના આંગણે પધાર્યા હતા. એરપોર્ટ પર મીડિયા સાથેની વાતચીતમાં સચિને આજની મેચ વિશે આ મોટી વાત કહી દીધી.. #WATCH |…
- મનોરંજન
સ્મૃતિ ઇરાની બની રેડિયો જોકી, વીકલી શો- નયી સોચ નયી કહાનીમાં કહેશે લોકોની સંઘર્ષગાથા
કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ ‘નયી સોચ નયી કહાની’ નામનો એક સાપ્તાહિક રેડિયો શો શરૂ કર્યો છે. આ શો રમતગમત, આરોગ્ય અને નાણા જેવા વિષયો પર કેન્દ્રિત હશે. શો લોન્ચ કરવા પાછળનો હેતુ વિવિધ પૃષ્ઠભૂમિના લોકો સાથે જોડાવાનો છે. સ્મૃતિ ઈરાની…
- સ્પેશિયલ ફિચર્સ
આજે બે મર્દાનીનો જન્મદિવસઃ એક સ્વતંત્રતા પહેલા તો બીજાં સ્વતંત્રતા બાદ બન્યા સૌના પ્રેરણાસ્ત્રોત
વિરાંગના શબ્દનો ઉપયોગ થાય ત્યારે તરત જ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનું નામ જીભ પર આવ્યા વિના રહે નહીં અને આઝાદી બાદ જો કોઈ હિંમતવાળી અને લોખંડી મહિલાની વાત આવે તો દેશના પહેલાં વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીનું નામ માનસપટ પર છવાયેલું રહે.…
- નેશનલ
આજનું રાશિફળ (18-11-23): મેષથી મીન રાશિના લોકો માટે આજે આવો હશે દિવસ…
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ ફળદાયી સાબિત થવાનો છે. વેપાર કરનારા લોકો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેવાનો છે. જો તમે કોઈ મોટી જવાબદારી લીધી છે તો એને સમયસર પૂરી કરશો, જેનાથી તમારા માતા-પિતા ખુશ થશે.…
- નેશનલ
રાહુલ ગાંધી સામે માનહાનિ કેસ કરનારા વિધાનસભ્યને ભાજપે સોંપી સૌથી મોટી જવાબદારી
નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણી પૂર્વે પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે, જ્યારે રાજ્યમાં મતદાન પણ કરવામાં આવ્યું છે. જોકે, 2024માં લોકસભાની ચૂંટણી યોજવામાં આવશે ત્યારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ચૂંટણીને ધ્યાનમાં…
- નેશનલ
હરિયાણામાં હાઈ કોર્ટે ખાનગી નોકરીઓમાં રહેવાસીઓને 75 ટકા અનામતનો કાયદો રદ કર્યો
નવી દિલ્લી: હરિયાણામાં રાજ્યના રહેવાસીઓ માટે ખાનગી ક્ષેત્રની નોકરીઓમાં 75 ટકા ફરજિયાત અનામત આપવાનો વિવાદાસ્પદ કાયદો પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટ દ્વારા રદ કરવામાં આવ્યો છે અને કોર્ટે તેને ગેરબંધારણીય જાહેર કર્યો છે.હરિયાણા સ્ટેટ એમ્પ્લોયમેન્ટ ઓફ લોકલ કેન્ડિડેટ્સ એક્ટ હેઠળ…
- નેશનલ
રાજસ્થાનની વિધાનસભા પર છે ભૂત-પ્રેતનો સાયો, આ છે કારણ…
જયપુરઃ રાજસ્થાન વિધાનસભા પર શેતાની સાયો છે અને એવું કહેવાય છે કે રાજસ્થાન વિધાનસભાનું ભૂત-પ્રેત સાથે કનેક્શન છે. આવી માન્યતા પાછળનું કારણ એવું છે કે અહીંયા ક્યારેય 200 વિધાનસભ્યો એક સાથે ગૃહમાં બેસી શકતા નથી. આવો દાવો એટલા માટે કરાઈ…
- સ્પોર્ટસ
અંતે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે નવા ચીફ સિલેક્ટરની કરી નિમણૂક
લાહોર: આઈસીસી વન-ડે વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ક્રિકેટ ટીમના ધબડકા પછી એક પછી એક લોકોએ રાજીનામું આપ્યું હતું, જેમાં આજે પીસીબી (પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ)એ ચીફ સિલેક્ટરની વરણી કરી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભૂતપૂર્વ ઝડપી બોલર વહાબ રિયાઝને મુખ્ય પસંદગીકાર તરીકે નિમણૂક…