- નેશનલ
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે પણ લક્ષદ્વીપ માટે કરી ધૂઆંધાર બેટિંગ…
લક્ષદ્વીપ અને માલદિવ્સનો વિવાદ કંઈ શમવાનું નામ નથી લઈ રહ્યું અને વધુને વધુ લોકો લક્ષદ્વીપના સમર્થનમાં આવી રહ્યા છે. રાજકારણીઓ, બોલીવૂડના સેલિબ્રિટીઝથી લઈને તમામ મોટા માથાઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને લક્ષદ્વીપના સમર્થનમાં આવ્યા છે. હવે આ યાદીમાં વધુ એક…
- ઇન્ટરનેશનલ
PM Modi વિરુદ્ધ બફાટ કરનારા પ્રધાનો પર પડી પસ્તાળઃ માલદીવની સરકારે લીધો આ નિર્ણય
નવી દિલ્હીઃ માલદીવની સરકારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતની સામે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ માલદીવનાં પ્રધાન મરિયમ શિઉના અને માલશા અને હસન જિહાનને સસ્પેન્ડ કર્યાં છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત પર વિવાદાસ્પદ નિવેદનને વખોડવામાં આવ્યા…
- વેપાર
FPI રોકાણ, વર્ષના પ્રથમ સપ્તાહમાં દેશમાં જબરદસ્ત રોકાણ, રૂ. 4800 કરોડને પાર….
નવી દિલ્હી: દેશમાં આવતા વિદેશી રોકાણનો ટ્રેન્ડ વર્ષ 2024ના પહેલા જ સપ્તાહમાં જોવા મળ્યો હતો. વર્ષ 2023 થી ભારતીય અર્થવ્યવસ્થાને લઈને ઉત્સાહ વિદેશી રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળ્યે હતો ત્યારે 2024માં પણ આવો જ માહોલ જોવા મળી રહ્યો છે. નવા વર્ષમાં…
- સ્પેશિયલ ફિચર્સ
જ્યારે Infosysના સ્થાપક Narayana Murthyને સ્ટોરરૂમમાં બોક્સ પર સૂવું પડ્યું…
હેડિંગ વાંચીને ચોંકી ગયા ને કે આટલી મોટી કંપનીના સ્થાપકને એવી તે શું મજબૂરી આવી ગઈ કે તેમણે સ્ટોરરૂમમાં બોક્સ પર સૂવું પડે? આ ઘટના વિશે ખુદ Infosysના સ્થાપક Narayana Murthyએ ખુલાસો કર્યો છે. આવો જોઈએ શું છે આખો ઘટનાક્રમ…ભારતીય-અમેરિકન…
- સ્પેશિયલ ફિચર્સ
Toll Tax બચાવવો છે? આ Smart Tricks ફોલો કરો…
આપણે લોકો ઘણી વખત રોડ ટ્રિપ પર જવાનું પ્લાનિંગ કરીએ છીએ પણ પછી પેટ્રોલ, Toll Tax વગેરેનો ખર્ચો જોઈને આઈડિયા પડતો મૂકીએ છીએ. Toll Taxને કારણે પ્રવાસનો ખર્ચ બમણો થઈ જાય છે. પણ આજે અમે અહીં તમને કેટલીક એવી ટિપ્સ…
- ટોપ ન્યૂઝ
ભારતે કડક વલણ અપનાવતા માલદીવે પોતાના જ પ્રધાનો સામે કાર્યવાહી કરવાનું કહી દીધું….
માલદીવના વર્તમાન પ્રધાન મરિયમ શિઉના દ્વારા ભારત અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીઓ પર ભારત સરકારે આ અંગે કડક વલણ અપનાવ્યું હતું અને માલદીવ સરકાર સમક્ષ વાંધો વ્યક્ત કર્યો હતો. માલદીવના યુવા સશક્તિકરણ, માહિતી અને કલા…
- આમચી મુંબઈ
મુંબઈમાં ATSના દરોડા, 6 લોકોની ધરપકડ, તમામ દિલ્હી-યુપીના રહેવાસી…
મુંબઈ: મહારાષ્ટ્ર પોલીસના આતંકવાદ વિરોધી યુનિટ એટીએસે રવિવારે એટલેકે 7 જાન્યુઆરીના રોજ બપોરે મુંબઈના બોરીવલી વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. આ દરમિયાન 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ATSના કેટલાક સૂત્રોના જણાવ્યા અનુસાર આ લોકો પાસેથી 4 પિસ્તોલ પણ મળી આવી…
- નેશનલ
Ayodhya પ્રાણ પ્રતિષ્ઠાઃ મુસ્લિમ કાર સેવકોને ‘અક્ષત નિમંત્રણ’ મળ્યું, કાર સેવકો ખુશખુશાલ
લખનઉ: 22 જાન્યુઆરીના Ayodhyaમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જેમાં દેશભરમાંથી રામ ભક્તો, કાર સેવકોને આમંત્રણ મોકલવામાં આવી રહ્યું છે, ત્યારે અયોધ્યા નજીકના ગામડાઓમાં વસતા મુસ્લિમ કાર સેવકોને અક્ષત પત્રિકા મળતા ખુશખુશાલ થયા હતા.Ayodhyaથી જ્યારે…
- નેશનલ
Lakshadweepની અનટચ્ડ બ્યુટી સામે માલદિવ્ઝ છે પાની કમ ચાય… તમે પણ જોઈ લો વીડિયો…
Prime Minister Narendra Modiની લક્ષદ્વીપ યાત્રા પછી આખી દુનિયામાં લક્ષદ્વીપ ટ્રેન્ડ કરવા લાગ્યું છે અને અહીંના કુદરતી સૌંદર્યની સામે માલદીવ્ઝ તો પાની કમ ચાય છે. ભવિષ્યમાં લોકો લાખો રૂપિયા ખર્ચ કરીને માલદિવ્ઝ જવાને બદલે લક્ષદ્વીપ જવાનું વધારે પસંદ કરશે. #𝗗𝗲𝗸𝗵𝗼𝗔𝗽𝗻𝗮𝗗𝗲𝘀𝗵“For…
- આપણું ગુજરાત
વાયબ્રન્ટ પહેલા ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણયઃ વણવપરાયેલા પ્લોટ પરત કરી શકાશે
ગાંધીનગરઃ વાયબ્રન્ટ ગુજરાત સમિટનો હેતુ ગુજરાતમાં રોકાણકારોને આકર્ષવા અને નવા ઉદ્યોગો ગુજરાતમાં સ્થપાય તે છે. હવે જ્યારે નવા ઉદ્યોગો રાજ્યમાં આવે ત્યારે સ્વાભાવિક સરકાર તરફથી પણ તેમને અમુક સુવિધાઓ આપવામાં આવે, જેથી તેઓ અહીં આવી ઉદ્યોગો સ્થાપે. આ સુવિધાઓમાં સૌથી…