- આમચી મુંબઈ
થર્ટી ફર્સ્ટના મુંબઈગરાઓ માટે બેસ્ટની ભેટ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નવા વર્ષના સ્વાગત કરવા મુંબઈના દરિયા કિનારા પર ફરવા નીકળેલા મુંબઈગરા માટે બેસ્ટ દ્વારા વધારાની બસ દોડાવવામાં આવવાની છે. રવિવાર મોડી રાતના ૨૫ વધારાની બસ દોડાવવામાં આવશે અને આવશ્યકતા જણાઈ તો તેમાં હજી વધારો કરાશે.રવિવાર, ૩૧ ડિસેમ્બરના…
- ટોપ ન્યૂઝ
નવા ચહેરાને મુખ્યપ્રધાન બનાવવા નવી વાત નથી, હું તેનું મોટું ઉદાહરણ: PM મોદી
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીએ હાલમાં જ હિંદી બેલ્ટમાં ત્રણેય રાજ્યો માટે સીએમ પદ પર નવા ચહેરાને નિયુક્ત કર્યા છે, આ અંગે એક મીડિયા સંસ્થાને આપેલા ઇન્ટરવ્યુમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે આ ટ્રેન્ડ નવો નથી, આ વર્ષોજૂની પ્રક્રિયા છે,…
- આમચી મુંબઈ
ડોંબિવલીવાસીઓ માટે મહત્ત્વના સમાચારઃ 40 દિવસ માટે ત્રણ-ચાર Railway પ્લેટફોર્મની સીડી બંધ રહેશે
મુંબઈ: મધ્ય રેલવેનાં સૌથી ભીડવાળાં Railway સ્ટેશન પૈકીના ડોંબિવલી રેલવે સ્ટેશન પરના એફઓબી (ફૂટઓવર બ્રિજ)ને જોડતા પ્લેટફોર્મ નંબર ત્રણ અને ચારની સીડીના મેન્ટેનન્સ અને સમારકામ માટે 31 ડિસેમ્બરથી બંધ કરવામાં આવશે. આ બંને પ્લેટફોર્મના દાદરાને આગામી 40 દિવસ માટે બંધ…
- સ્પોર્ટસ
IND W VS AUS W: ઓસ્ટ્રેલિયા સામે ભારતીય મહિલા ટીમની આવતીકાલે બીજી વન-ડે મેચ
મુંબઇઃ IND W VS AUS W મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં આવતીકાલે ભારતીય મહિલા ટીમ અને ઓસ્ટ્રેલિયન મહિલા ટીમ વચ્ચે બીજી વન-ડે મેચ રમાશે. ભારત માટે આજની મેચ જીતવી ખૂબ જ જરૂરી છે. જો ભારત મેચ હારશે તો સીરિઝ ગુમાવશે. ઓસ્ટ્રેલિયાએ વાનખેડે…
- ટોપ ન્યૂઝ
સુકન્યા સમૃદ્ધિ યોજનાના રોકાણકારો માટે જાણી લો સરકારનો મોટો નિર્ણય
નવી દિલ્હીઃ ઘરની લાડલી દીકરી માટે ઈન્વેસ્ટમેન્ટ કરનારા રોકાણકારો માટે સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણકારો માટે સૌથી મોટી જાહેરાત આજે કેન્દ્ર સરકારે કરી હતી. નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ત્રિમાસિકગાળાની યોજનાના વ્યાજદરમાં વધારો કરવાની જાહેરાત કરી…
- ટોપ ન્યૂઝ
આસામમાં આવ્યો આતંકવાદનો અંત, કેન્દ્ર સરકારે ઉલ્ફા જૂથ(ULFA) સાથે કર્યો ઐતિહાસિક શાંતિ કરાર
નવી દિલ્હીઃ ભારત સરકાર, યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ (ULFA) અને આસામ વચ્ચે ત્રિપક્ષીય શાંતિ કરાર પર આજે શુક્રવારે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. 40 વર્ષમાં પ્રથમ વાર સશસ્ત્ર આતંકવાદી સંગઠન ULFAના પ્રતિનિધિઓ અને આસામ સરકાર વચ્ચે શાંતિ સમાધાન કરાર પર…
- આપણું ગુજરાત
ગીફ્ટસિટીમાં દારૂબંધીમાં છૂટ સામે મહિલા સંગઠનોએ કર્યો વિરોધ
વડોદરા: હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર ખાતે આવેલી ગીફ્ટસિટીમાં દારૂબંધીમાં છૂટછાટ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. સરકારના આ નિર્ણયને પગલે રાજ્યભરમાં ચર્ચાઓ ચાલી રહી છે કે આ નિર્ણય કેટલી હદે યથાવત છે, અનેક રાજકારણીઓએ પણ પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા…