- આમચી મુંબઈ
બિલ્ડરનું અપહરણ કરીને ખંડણી માગવાના કેસમાં વધુ એક આરોપી ઇન્દોરથી ઝડપાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દક્ષિણ મુંબઈના બિલ્ડરનું અપહરણ કરીને તેના પરિવારજનો પાસે રૂ. 10 કરોડની ખંડણી માગવાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચની ખંડણી વિરોધી શાખાએ ઇન્દોરથી વધુ એક આરોપીની ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ મઝહર શાકિર ઉર્ફે શાનુ શાહ (22) તરીકે થઇ હોઇ…
- નેશનલ
મધ્ય પ્રદેશમાં ફરી ભાજપની સરકારઃ એક લાખના મતથી શિવરાજ સિંહ જીત્યા
ભોપાલ: મધ્ય પ્રદેશમાં ચૂંટણી પંચના અહેવાલ અનુસાર ભાજપ 120 સીટ પર વિજય થયો છે, જ્યારે 44 બેઠક પર આગળ ચાલી રહી છે. બીજી બાજુ કોંગ્રેસ 35 સીટ જીતી છે, જ્યારે 30 બેઠક પર આગળ ચાલી રહી છે. મધ્ય પ્રદેશમાં ભાજપ…
- સ્પેશિયલ ફિચર્સ
બોલો, FD કરતાં અહીં રોકાણ કરવાનું વધુ પસંદ કરે છે ભારતીયો, પરિણામો છે ચોંકાવનારા…
આપણે ભારતીયો અને એમાં પણ ખાસ કરીને ગુજરાતીઓ તો બચતમાં ખૂબ જ વિશ્વાસ કરે છે અને આ જ કારણ છે કે ભવિષ્ય કે રિટાયરમેન્ટ માટે આપણામાંથી ઘણા લોકો એફડી બનાવીને બચત કરે છે અને આ રકમને તેઓ પોતાના વૃદ્ધાવસ્થા કે…
- નેશનલ
તેલંગાણામાં પહેલીવાર કોંગ્રેસને જીતનો સ્વાદ ચખાડનાર રેવંત રેડ્ડી કોણ છે?
અંગ્રેજીમાં એક શબ્દ છે. બિટરસ્વીટ. મતલબ આનંદ અને દુ:ખ બંને વિરોધાભાસી લાગણીઓનો એકસાથે જ અનુભવ થવો તે. કોંગ્રેસ છાવણી સાથે સંકળાયેલા તમામ લોકો અત્યારે આ અનુભવમાંથી પસાર થઇ રહ્યા છે. એક તરફ હિન્દી હાર્ટલેન્ડમાંથી કોંગ્રેસનો સફાયો થઇ રહ્યો છે, તો…
- આમચી મુંબઈ
ચાર રાજ્યોના પરિણામોની ફળશ્રુતિ: મહારાષ્ટ્રમાં ભાજપ અને એનસીપીનો દબદબો વધશે
વિપુલ વૈદ્યમુંબઈ: ચાર રાજ્યોના પરિણામો આવ્યા તેની મહારાષ્ટ્ર પર કેવી અસર થશે એની ચર્ચા રવિવારે આખો દિવસ રાજકીય વર્તુળોમાં થઈ રહી હતી. એક વાક્યમાં કહેવું હોય તો આ પરિણામો ભાજપ અને એનસીપી (શરદ પવાર જૂથ) માટે અત્યંત પ્રોત્સાહક છે, કેમ…
- નેશનલ
આજની હેટ્રિકએ 2024ની હેટ્રિકની ગેરન્ટી છે! કોણે કહ્યું જાણો
નવી દિલ્હીઃ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને તેલંગણામાં મળી રહેલા પરિણામો ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ રીતે બહુમતી મળી રહી છે. મધ્ય પ્રદેશમાં 2003થી ભાજપની સરકાર હતી (ડિસેમ્બર 2018માં કમલનાથના નેતૃત્વમાં બનેલી સરકાર 2020માં પડી હતી) અને હવે આ વખતે એન્ટી…
- નેશનલ
સાધુ-સંતોની ટિકીટ, કનૈયાલાલની હત્યા.. જાણો કયા કયા એજન્ડા પર ભાજપે જીત્યો રાજસ્થાનનો ચૂંટણી જંગ
રાજસ્થાનમાં દર પાંચ વર્ષે સત્તાફેરનો રિવાજ યથાવત રહેતા હવે રાજ કરવાનો વારો ભાજપનો આવ્યો છે. રાજ્યના ચૂંટણી પરિણામોમાં ભાજપે 100 બેઠકોના જાદુઈ આંકડા કરતાં વધુ બેઠકો મેળવી છે, જ્યારે કોંગ્રેસ 70 બેઠકો પર અટવાયેલી જોવા મળી રહી છે.હવે ચૂંટણી પરિણામોની…
- આમચી મુંબઈ
નશા માટે વપરાતા રૂ. 40 લાખનાં વિશિષ્ટ પાન જપ્ત: વિદેશી નાગરિકની ધરપકડ
મુંબઈ: નશા માટે વપરાતાં ખાટ નામનાં રૂ. 40 લાખની કિંમતનાં પાન જપ્ત કરી નાર્કોટિક્સ ક્ધટ્રોલ બ્યૂરો (એનસીબી)એ વિદેશી નાગરિકની ધરપકડ કરી હતી. કેનિયાથી બે પાર્સલમાં સાત કિલો ખાટ પાન આવ્યા હતા.આ પાનને કેથા એડ્યુલિસ, ડ્રાય ચાટ, મીરા લીવ્ઝ ડ્રાય ચાટ…
- આમચી મુંબઈ
ઝાડુથી પતિને મારવાનો કેસ, નક્કર પુરાવાના અભાવે હાઈકોર્ટેની પત્નીને રાહત
મુંબઈ: ઝધડા દરમિયાન કથિત રીતે પતિને ઝાડુ વડે મારનાર પત્નીને મુંબઇ હાઈકોર્ટે રાહત આપી છે. કોર્ટે પત્ની વિરુદ્ધ દાખલ કરાયેલ ચાર્જશીટ રદ કરી છે. ઝઘડા દરમિયાન પત્નીએ કથિત રીતે તેના પતિને બચકું ભર્યું હતું. આ પછી પતિએ પત્નીને થપ્પડ મારી.…